Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 25°C

oneindianews

8,886 stories

ભારતે પહેલીવાર સબમરીનથી સમુદ્રમાં પરમાણુ બેલેસ્ટિક મિસાઈલનું સિક્રેટ સફળ પરીક્ષણ કર્યું

ઈન્ડિયન નેવીએ પોતાની ન્યુક્લિયર પાવર્ડ સબમરીન INS Arighaat પહેલીવાર K-4 SLBMનું સફળ પરીક્ષણ કર્યું છે. એટોમિક હથિયાર લઈ જનારી આ મિસાઈલની રેન્જ 3500 કિલોમીટર છે. આ મિસાઈલની ખાસિયત એ છે કે તે દેશને સેકેન્ડ સ્ટ્રાઈકની ક્ષમતા પ્રદાન કરે છે. એટલે…

· 3 min read

નડિયાદ : “બાળવિવાહ મુકત ભારત” અભિયાન અંતર્ગત કેન્ડલ માર્ચ રેલી યોજાઇ

ખેડા જિલ્લા બાળ સુરક્ષા એકમ, ખેડા જિલ્લા બાળ કલ્યાણ સમિતિ,પ્રયાસ ફાઉન્ડેશન, શ્રી સંતરામ કન્યા છાત્રાલય, માતૃછાયા આશ્રમના સંયુક્ત ઉપક્રમે "બાળવિવાહ મુકત ભારત" અભિયાન અંતર્ગત કેન્ડલ માર્ચ રેલીનુ આયોજન કરવામાં આવેલ જેમાં છાત્રાલય ની દીકરીઓ જોડાયેલ. આ રેલી સંતરામ કન્યા છાત્રાલયથી…

· 1 min read

બાંગ્લાદેશમાં વસતા હિન્દુઓને સુરક્ષિત કરાવવા સનાતમી હિન્દુઓએ એક થવું પડશે: હિન્દુ ધર્મ સેના ગુજરાત અધ્યક્ષ રાજન ત્રિપાઠી

ભારત કે સનાતની હિન્દુ ભાઈઓ જાતિઓ મેં બટે નહિ ઔર એક હોં જાએ... ના સુત્ર સાથે અખિલ ભારતીય સંઘ સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સેના ગુજરાત અધ્યક્ષ રાજન ત્રિપાઠીએ હિન્દુ ભાઈઓને આહવાન કરેલ છે કે, બાંગ્લાદેશમાં વસતા આપણા હિન્દુ ભાઈઓ ઉપર…

· 2 min read

કઠલાલ અને મહુધા તાલુકાની ૧૦ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ૨૫૫ જેટલી આશા કાર્યકર બહેનોને ગર્ભાશયના મુખના કેન્સર માટેની ટ્રેનિંગ આપી

ટ્રેસ્ના ફાઉન્ડેશન, અમદાવાદ અને કેપેડ ટીમ, ઈન્ડિયા દ્રારા ખેડા જિલ્લાના કઠલાલ અને મહુધા તાલુકાની ૧૦ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ૨૫૫ જેટલી આશા કાર્યકર બહેનોને ગર્ભાશયના મુખના કેન્સર માટે ની ટ્રેનિંગ આપી. ગર્ભાશયના મુખનું કેન્સર એ વૈશ્વિક સ્તરે મહિલાઓ માટે એક મહત્વપૂર્ણ…

· 2 min read

ભાવનગર સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ ને પડતી હાલાકી ને લઈને શહેર કોંગ્રેસ સિવિલ સુપરિટેન્ડેન્ટ ડો. ચિન્મય શાહને કરી રજૂઆત

ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના ઉપક્રમે શહેરમાં આવેલ સર ટી હોસ્પીટલમાં આવતા દર્દીઓને પડતી મુશ્કેલીઓ અને પ્રાથમિક જરૂરિયાતો બાબતે અભ્યાસ કરવા અને લોકોની ફરિયાદો સાંભળવાનો એક કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. આ કાર્યક્રમ તા. ૦૩/૧૦/૨૪ થી તા. ૦૩/૧૧/૨૪ એક મહિના માટે ચાલ્યો…

· 5 min read

વાલોડ તાલુકામાં માટી વેચવા વાળા સક્રિય થઈ ગયા

વાલોડ તાલુકાના રાનવેરી, ડુમખલ, કુંભિયા, કણજોડ, મોરદેવી જેવા ગામોમાંથી માટી કાઢીને વેચવાનું મોટું કૌભાંડ ચાલી રહ્યું છે આ બધા ગામોમાં સરપંચો સાથે સેટિંગ કરીને મોટા પાયે માટીનું કૌભાંડ ચાલે છે. ગરીબ આદિવાસીઓની જમીન લેવલ કરવાના બહાને માટી કાઢીને વેચવાનું કામ…

· 1 min read

શાળાના વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ માટે ગામડેથી તાલુકા મથક પર KYC કરાવવા ત્રણથી ચાર ધક્કા થવાનું કેટલું યોગ્ય

સરકાર દ્વારા શાળાના વિદ્યાર્થીઓને મળવાપાત્ર શિષ્યવૃતિ માટે આધાર કાર્ડનું KYC ફરજીયાત પણે કરાવવાનો નિયમ આવેલ છે. પણ આ કામ ઉમરેઠ તાલુકા મથકની બેંકોમાં થતું હોવાથી નાના નાના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને ગામડેથી ઉમરેઠ આવવું પડે છે. ઉપરથી જે તે બેંકમાં…

· 1 min read

આણંદમાં રાષ્ટ્રીય મિલ્ક ડે ની ઉજવણી કરવામાં આવી

ડોક્ટર વર્ગીસ કુરિયનના જન્મદિવસ નિમિતે આણંદ અમૂલ ડેરી ખાતે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું. સાયકલ રેલી IRMA કેમ્પસ થી શરૂ થઇ 20 કિમી અંતર કાપી અમૂલ ડેરી ખાતે તેનુ સમાપન થયુ હતું. આ સાયકલ રેલીમાં 650 સાયકલ સવારોએ ભાગ લીધો…

· 1 min read

શિયાળામાં ગોળ છે ગુણકારી, દરરોજ માત્ર એક ટૂકડો ખાવાથી સ્વાસ્થ્યને થશે ગજબ ફાયદા

શિયાળો આવતા સાથે જ બજારમાં દરેક જાતના લીલા શાકભાજી દેખાવા લાગે છે. આ સમયે ગજક અને મીઠાઈનો સ્વાદ પણ ગમે છે, પરંતુ તેની સાથે જ શિયાળામાં ખાંસી, શરદી અને બીજી ઘણી બીમારીઓ પરેશાન કરવા લાગે છે. આવી સ્થિતિમાં શિયાળામાં આહારનું…

· 3 min read

વંદે ભારતથી પણ ફાસ્ટ દોડશે આ ટ્રેન, અશ્વિની વૈષ્ણવે જણાવ્યો હાઈ સ્પીડ રેલનો સંપૂર્ણ પ્લાન

કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે સંસદમાં જણાવ્યું હતું કે ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ચેન્નઈ), BEML સાથે મળીને હાઈ-સ્પીડ ટ્રેન સેટની ડિઝાઈન અને ઉત્પાદન કરી રહી છે. આ ટ્રેનની સ્પીડ 280 કિલોમીટર પ્રતિ કલાક હશે. વંદે ભારત ટ્રેનની સફળતા બાદ હવે હાઈ-સ્પીડ…

· 3 min read