Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 25°C

oneindianews

8,886 stories

લાડવેલ ચેકપોસ્ટ પાસેથી અમદાવાદ ઇન્દોર હાઇવે પરથી વિદેશી દારૂની હેરાફેરી કરતી કાર ઝડપાઈ

લાડવેલ ચેકપોસ્ટ પર આઈ.જી.ની સ્કોડ અને કઠલાલ પોલીસ વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન વિદેશી દારૂ ઝડપાયો હતો લાડવેલ ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી પાડવામાં આવ્યો હતોવાહન ચેકિંગ દરમિયાન પોલીસને આ સફળતા મળી હતી. પોલીસ સત્તાવાળાઓએ વાહન ચેકિંગ દરમિયાન…

· 1 min read

સુરતમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ધરણા કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું

બાંગ્લાદેશમાં છેલ્લા ઘણા સમયથી હિન્દુ ધર્મના ભાઈઓ બહેનો પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે તેમજ અનેક વખત હુમલાઓ પણ કરવામાં આવ્યા છે અને ગત દિવસોમાં બાંગ્લા સરકાર દ્વારા ઇસ્કોન મંદિરના શ્રી ચિન્મય કૃષ્ણદાસજીની ધરપકડ કરવામાં આવી આ હિન્દુ સમાજ માટે…

· 2 min read

કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા દ્વારા ભારત સરકારની ADIP યોજના માટે કરી બેઠક

ભારત સરકારની ADIP યોજના હેઠળ દિવ્યાંગજનો માટે મુલ્યાંકન શિબિરનું ભાવનગરમાં આયોજન થશે કેન્દ્રીય રાજ્યમંત્રી અને ભાવનગર સાંસદ નીમુબેન બાંભણીયાએ ADIP યોજનાની જાણકારી આપતા કહ્યું આગામી તારીખ ૫ થી ૧૮ સુધી ભાવનગર જિલ્લામાં મુલ્યાંકન શિબિરનું આયોજન કીરવામાં આવશે . આ ADIP…

· 1 min read

બનાસકાંઠા અંબાજી ખાતે આગામી ૧૩ જાન્યુઆરી ૨૦૨૫ પોષ સુદ-૧૫ના રોજ અંબાજી માતાજીના પ્રાગોટયોત્સવની ઉજવણી કરવામાં આવશે

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજી ગુજરાતનું સુપ્રસિધ્ધ યાત્રાધામ છે. દર વર્ષે કરોડોની સંખ્યામાં માઈ ભક્તો માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. આગામી તા.૧૩/૦૧/૨૦૨૫ ના રોજ પોષ સુદ-૧૫ એટલે કે માતાજીનો પ્રાગોટયોત્સવ યોજાનાર છ, જેને શાકંભરી પૂનમ તરીકે મનાવવામાં…

· 1 min read

થરાદ ખાતે આવેલ શ્રી શેણલ માતાજીનાં મંદિરે શ્રી રામકથા પારાયણ ૯ દિવસીય સત્સંગ કથાનો પ્રારંભ કરવામાં આવ્યો…

થરાદમાં શેણલ માતાજી મંદિર,રાજપુત વાસમાં શ્રી રામ કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમા શનિવારે સવારે પોથીના યજમાન લક્ષ્મણભાઈ ભગત ના ઘરેથી ઢોલ નગારા સાથે પોથીયાત્રા નીકળી હતી જેમાં પથુસિંહ રાજપુત આંબાભાઈ સોલંકી મનજીભાઈ રાજપુત મોહનભાઈ રમેશભાઈ સહિતના સ્થાનિક મહિલાઓ અને…

· 1 min read

“ઇસ્કોન સન્યાસી ચિન્મય કૃષ્ણ દાસને અન્યાયપૂર્ણ કારાવાસમાંથી મુક્ત કરો.” : દત્તાત્રેય હોસાબલે, સરકાર્યવાહ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ

"બાંગ્લાદેશમાં હિંદુઓ અને અન્ય તમામ લઘુમતીઓ પર ઇસ્લામિક કટ્ટરપંથીઓ દ્વારા હુમલાઓ, હત્યાઓ, લૂંટફાટ, આગચંપી અને મહિલાઓ પર અમાનવીય અત્યાચારો અત્યંત ચિંતાજનક છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેની નિંદા કરે છે. હાલની બાંગ્લાદેશ સરકાર અને અન્ય એજન્સીઓ તેને રોકવાને બદલે માત્ર…

· 2 min read

વાલોડ ગામના ડોડકિયા ફળિયા જતા રસ્તા પર નજીકમાં આવેલ ખેતર માંથી શંકાસ્પદ ગૌવંશ ના અવશેષો મળી આવ્યા …

ગૌવંશના અવશેષો મળી આવતા આજુબાજુના ગામોમાં વાત વાયુવેગે ફેલાતા લોક ટોળું જગ્યા ઉપર આવી પહોંચ્યું ગૌવંશના અવશેષોની જાણ થતા હિન્દુ સમાજ સખત શબ્દોમાં વિરોધ કરે છે... વાલોડ પોલીસે જાણવા જોગ ફરિયાદ દાખલ કરી fsl ની ટીમ ને બોલાવી ... Fsl…

· 1 min read

બાલાસિનોર તાલુકાના ભાથલાલાટ ગામમાં ખેડૂત સેમિનાર યોજાયો

મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના ભાથલાલાટ ગામના ખેડૂત પટેલ ભવાનભાઈને ત્યાં નોન યુ સીડ - તાઇવાન કંપની દ્વારા જમીન સુધારણા અને પપૈયાના વાવેતર પહેલા જમીનની માવજત કઈ રીતે કરવી તે માટે ખેડૂત સેમિનાર યોજાયો હતો. જેમાં કંપનીના ગુજરાત મેનેજર અલ્પેશભાઈ પટેલ…

· 2 min read

ભૂતાન તરફ ડ્રેગન

"ભૂતાન તરફ ડ્રેગન" શબ્દસમૂહનો તાત્પર્ય ભૂતાનના પ્રાચીન સંસ્કૃતિક અથવા પ્રતીકાત્મક સંદર્ભો સાથે જોડાયેલો છે. ભૂતાનને મોટા ભાગે "Druk Yul" તરીકે ઓળખવામાં આવે છે, જેનો અર્થ થાય છે "ડ્રેગનના લોકોની ભૂમિ." ભૂતાન અને ડ્રેગનનો સંદર્ભ રાષ્ટ્રીય પ્રતીક અને સંસ્કૃતિ: ભૂતાનમાં ડ્રેગનને…

· 8 min read

ગરવી ગુર્જરીની આ વધુ એક સફળતા : ‘ઘરચોળા’ને મળ્યો GI ટેગ

ગુજરાતની સાંસ્કૃતિક હસ્તકલા 'ઘરચોળા' ને ભારત સરકારે ભૌગોલિક સંકેત (GI - Geographical Indication) ટેગ આપીને તેની અનોખી ઓળખને માન્યતા આપી છે. આ ટેગ પ્રાપ્ત કરનાર ઘરચોળા ગુજરાતની હસ્તકલા ક્ષેત્રની 23મી વસ્તુ બની છે. આ સાથે, ગુજરાતને મળેલ કુલ જીઆઈ ટેગની…

· 12 min read