Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 28°C

oneindianews

8,886 stories

વિટામીન A નો ભંડાર છે આ પાંચ ફૂડ્સ, આંખોની રોશની વધારવામાં બને છે મદદરૂપ

આંખોની તંદુરસ્તી જાળવી રાખવી આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ટેકનોલોજીના આ યુગમાં મોબાઈલ અને કોમ્પ્યુટરનો વધી રહેલો ઉપયોગ આપણી આંખો પર ઊંડી અસર કરી રહ્યો છે. આવી સ્થિતિમાં એ જરૂરી છે કે આપણે આપણા આહારમાં એવા ફૂડને સામેલ કરીએ…

· 2 min read

વંદે ભારતમાં સીટ ન મળવાની સમસ્યાનો આવશે અંત, આ રુટ પર દોડશે 20 કોચવાળી ટ્રેન

ભારતીય રેલવે ટૂંક સમયમાં મુસાફરો માટે સારા સમાચાર લઈને આવી રહી છે. કેરળમાં ચાલતી 8 કોચવાળી વંદે ભારત ટ્રેનને 20 કોચની આવૃત્તિ સાથે બદલવાની તૈયારી ચાલી રહી છે. વંદે ભારત ટ્રેન (20631/20632) તિરુવનંતપુરમ-મેંગલુરુ-તિરુવનંતપુરમ વચ્ચે દોડતી અલપ્પુઝામાંથી પસાર થાય છે. રેલવેનું…

· 2 min read

ખેડા જિલ્લા સાંસદ દેવુસિંહ અને નડિયાદના ધારાસભ્ય પંકજભાઈની ઉપસ્થિતિમાં સ્વછતા હી સેવા અભિયાનની શરૂઆત

ખેડા જિલ્લા વહીવટી તંત્ર અને નડિયાદ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે રામેશ્વર સરોવર નડિયાદ ખાતે થી "સ્વચ્છતાનો સત્યાગ્રહ નડિયાદનો આગ્રહ" થીમ સાથે સ્વછતા હી સેવા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણ, નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, નગરપાલિકા પ્રમુખ કિન્નરીબેન…

· 2 min read

મહેમદાવાદમાં શ્રી પંચમુખી હનુમાનજી મંદિરે શિવબાબા તથા માતા જગદંબાની પ્રતિષ્ઠાના મહોત્સવ નિમિત્તે યોજાયેલી ભવ્ય શોભાયાત્રા

મહેમદાવાદ શહેરની મધ્યમાં આવેલા ભવ્ય શ્રી પંચમુખી હનુમાનજી મંદિર ખાતે શિવબાબા તથા જગતજનની જગદંબાની દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ મંદિરના નિર્માણની પ્રેરણા સાંકેતવાસી 1008 પૂજ્ય રામકુમારદાસજી થકી પ્રાપ્ત થઇ હતી.જે નિમિત્તે આજે બુધવારના રોજ રાષ્ટ્રીય…

· 2 min read

કપડવંજ એપીએમસી ખાતેથી મગફળી, મગ, અડદ અને સોયાબીન પાકની ખરીદી કરી શકાશે

વર્ષ ૨૦૨૪-૨૫ માં પ્રાઈઝ સપોર્ટ સ્કીમ (PSS) અંતર્ગત મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી અંગે જિલ્લા કક્ષાની મોનિટરીંગ બેઠક કલેકટર કચેરી, નડિયાદ ખાતે જિલ્લા વિકાસ અધિકારી એસ. ડી.વસાવાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીએ ડિસ્ટ્રિક્ટ લેવલ…

· 2 min read

દુનિયાભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડંકો વાગ્યો, વધુ બે દેશો સર્વોચ્ય પુરસ્કારથી સન્માનિત કરશે

દુનિયામાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડંકો વાગી રહ્યો છે. ગયાના અને બાર્બાડોસે વડાપ્રધાન મોદીને સર્વોચ્ચ સન્માન આપવાની જાહેરાત કરી છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ આફ્રિકાના પ્રવાસે છે. પીએમ મોદી બુધવારે ગયાના પહોંચ્યા છે. હવે ગયાના અને બાર્બાડોસ બંને દેશોએ…

· 1 min read

ફરી શરુ થશે કૈલાશ માનસરોવર યાત્રા! ભારત સાથે નવેસરથી સંબંધો સુધારવા ચીન તૈયાર

ભારત અને ચીન વચ્ચે સંબંધોને સુધારવા માટે એક મહત્વપૂર્ણ કટોકટી બાદ પ્રગતિ જોવા મળી છે, જેનું પ્રતિબિંબ G20 સમિટ દરમિયાન રિયો ડી જાનેરોમાં વિદેશ મંત્રીઓ એસ. જયશંકર અને વાંગ યી વચ્ચે થયેલી બેઠકમાં જોવા મળ્યું. આ ચર્ચાઓમાં બે દેશો વચ્ચે…

· 4 min read

બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમના ભંગ બદલ એક લાખ રૂપિયા સુધીનો દંડ અને ૨ વર્ષની સખત કેદની સજાની જોગવાઇ

૧૮ વર્ષથી નીચેની યુવતી અને ૨૧ વર્ષથી નીચેના યુવકના લગ્ન કરાવવા, કરવા કે લગ્ન કરવામાં મદદગારી કરવી એ બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ - ૨૦૦૬ મુજબ ફોજદારી ગુનો બને છે. આવા લગ્ન કરાવવામાં આવે તો વર-કન્યાના માતા-પિતા, વર અને કન્યામાંથી જે…

· 2 min read

આજે ચાર રાજ્યોની 15 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી, ઝારખંડમાં બીજા તબક્કા મતદાન

આજે ઉત્તર પ્રદેશ, પંજાબ, કેરળ અને ઉત્તરાખંડની 15 વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી થવાની છે. આ ઉપરાંત ઝારખંડમાં બીજા તબક્કા હેઠળ 38 વિધાનસભા બેઠકો અને મહારાષ્ટ્રમાં તમામ વિધાનસભા બેઠકો પર મતદાન થવાનું છે. આ તમામ બેઠકોની મત ગણતરી 23 નવેમ્બરે…

· 2 min read

મોરારિબાપુનાં હસ્તે ‘શબદની નાવ મૌનના ઘાટે’ પ્રકાશન લોકાર્પણ થયું

ચિત્રકૂટધામ તલગાજરડામાં મોરારિબાપુનાં હસ્તે 'શબદની નાવ મૌનના ઘાટે' પ્રકાશન લોકાર્પણ થયું છે. દિનુ ચુડાસમા દ્વારા સંપાદિત લલિત નિબંધ પ્રકાશનનો ઉપક્રમ યોજાઈ ગયો. લેખન પ્રવૃત્તિ સાથે પ્રવૃત્ત સંપાદક શ્રી દિનુ ચુડાસમા દ્વારા મોરારિબાપુની વ્યાસપીઠ આધારિત વાણી સંદર્ભે શબ્દો અને ભાવ સંદર્ભે…

· 1 min read