Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 25°C

oneindianews

8,886 stories

અજમેર શરીફ દરગાહને શિવ મંદિર બતાવનાર અરજી કોર્ટે સ્વીકારી ! હિન્દુ સેનાએ ASI સર્વેની કરી માંગ

અજમેર શરીફ દરગાહને હિન્દુ મંદિર હોવાનું માનીને દાખલ કરાયેલી આ અરજી અને તેની કોર્ટમાં થયેલી સુનાવણી રાજસ્થાન સહિત દેશભરમાં ચર્ચાનો વિષય બની રહી છે. હિન્દુ સેનાના પ્રમુખ વિષ્ણુ ગુપ્તા દ્વારા દાખલ કરાયેલી આ અરજીમાં દર્શાવાયું છે કે આજનું દરગાહ સ્થળ…

· 3 min read

ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, જમ્મુ-કાશ્મીરમાં આતંકનો સફાયો કરવા NSG કમાન્ડોની તહેનાતી

જમ્મુમાં વધી રહેલી આતંકવાદી ગતિવિધિઓ અને હુમલાઓ વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જમ્મુમાં નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG) માટે કાયમી કેન્દ્ર સ્થાપવાની મંજૂરી આપી છે. એનએસજીના ત્રણથી ચાર કમ્પોનેન્ટ હંમેશા આ કેન્દ્રમાં તહેનાત રહેશે. એનએસજીએ જમ્મુના વિવિધ ભાગોમાં તેમજ બહારના વિસ્તારોમાં બહુમાળી…

· 2 min read

વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય સંગઠન મહામંત્રી માનનીય શ્રી મિલનજી પરાંડે બે દિવસીય ગુજરાત પ્રવાસ પર છે

વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય સંગઠન મહામંત્રી માનનીય શ્રી મિલનજી પરાંડે બે દિવસીય ગુજરાત પ્રવાસ પર છે, આજે કર્ણાવતી ખાતે પત્રકાર પરિષદને સંબોધી હતી, જેમાં મુખ્યત્વે કુંભમેળા સંદર્ભે તેમજ સરકારી નિયંત્રણ થી મંદિરો ને મુક્ત કરવાં સહિતના સાંપ્રત વિષયને લઈને પત્રકારો…

· 4 min read

જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં માતર મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો

જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં માતર મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કલેક્ટરએ તાલુકાના અરજદારોના પ્રશ્નોની રૂબરૂ જ રજૂઆત સાંભળી પ્રશ્નોનો નિકાલ કરવામાં આવ્યો હતો તથા આ બાબતે જરૂરી કાર્યવાહી કરવા સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપવામાં…

· 1 min read

નડિયાદ ખાતે આઇસીડીએસ વિભાગ દ્વારા ગમ્મત સાથે જ્ઞાન આપવા હેતુ ભૂલકા મેળો ૨૦૨૪ યોજાયો

નડિયાદના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, યોગીફાર્મ ખાતે આઇ.સી.ડી.એસ વિભાગ દ્વારા બાળકોને પ્રોત્સાહિત અને આનંદિત કરતો ભૂલકા મેળો- ૨૦૨૪ યોજાયો હતો. જેમાં આંગણવાડીના બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાને રાખીને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને પુર્વ શિક્ષણ આધારીત પ્રવૃત્તિઓના માધ્યમથી આંગણવાડી શિક્ષણ અંગે વાલીઓને જાગૃત…

· 4 min read

ભારત સરકારના નીતિ આયોગ દ્વારા પ્રેરિત જળ ઉત્સવ અભિયાનનો સમાપન કાર્યક્રમ જિલ્લા કલેક્ટર એસ.કે.મોદીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે યોજાયો

સમગ્ર પખવાડિયા દરમિયાન જળ સંપદાઓ તળાવો, કૂવા, નદીની સાફ-સફાઈ, જળ સંચયના શપથ, જળ ઉત્સવ દોડ(મેરેથોન) સહિતની પ્રવૃત્તિમાં શ્રેષ્ઠ દેખાવ કરનારાઓને પ્રોત્સાહિત કરાયા નર્મદા જિલ્લામાં નીતિ આયોગ દ્વારા એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ અને એસ્પિરેશનલ બ્લોકમાં તા.૦૬થી ૨૦મી નવેમ્બર-૨૦૨૪ દરમિયાન ૧૫ દિવસના જળ ઉત્સવ…

· 3 min read

યાત્રાધામ ડાકોરમાંથી સામે આવી ધૃણાસ્પદ ઘટના

ડાકોર અને બારડોલીમાં દુષ્કર્મ આચરી બાળકો અને પતિને જાનથી મારી નાખવાની ધમકી આપતા ડાકોર પોલીસ મથકે ફરિયાદ દાખલ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ડાકોરની પરિણીતા ઉપર વિધર્મી યુવકે આચર્યું દુષ્કર્મ ડાકોરના પટેલ ગેસ્ટહાઉસ તેમજ બારડોલીના ગેસ્ટ હાઉસ અને જાહેર જગ્યામાં…

· 1 min read

માતર પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં છેલ્લા પ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી LCB પોલીસ

પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા નાઓએ જીલ્લામાં મિલ્કત/શરીર સબંધી ગુનાઓ અટકાવવા આપેલ ડ્રાઇવ અન્વયે આવા ગુનાઓમા નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા આપેલ જરૂરી સુચનાઓ આપવામાં આવેલ હતી. જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર. વેકરીયા એલ.સી.બી.ખેડા-નડીયાદ નાઓના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ. એસ.જી.પટેલ તથા પો.સ.ઇ.…

· 1 min read

નડિયાદ સહિત ખેડા જિલ્લામાં લઘુતમ તાપમાનનો પારો ગગડ્યો : ઠંડીનો ચમકારો શરૂ

નડિયાદ સહિત ખેડા જિલ્લામાં રાત્રે લઘુતમ તાપમાનનો પારો ગગડીને આશરે ૧૫ ડિગ્રીએ પહોંચ્યો હતો. દિવસ દરમિયાન તાપ વચ્ચે સાંજથી લઈ પરોઢ સુધી ઠંડીનો ચમકારો અનુભવાતા લોકોએ ગરમ કપડાં પહેરવાના શરૂ કરી દીધું છે, આ સાથે રાત્રીના સમયે ચા ના સ્ટોલ…

· 1 min read

ઉમરેઠમાં કાયદો અને વ્યવસ્થાના લીલેલીરા ઉડાવતા ચોરોએ ત્રણ મકાનના તાળા તોડ્યા

ઉમરેઠમાં એક પછી એક ચોરીઓની ઘટના વધી રહી છે અને અપરાધીઓને તો જાણે પોલીસનો કોઈ ડર રહ્યો જ નથી. છેલ્લા ત્રણ મહિનામાં ઉપરાછપરી થયેલી ચોરીઓનો તો ભેદ હજુ ઉકેલાયો નથી ત્યાં ગઈકાલ રાત્રે ફાટીપોળ પાસે ડોક્ટર ગોસાઈ સાહેબના મકાનની પાસે…

· 2 min read