Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 26°C

oneindianews

8,886 stories

PM ઈન્ટર્નશિપ સ્કીમ આજથી થઈ રહી શરુ, યુવાઓને સ્ટાઈપેન્ડ સાથે મળશે ટોચની કંપનીમાં ઈન્ટર્નશિપનો મોકો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પીએમ ઈન્ટર્નશિપ સ્કીમ લોન્ચ કરશે. આ યોજના યુવાનોને તેમની કુશળતા વિકસાવવા અને તેમની કારકિર્દીમાં વૃદ્ધિ લાવવામાં મદદ કરશે. આ યોજના માટે નોંધણી 12 ઓક્ટોબરે જ સત્તાવાર પોર્ટલ પર શરૂ કરવામાં આવી હતી. આજે આ અંગે પસંદગી…

· 4 min read

નડિયાદ મૈત્રી સંસ્થાનો દિવ્યાંગ ભારત દેશ માટે મેડલ જીતી ઇતિહાસ રચ્યો

વર્લ્ડ પેરા ટાઇકોન્ડો ચેમ્પિયનશિપમાં ખેલાડીએ બ્રોન મેડલ મેળવી એક અનોખી સિદ્ધિ આસલ કરેલ. નડિયાદની મૈત્રી સંસ્થાનો દિવ્યાંગ પ્રિતેશ પટેલ અને સંસ્થાના ડાયરેક્ટર મેહુલભાઈ પરમાર નો વર્લ્ડ પેરા ટાઈકોન્ડો ચેમ્પિયનશિપમાં ભારત ની ટીમ તરફથી પ્રતિનિધિત્વ કરેલ. આ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 30 કરતાં…

· 2 min read

ગુજરાત બાળ સંરક્ષણ આયોગ અધ્યક્ષે ખેડા જિલ્લાની બાળ સંસ્થાઓની સત્તાવાર મુલાકાત લીધી

ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ આયોગના અધ્યક્ષ શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જર એ 30/11/2024 ના રોજ ખેડા જિલ્લા ની બાળ સંસ્થાઓની  સત્તાવાર મુલાકાત લીધી હતી. જિલ્લાની ધરોહર બાળ સંસ્થા હિન્દુ અનાથ આશ્રમ  અને માતૃછાયા આશ્રમ ના બાળકો અને સંસ્થાના પદાઅધિકારીઓ સાથે વાર્તાલાપ કરી જરૂરી સૂચનો…

· 1 min read

વાલોડ ખાતે બે દિવસ અગાઉ કોઈક અસામાજિક તત્વોએ ગૌ હત્યા કરી, જે બાબતે રોષે ભરાયેલ હિન્દુ સંગઠન એ વાલોડ મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું

વાલોડ પરાગ વડ ખાતે મોટી સંખ્યામાં હિન્દુ સમાજ ના લોકો ભેગા થઈને મામલતદાર કચેરીએ જઈને આવેદન પત્ર આપવામાં આવ્યુ. હિન્દુ સંગઠન દ્વારા આરોપીઓ સામે કડક કાર્યવાહી માંગ કરી છે. વાલોડ ગામમાં બનેલી ઘટનાને પગલે સમસ્ત હિન્દુ સમાજમાં રોષની લાગણી ફેલાય…

· 2 min read

થરાદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બનાસકાંઠા એલસીબીએ ડિસેમ્બરની શરૂઆતના દિવસે આઠ લાખથી વધુના મુદામાલ સાથે દારૂ ઝડપી પાડ્યો.

બનાસકાંઠા જિલ્લા એલસીબી ટીમ થરાદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે અલગ અલગ ત્રણ જગ્યાએથી આઠ લાખથી વધુના મુદામાલ સાથે દારૂ ઝડપી પાડતા ડિસેમ્બર મહિનાની શરૂઆતના પહેલા દિવસે એલસીબી પોલીસને મળી શુકનની સફળતા. જિલ્લા એલસીબી પોલીસ ટીમને ખાનગી રાહે…

· 2 min read

પાલનપુર ખાતે ૭૦ વર્ષથી વધુ ઉંમરના વડીલો માટે આયુષ્માન કાર્ડ કઢાવવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

ન્યુ પાલનપુર સંકલન સમિતિ દ્વારા તિરુપતિ રાજનગર મંદિર પરિસર,પાલનપુર ખાતે ૭૦ વર્ષથી વધુ ઉંમરના વડીલો માટે આયુષ્માન કાર્ડ નીકાળવા માટે કેમ્પનું આયોજન કરાયું હતું. આ કેમ્પમાં બહોળી સંખ્યામાં વડીલોએ ઉપસ્થિત રહીને સરકારની આયુષ્યમાન ભારત યોજનાનો લાભ લીધો હતો. દેશના વડાપ્રધાન…

· 2 min read

સમાજમાં વટ અને માનભેર જીવીએ છીએ તેનું કારણ લોકશાળાની કેળવણી ગણાવતાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ

ગોહિલવાડની સુપ્રસિદ્ધ વિરાસત સંસ્થા ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળામાં અરૂણાબેન - રઘુભાઈ અભિવાદન ગ્રંથ 'કેળવણીની કેડીએ ' વિમોચન કાર્યક્રમ યોજાઈ ગયો. અહીંયા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ સમાજમાં વટ અને માનભેર જીવીએ છીએ તેનું કારણ લોકશાળાની કેળવણી ગણાવતાં સન્માન ભાવવ્યક્ત કર્યો. ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળામાં કાર્યકર્તા રહેલાં ગૃહમાતા…

· 3 min read

અરવલ્લી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા અરવલ્લી જિલ્લા કલેકટર તથા અરવલ્લી જિલ્લા એસપીને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવવામાં આવી.

અરવલ્લી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખશ્રી કનુભાઈ પટેલ, મહામંત્રી શ્રી પંકજભાઈ બુટાલા, ચેમ્બરના સભ્યો મહેન્દ્ર ભાઈ વિ શાહ (મામા), બકુલભાઈ શાહ, એ બી પટેલ તથા શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન પ્રમુખશ્રી રમણભાઈ પ્રજાપતિ ખાસ ઉપસ્થિત રહી કલેકટર મેડમ તથા…

· 1 min read

ઉમરેઠમાં અડચણરૂપ હોર્ડિંગને ઉતારવા ગયેલ નગરપાલિકાના મહિલા ચીફ ઓફિસરને લાફા મારનાર જાઈદ પઠાણ અને મળતીયા

જિલ્લામાં દબાણ હટાવવાની કામગીરી કરતી વખતે જેવી ગુન્હાઇત ઘટના આણંદ શહેરમાં થઈ તેવી જ બીજે દિવસે ઉમરેઠમાં થઈ તો શું આ બધું પૂર્વઆયોજિત યોજના મુજબ થઈ રહ્યું છે ? આજરોજ બપોરના આશરે સાડા ચાર વાગ્યાનાં સુમારે ઉમરેઠ નગરપાલિકા ચીફ ઓફિસર…

· 5 min read

KDCC બેંકના કાર્યશીલ ચેરમેન તેજસભાઇ પટેલને તેઓના ૫૦માં જન્મદિવસની સ્નેહસભર શુભેચ્છાઓ પાઠવી

જીવેત શતમ શરદ: બેંકના કાર્યશીલ ચેરમેન તેજસભાઇ પટેલને તેઓના ૫૦માં જન્મદિવસની સ્નેહસભર શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આ કેડીસીસી બેંકના નવનિર્મિત આધુનિક સુવિધાઓથી સુસજજ મકાન સરદાર પટેલ સહકાર ભવનના નવનિર્માણ તથા બેન્કનો કાર્યભાર સંભાળ્યા બાદ બેંક માટે તેઓ દ્વારા આપેલ અમૂલ્ય…

· 1 min read