Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 24°C

oneindianews

8,886 stories

ખેડા જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં નડિયાદ ખાતે જિલ્લા કક્ષાનો રોજગાર મેળો યોજાયો

જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગાંધીનગર નિયામક રોજગાર અને તાલીમની કચેરી ગાંધીનગર દ્વારા સંચાલિત જિલ્લા રોજગાર વિનિમય કચેરી ખેડા (મોડેલ કેરિયર સેન્ટર નડિયાદ) દ્વારા આયોજિત જિલ્લા કક્ષાનો મેગા જોબફેર અને સ્વરોજગાર શિબિર દેસાઈ…

· 2 min read

મહેમદાવાદ તાલુકાના ઝાબાંની મુવાડી ગામમાં નાબાર્ડના સહયોગથી એફ.એલ.સી કેમ્પનું આયોજન

તા. ૨૭/૧૧/૨૦૨૪ ને બુધવાર, મહેમદાવાદ તાલુકો, ઝાંબાની મુવાડી ગામ, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા દેશના ગૃહ તથા પ્રથમ સહકાર મંત્રી અમિતભાઈ શાહ ના કુશળ નેતૃત્વમાં સહકારથી સમૃદ્ધિ અભિયાન હેઠળ ધી ખેડા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક, નડિયાદના કાર્યશીલ ચેરમેન તેજસભાઇ પટેલ…

· 2 min read

નડિયાદ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે દાદાને અનોખા નારંગીના શણગાર કરાયા

શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદાને અનોખા નારંગીના શણગાર કરવામાં આવ્યા, જેમાં 25 કિલો નારંગી અને સંતરાનો ઉપયોગ કરી શણગાર કરવામાં આવ્યા તથા દાદા ને સુખડીનો મહાભોગ ધરાવવામાં આવ્યો. સવારે 6:30 કલાકે શણગાર આવતી કરવામાં…

· 1 min read

પાંચ વૃક્ષ વાવી ઘરને પંચવટી બનાવવા મોરારિબાપુનો અનુરોધ

શાસ્ત્રો સાથે સમાજમાં પ્રાસંગિક ધર્મ માટે હંમેશા મોરારિબાપુ દ્વારા પ્રેરક રહ્યાં છે. રાજકોટમાં ચાલતી રામકથામાં પંચદેવ નામ સાથે વૃક્ષો વાવવા આપ્યો પ્રેરક સંદેશો આપ્યો છે અને પાંચ વૃક્ષ વાવી ઘરને પંચવટી બનાવવા અનુરોધ કર્યો છે. રામકથાનાં માધ્યમથી ધર્મ કે શાસ્ત્રો…

· 2 min read

ભારતનું આદિત્ય L1 મિશન, આખા વિશ્વને કરાવશે ફાયદો

ભારતનું પ્રથમ સૂર્ય મિશન, આદિત્ય-L1, ઇસરો દ્વારા લૉન્ચ કરવામાં આવ્યું છે અને તે અત્યારે સ્પેસમાં રહેલા સૂર્ય-પૃથ્વી લગ્રાંજ પોઈન્ટ-1 (L1) પાસે કાર્યરત છે. આ મિશનના મુખ્ય હેતુઓમાં સૂર્યની પ્રવૃત્તિઓના વિશ્લેષણ દ્વારા પૃથ્વી પર સંભવિત ખતરા અને સૂર્ય પવન (solar winds)…

· 6 min read

ખેડા જિલ્લાના નડિયાદ શહેર અને ગ્રામ્ય મામલતદાર કચેરીમાં ઈ-કેવાયસી કરાવવા પડાપડી

રાજ્ય સરકારની યોજનાઓનો લાખ લેવા માટે લોકોએ નડિયાદ શહેરમાં શાળાઓમાંથી વિદ્યાર્થીઓને ઈ-કેવાયસી કરાવવુ ફરજિયાત કરાયું છે, ત્યારે નડિયાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાંથી નાગરીકોએ મામલતદાર કચેરીએ દોડવાનો વારો આવ્યો છે, E-કેવાયસી મામલે સરકાર અને તંત્રની કોઈ ચોક્કસ ગાઈડલાઇન ન હોવાના કારણે…

· 2 min read

શહેરમાં કથળતી કાનૂન વ્યવસ્થાને લઈને શહેર કોંગ્રેસે જિલ્લા પોલીસ અધિક્ષક ડો હર્ષદ પટેલને રજૂઆત કરી

છેલ્લા લાંબા સમયથી ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણ રીતે કથળી ગઈ છે. શહેરમાં ગુનેગારો બેખોફ થઈ ગુનાઓ આચરી રહ્યા છે અને તેનો ભોગ ૩ થી ૪ વર્ષની ઉમરની બાળકી થી લઈ અબાલ વૃદ્ધો સુધી તમામ નાગરીકો બની રહ્યા…

· 2 min read

આ કારણોથી વધે છે અસ્થમાની સમસ્યા, જાણો બચવાની સરળ અને અસરકારક ટિપ્સ

વાતાવરણમાં વધતા પ્રદૂષણને કારણે અસ્થમાના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. આ બીમારી શા માટે થાય છે તથા તેનાથી પોતાને કેવી રીતે સુરક્ષિત રાખી શકાય તે જાણવું જરૂરી છે. અસ્થમા સાથે જોડાયેલી જરૂરી બાબતો -અસ્થમા ફેફસાંની એવી બીમારી છે જે…

· 6 min read

CM ભૂપેન્દ્ર પટેલની રાજ્યના ખેડૂતોને મોટી ભેટ, ખેડૂત પ્રમાણપત્ર ન મેળવવાને લીધે ખેડૂત મટી ગયેલા ધરતીપુત્રોનાં હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોના હિતમાં રાજ્યના વિકાસ પ્રોજેક્ટ્સના સંદર્ભમાં મહત્ત્વનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય ખાસ કરીને આવા ખેડૂતોને લગતો છે, જેઓની તમામ જમીનો વિકાસ પ્રોજેક્ટ માટે સંપાદિત થઈ ગઈ હતી, પરંતુ તે સમયે તેઓ ખેડૂત પ્રમાણપત્ર મેળવવામાં નિષ્ફળ રહ્યા…

· 4 min read

અજમેરની દરગાહ શિવ મંદિર હોવાનો દાવો કરનારા હરબિલાસ શારદા છે કોણ? જાણો તેમના વિશે

અજમેર શરીફ દરગાહ ની નીચે શિવ મંદિર હોવાનો દાવો સાથેકોર્ટ માં દાખલ કરાયેલી અરજી પર હાલમાં ભારે વિવાદ ઊભો થયો છે. આ કેસમાં, વિષ્ણુ ગુપ્તા, જે હિંદુ સેનાના વડા છે, એ 113 વર્ષ જૂનું એક પુસ્તક રજૂ કર્યું છે. આ…

· 4 min read