Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 27°C

oneindianews

8,886 stories

દિલ્હી પ્રદૂષણ- 4 વિસ્તારોમાં AQI 400ને પાર:કેન્દ્રીય કર્મચારીઓને સૂચના- અલગ-અલગ સમયે ઓફિસ આવો, પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરો

દિલ્હી દેશનું સૌથી પ્રદૂષિત શહેર રહ્યું. રાજધાનીના આનંદ વિહાર, બવાના, મુંડકા અને વજીરપુરમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 400ને પાર કરી ગયો હતો. જો કે, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) અનુસાર, સવારે 7 વાગ્યે સરેરાશ એક ક્વોલિટી ઈન્ડેક્સ 371 નોંધાયો હતો,…

· 2 min read

ડોલર સામે રૂપિયો 84.50ના નવા તળિયે: ફુગાવો વધુ વકરવાના એંધાણ

મુંબઈ કરન્સી બજાર આજે રૂપિયા સામે ડોલરના ભાવ ઝડપી ઉછળતાં રૂપિયો નવા નીચા તળિયે ઉતરી ગયો હતો. ડોલરના ભાવ આજે ઈન્ટ્રા-ડે ઉંચામાં રૂ.૮૪.૫૦ સુધી પહોંચી ગયા હતા જે નવી ટોચ મનાઈ રહી છે. શેરબજાર ગબડતાં તથા વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ…

· 3 min read

દેશની સરહદો પર રોબોટિક શ્વાન તૈનાત કરવામાં આવશે: 10 કિમીના અંતરથી ઓપરેટ કરી શકાય છે

આ રોબોટિક ડોગ્સ, જેમણે આધુનિક ટેકનોલોજી અને મશીન લર્નિંગને કારણે લાઇફ-સેવિંગ અને ખતરનાક પરિસ્થિતિઓમાં કાર્ય કરવાની ક્ષમતા વિકસાવી છે, એ દરેક પરિસ્થિતિમાં કાર્યક્ષમ બની શકે છે. તેઓ ઊંચા પહાડોથી લઈ પાણીની ઊંડાઈ સુધી કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે, જે તેમને…

· 4 min read

PM મોદીએ સાબરમતી રિપોર્ટના કર્યા વખાણ, કહ્યું- સત્ય બહાર આવી રહ્યું છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં વિક્રાંત મેસી ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ પર ટિપ્પણી કરીને સોશિયલ મિડિયા પર પોસ્ટ કરી છે. તેમની પોસ્ટમાં તેમણે જણાવ્યું હતું કે "સત્ય બધાની સામે આવી રહ્યું છે અને આખરે હકીકત બહાર આવે છે." આ ફિલ્મ ‘ધ…

· 3 min read

આ રસ યુરિક એસિડ ઘટાડી શકે છે, આહારમાં આમળાના જ્યૂસનો સમાવેશ કરવો જોઈએ

બદલાતી જીવનશૈલી અને ખરાબ ખાનપાનને કારણે યુરિક એસિડનું પ્રમાણ વધવું એ આજકાલ ખૂબ જ સામાન્ય સમસ્યા બની ગઈ છે, પરંતુ તેના વધારાથી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. આના કારણે સાંધામાં દુખાવો, આર્થરાઈટિસ અને કિડનીમાં પથરી જેવી સમસ્યાઓ થઈ શકે છે,…

· 2 min read

આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!

આ દિવસોમાં IPL 2025 મેગા ઓક્શનને લઇને લોકોમાં ઉત્સાહ છે. દરમિયાન IPL 2025ની શરૂઆતની તારીખ જાહેર કરવામાં આવી છે. આગામી ત્રણ સીઝનની તારીખો જાહેર કરવામાં આવી છે. 2025ની સીઝન 14 માર્ચથી 25 મે સુધી રમાશે. 2026ની સિઝન 14 માર્ચથી શરૂ…

· 2 min read

16 બિલ શિયાળુ સત્રમાં લાવવાની મોદી સરકારની તૈયારી, વકફથી લઇને મુસ્લિમ વકફનો કરાશે સમાવેશ!

વક્ફ (સુધારા) બિલની સંસદમાં વિચારણા માટેની પ્રક્રિયા ઝડપથી આગળ વધી રહી છે. આ બિલના સંદર્ભમાં બંને ગૃહોની સંયુક્ત સમિતિએ 27 બેઠકો યોજીને તેનો અહેવાલ તૈયાર કરવા મહત્તમ પ્રયત્ન કર્યો છે. શિયાળુ સત્રમાં આ અહેવાલ રજૂ કરવાનું લક્ષ્ય છે, જે આ…

· 3 min read

અમુલ દૂધ ઉત્પાદક સહકારી મંડળી આણંદ દ્વારા નેશનલ મિલ્ક ડે ની ઉજવણી શરૂ કરાઈ

દેશમાં 26 નવેમ્બરે મિલ્ક ડે ઉજવવામાં આવે છે તેના સંદર્ભમાં આણંદ અમૂલ દૂધ ઉત્પાદક સહકારી મંડળી ઉજવી રહ્યું છે નેશનલ મિલ્ક ડે. આ નિમિત્તે પુણેથી નીકળી બાઇક રેલી આણંદ પહોચી હતી ત્યારબાદ તે રેલી 26 નવેમ્બરે દિલ્હી રાષ્ટ્રીય કક્ષાની રેલી…

· 1 min read

નેહલબેનના હાથથી તૈયાર થયેલા ચટાકેદાર અથાણા-પાપડનો સ્વાદ વિદેશો સુધી પહોંચ્યો

મહિને ૩૦ હજારની કમાણી કરતા શ્રીમતી નેહલબેનની ગૃહિણીથી ઉદ્યમી સુધીની પ્રેરણાદાયી સફર રાજપીપલાના વ્યવસાયકર નેહલબેન ગ્રાહકોમાં સિરિયલના ફેમસ પાત્ર 'માધવી ભાભી' ના નામથી મશહૂર સાફલ્ય ગાથા – રોશન સાવંત (માહિતી મદદનીશ) લગ્ન કરીને આવેલી વહુ ઝડપથી સાસરિયામાં એડજસ્ટ થઈ જાય,…

· 4 min read

સેન્ટર ઓફ એક્સેલન્સ ઈન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ (સિંગલખાંચ) દ્વારા તાપી ફિશ એક્સપો -૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યું.

આ કાર્યક્રમ ડો. સુનિલ ચૌધરી, આચાર્ય મત્સ્યવિજ્ઞાન મહાવિદ્યાલય, નવસારીના અધ્યક્ષ સ્થાનેથી પ્રારંભ કરવામાં આવ્યો છે. તારીખ 21મી નવેમ્બર એ વિશ્વમાં વિશ્વ માછી મારી દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેના ભાગરૂપે તાપી જિલ્લામાં પ્રથમ વખત તાપી ફિશ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું…

· 1 min read