Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 28°C

oneindianews

8,886 stories

આસામ સરકારનો મહત્વનો નિર્ણય, કરીમગંજનું નામ બદલીને શ્રીરામભૂમિ કર્યુ

આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વ શર્માએ રાજ્યના કરીમગંજ જિલ્લાનું નામ બદલીને શ્રીરામભૂમિ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણય મંગળવારે યોજાયેલી આસામ કેબિનેટની મીટિંગમાં લેવામાં આવ્યો હતો. કરીમગંજ જિલ્લો આસામના બરાક ખીણમાં સ્થિત છે અને તે બાંગ્લાદેશની સરહદ સાથે જોડાયેલો છે.…

· 2 min read

ગેરરીતિઓ અટકાવવા RBIની બૅંકોને સલાહ, બેલેન્સ શીટમાં પણ પારદર્શકતા રાખવા અપીલ

રિઝર્વ બૅંક ઑફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે સોમવારે બૅંકોના બોર્ડ ઑફ ડિરેક્ટર્સને ફરી એકવાર ગેરરીતિઓ અટકાવવા અને બેલેન્સ શીટની પારદર્શકતા જાળવવા આંતરિક શિસ્તપાલનની માર્ગદર્શિકાને વધુ મજબૂત બનાવવા નિર્દેશ કર્યો છે. દાસે બૅંકોને પ્રોડક્ટ્સનું ગેરમાર્ગે દોરતું વેચાણ તથા યોગ્ય કેવાયસી વેરિફિકેશન…

· 2 min read

ISRO ની વધુ એક સફળતા, એલોન મસ્કના રૉકેટ દ્વારા સેટેલાઈટ લોન્ચ કરવામાં આવ્યો, ઈન્ટરનેટની સુવિધામાં વધારો થશે

એલોન મસ્કની સ્પેસએક્સ રૉકેટે ISROના GSAT 20 સેટેલાઈટ લોન્ચ કર્યો છે. જેનો હેતું દૂરના વિસ્તારોમાં ડેટા અથવા ઇન્ટરનેટ સેવાઓ પૂરી પાડવાનો છે. સ્પેસ ઈન્ડિયા લિમિટેડ દ્વારા આ લોન્ચિંગની સમગ્ર જાણકારી આપવામાં આવી છે. https://twitter.com/SpaceX/status/1858587524383584652 GSAT N2 ને GSAT 20 તરીકે…

· 2 min read

અર્થતંત્ર, ફુગાવો અને વ્યાજ દરો અંગે નાણામંત્રી નિર્મલા સીતારમણનો જાણો શું છે અભિપ્રાય?

દેશમાં છૂટક મોંઘવારી આસમાને પહોંચી રહી છે. આ માટે શાકભાજીના ભાવમાં વધારો મુખ્યત્વે જવાબદાર માનવામાં આવે છે. ડિસેમ્બર 2024માં RBI દ્વારા વ્યાજ દરોમાં સંભવિત કાપની અપેક્ષાઓ પણ ઠપ થઈ ગઈ છે. અર્થતંત્રમાં ચાલી રહેલા આ પડકાર વચ્ચે, નાણાપ્રધાન નિર્મલા સીતારમણે…

· 2 min read

વડતાલ પો.સ્ટે હદમાંથી જુગાર રમતા-૦૭ ઇસમોને ઝડપી પાડતી LCB ખેડા-નડિયાદ

પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા, ખેડા - નડીયાદ તથા ઇ.પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એન.ચુડાસમા એલ.સી.બી. ખેડા-નડીયાદ નાઓએ જીલ્લામા પ્રોહિ જુગારની બદીને નેસ્તનાબુદ કરવા માટે આપેલ માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના પો.સ.ઈ એસ.જી.પટેલ તથા પો.સ.ઇ એસ.બી.દેસાઇ નાઓની સુચના મુજબ ગત તા.૧૮/૧૧/૨૦૨૪ ના રોજ એલ.સી.બી સ્ટાફના…

· 2 min read

બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રિક્ટ વોટર એન્ડ સેનિટેશન મિશનની બેઠક યોજાઈ

જિલ્લામાં ૧૯ નવેમ્બરથી લઈને ૧૦ ડિસેમ્બર સુધી વિશેષ ઝુંબેશ હાથ ધરાશે જિલ્લા કલેકટરના હસ્તે સ્વચ્છ ભારત મિશન હેઠળ શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મયોગીઓને સન્માનિત કરાયા હતા સ્વચ્છ ભારત ગ્રામીણ ફેઝ ૨ના સુચારુ અમલીકરણ માટે કલેક્ટર કચેરી, પાલનપુર ખાતે જિલ્લા કલેકટર મિહિર…

· 2 min read

બ્રાઝિલમાં મળ્યા PM મોદી અને મેલોની, યોજાઈ બેઠક

બ્રાઝિલમાં G20 શિખર સંમેલન દરમિયાન, વડા પ્રધાન મોદીએ ઇટાલીના વડા પ્રધાન મેલોની સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. બંને નેતાઓએ વેપાર, રોકાણ, ટેકનોલોજી અને સાંસ્કૃતિક સહયોગ વધારવા પર ચર્ચા કરી. PM મોદીએ X પર મુલાકાતના ફોટા શેર કરીને આ બેઠકની માહિતી…

· 2 min read

ગુજરાત ની શિક્ષણ સંસ્થાઓમાં વધતી જતી રેગિંગ ની ઘટનાઓ પર અંકુશ લાવવો અતિ આવશ્યક.

એન્ટિ રેગિંગ કમિટી ફક્ત કાગળ પર જ દેખાય છે. શિક્ષણ સંસ્થાના‌ ડિન અને પ્રશાસન એ જાગૃત થવું અતિઆવશ્યક : અ.ભા.વિ.પ ગુજરાત ના ધણા ખરા કોલેજ કેમ્પસો માંથી છેલ્લા કેટલાય સમયથી વિદ્યાર્થીઓ સાથે રેગિંગની ઘટનાઓ સામે આવી રહી છે, વારંવારની ઘટનાઓ…

· 3 min read

કેન્દ્રીય રાજ્યમંત્રી અને ભાવનગર ના લોકપ્રિય સાંસદ શ્રીમતી નીમુબેન બાંભણીયા…

ત્રિપુરા નો પ્રવાસ પૂર્ણ કર્યાં બાદ ભાવનગર ના સાંસદ પહોંચ્યા બે દિવસ અરુણાચલ પ્રદેશ ના પ્રવાસે અરુણાચલ પ્રદેશ ની મુલાકાત દરમિયાન દિબાંગ બહુતેહુક હાઇડ્રોલિક પ્રોજેક્ટ સાઈટ, ડમ્બુક સામુહિક આરોગ્ય કેન્દ્ર, માયુ સરકારી માધ્યમિક શાળા, આંગણવાડી કેન્દ્રો, રોઈંગ એફસીઆઈ ગોડાઉન, ઝિયા…

· 1 min read

તિરુપતિ મંદિરમાં લાઇનનું ટેન્શન પુરું, નિયમો બદલાયા… હવે 2 કલાકમાં થશે દર્શન, VIP ક્વોટા પણ થશે બંધ

આંધ્રપ્રદેશના તિરુપતિ સ્થિત તિરુમાલા વેંકટેશ્વર મંદિરમાં દર્શન વ્યવસ્થામાં આગામી સમયમાં મોટા ફેરફાર કરવાનું આયોજન તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) બોર્ડે કર્યું છે. મંદિરમાં ભક્તોની સંખ્યામાં સતત વધારો થતો રહેતો હોવાથી, ભક્તોને ઝડપથી અને વધુ સુવિધાપૂર્વક દર્શન કરાવી શકાય તે માટે આ…

· 3 min read