Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 29°C

oneindianews

8,886 stories

મતદારયાદીમાં નામ નોંધાવવાની તક, આગામી તા. 17, 23 અને 24 નવેમ્બરના રોજ યોજાશે ખાસ ઝૂંબેશ દિવસ

*આગામી તા.01.01.2025 થી તા.01.10.2025 સુધીમાં 18 વર્ષ પૂર્ણ કરતા હોય તેવા યુવાઓ માટે મતદાર તરીકે નોંધણી કરાવવાની ઉત્તમ તક ક્ષતિરહિત મતદારયાદી તૈયાર થાય અને એક પણ મતદાર મતાધિકારથી વંચિત ન રહે તે માટે ભારતના ચૂંટણી પંચની સુચના અને મુખ્ય નિર્વાચન…

· 3 min read

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા દસ વર્ષથી પ્રાકૃતિક કૃષિને અપનાવીને આર્થિક ઉપાર્જન મેળવી રહ્યા છે ખેડૂત કુરશીભાઈ

ગુજરાતમા દિન-પ્રતિદિન પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધી રહ્યો છે. રાજ્યમાં ૨૦ લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા થાય તે માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક કૃષિ માટે અનેક પ્રયાસો હાથ ધરાયા છે. બનાસકાંઠા જીલ્લાના…

· 2 min read

કેન્દ્રીય રાજ્યમંત્રી અને ભાવનગ સાંસદ નીમુબેન બાંભણીયા ત્રિપુરા ના પ્રવાસે

ભારત સરકારના ખાદ્ય અને જાહેર વિતરણ ના રાજ્યમંત્રી અને ભાવનગર/બોટાદ ના સાંસદ શ્રીમતી નીમુબેન બાંભણીયાનું અગરતલા ના એરપોર્ટ પર ભારતીય જનતા પાર્ટી ના હોદ્દેદારો અને સરકારી અધિકારીઓ દ્વારા ભવ્ય સ્વાગત સાથે ત્રિપુરા પ્રવાસ શરૂ કર્યો હતો ત્રિપુરા પ્રવાસ દરમિયાન કેન્દ્રીય…

· 1 min read

શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવની પૂર્ણાહુતિ પ્રસંગે લાખોની સંખ્યામાં હરિભક્તો ઉમટ્યા

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ ધામ વડતાલ ધામ ખાતે શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ સમાપન સમારોહ ખાતે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ ઉપસ્થિત રહી પ. પૂ. ધ. ધુ. 1008 શ્રી આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ, ચેરમેન દેવસ્વામી, કોઠારી ડો.સંત સ્વામી, સત્સંગ મહાસભાના પ્રમુખ નૌતમ સ્વામી,…

· 2 min read

તાપી જિલ્લા સેવાસદનના ઓડિટોરિયમ હોલ ખાતે ‘જનજાતિય ગૌરવ દિવસ’ ની ઉત્સાહભેર ઉજવણી કરાઈ

તાપી જિલ્લા સેવા સદનના ઓડિટોરિયમ હોલ ખાતે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી પ્રસંગે ખાસ ઉપસ્થિતિ નોંધાવતા વન-પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભગવાન બિરસા મુંડાજીની જન્મ જયંતીને “જનજાતિય ગૌરવ દિવસ” તરીકે ઉજવવાની પરંપરા શરૂ કરાવીને સમગ્ર આદિવાસી સમુદાયને…

· 3 min read

સબરીમાલા મંદિરના આજથી કપાટ ખુલશે, દરરોજ કેટલા ભક્તો દર્શન કરી શકશે?

સબરીમાલા ખાતે અયપ્પા મંદિર આજે સાંજે 5 વાગ્યે ખુલશે. આ સાથે, ભક્તોને બપોરે 1 વાગ્યાથી પહાડ પર ચઢવાની મંજૂરી આપવામાં આવશે. શુક્રવાર અને શનિવારે સવારે 3 વાગ્યાથી દર્શનની છૂટ આપવામાં આવશે. સબરીમાલા ખાતેનું અયપ્પા મંદિર વાર્ષિક મંડલમ-મકરવિલક્કુ તીર્થયાત્રાની સીઝનની શરૂઆત…

· 2 min read

ભારત બની રહ્યું છે અબજોપતિનું એપીસેન્ટર, 2024માં આ શહેર બનશે એશિયાનું કેપિટલ

ભારતમાં અબજોપતિની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. એક સર્વેથી જાણવા મળ્યું છે કે, ભારતમાં આ વર્ષે એટલે કે 2024માં અબજોપતિની સંખ્યા વધીને 334 થઈ જશે. સાથે-સાથે એ પણ જાણવા મળ્યું છે કે, એશિયાની અબજોપતિની રાજધાની તરીકે મુંબઈએ પોતાનું સ્થાન…

· 2 min read

જનરેટિવ AI ભારતના GDPમાં 438 અબજ ડોલર સુધીનો ઉમેરો કરે તેવી સંભાવના

નાણાં વર્ષ ૨૦૨૯-૩૦ સુધીમાં જનરેટિવ આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ (એઆઈ) ભારતના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટ (જીડીપી)માં ૩૫૯ અબજ ડોલરથી ૪૩૮ અબજ ડોલર વચ્ચેનો ઉમેરો કરી શકે છે, એમ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના ડેપ્યુટી ગવર્નર માઈકલ ડી પાત્રાએ જણાવ્યું હતું. ભારતની કંપનીઓ  દ્વારા…

· 2 min read

હવે દુશ્મનોની ખેર નહિ, ભારતે Pinaka રૉકેટ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું, જાણો ખાસિયતો

DRDOએ પિનાકા રૉકેટ સિસ્ટમ સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. રાજનાથ સિંહે સફળ પરીક્ષણ માટે DRDO અને ભારતીય સેનાની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે ભારતીય સેનાની તાકાતમાં વધારો થશે. માત્ર 44 સેકન્ડમાં આ સિસ્ટમ સાલ્વો મોડમાં તમામ 12 રોકેટને ફાયર…

· 2 min read

વડતાલધામમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પધાર્યા

વડતાલધામમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવની ઐતિહાસિક ઉજવણી થઇ રહી છે. ત્યારે આજે આઠમા દિવસે આ મહાઉત્સવમા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી મહેમાન બની પધાર્યા હતા. સાંજના સત્રમાં ખાસ તેમણે હાજરી આપી મહોત્સવમાં સહભાગી થયા હતા અને આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના આર્શિવાદ…

· 2 min read