ખંભાત શહેરના ચારેય સગીરોનો કોઈ કોમની ધાર્મિક લાગણી દુભાવવાનો સહેજપણ ઈરાદો નહોતો : ડિવાયએસપી એસ. બી. કુંપાવત
ખંભાતના થોડા દિવસ અગાઉ ચકડોળ ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલા લોકમેળા દરમ્યાન ચારેક જેટલા સગીરો જેમના નામ રોહિલભાઈ યુસુફભાઈ દિવાન, અમનભાઈ ઠાકોરભાઈ પરમાર (મો. ગરાસિયા), ધર્મેશભાઈ હિંમતભાઈ પરમાર, હિતેશભાઈ વનાભાઈ વાઘેલા છે તેઓ દ્વારા એક ધાર્મિક પુસ્તક ફાડીને કાગડીયા હવામાં ઉડાવવાની…










