Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 32°C

oneindianews

8,886 stories

આંખના ચશ્મા હટાવવા માટે દરરોજ ખાઓ આ વસ્તુઓ, દૂર થશે નંબર

આંખોના કારણે જ આપણે આપણી આસપાસની સુંદર દુનિયા જોઈ શકીએ છીએ. આવી સ્થિતિમાં આપણા શરીરના આ કોમળ અને ખાસ અંગનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આ ડિજિટલ વિશ્વમાં આપણી આંખો પરનો ભાર ઘણો વધી ગયો છે. તમે અને હું…

· 3 min read

RSSની ‘સ્પેશિયલ 65’ની એન્ટ્રીથી બદલાશે મહારાષ્ટ્રની ચૂંટણીના સમીકરણ? મહાયુતીને કેટલો થશે ફાયદો?

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીને લઈને પ્રચાર પૂરજોશમાં થઈ રહ્યો છે. તમામ રાજકીય પાર્ટી જનતા સુધી પોતાના મુદ્દા પહોંચાડવામાં કોઈ કચાસ છોડવા નથી માગતી. આ વખતે ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં સીધો મુકાબલો મહાવિકાસ અઘાડી અને મહાયુતિની વચ્ચે છે. આ ચૂંટણીમાં હવે રાષ્ટ્રીય સ્વયં સેવક…

· 3 min read

મહારાષ્ટ્રમાં વડાપ્રધાન મોદીએ આપ્યો ‘એક રહેંગે તો સેફ રહેંગે’નો નારો, કોંગ્રેસ પર કર્યા પ્રહાર

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખતા હાલના દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક બાદ એક ચૂંટણી રેલીઓ કરી રહ્યા છે. શનિવારે (9 નવેમ્બર) મહારાષ્ટ્રના નાંદેડમાં ચૂંટણી રેલીને સંબોધી હતી, આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર ભારે પ્રહાર કર્યા હતા. આ દરમિયાન તેમણે 'એક…

· 3 min read

આજે ગૌ-અષ્ટમી દિવસે વિશ્વ હિન્દુ પરિષદ- ગૌ-રક્ષા અને ગૌસંવર્ધન વિભાગ દ્વારા કર્ણાવતી નાં ઓગણજનાં આલ્ફા ગૌશાળામાં ગોપાષ્ટમી નો કાર્યક્રમ યોજયો હતો.

આજે ગૌ-અષ્ટમી દિવસે વિશ્વ હિન્દુ પરિષદ- ગૌ-રક્ષા અને ગૌસંવર્ધન વિભાગ દ્વારા કર્ણાવતી નાં ઓગણજનાં આલ્ફા ગૌશાળામાં ગોપાષ્ટમી નો કાર્યક્રમ યોજયો હતો. આ કાર્યક્રમમાં વિહિપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મા. શ્રી હુકમચંદ સવાલાંજીએ વિશેષ ઉપસ્થિતિમાં પ.પૂ સંત શ્રી સદાનંદજી મહારાજ સહિત સાધુસંતો અને…

· 2 min read

ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ભારત અને યુએસ ઊર્જા સંબંધોને મજબૂત બનાવે તેવી શક્યતા

ઉદ્યોગ નિષ્ણાતો માને છે કે ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ભારત યુએસ તરફથી ઉર્જા ક્ષેત્રે સતત સહકારમાં વધારો કરે તેવી સંભાવના છે. વૈશ્વિક તેલ બજાર માટે, ટ્રમ્પ ૨.૦ નો અર્થ છે તેલ અને ગેસનો પુરવઠો ચાલુ રાખવો, કારણ કે ટ્રમ્પનું યુએસ…

· 2 min read

વાવ વિધાનસભાની પેટા ચૂંટણીના ત્રિ- પાંખીયા જંગમાં ભાજપ દ્વારા જનસંપર્ક પુરજોશમાં યથાવત્

વાવ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીનો ધમધમાટ શરૂ હોઈ ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચેનો ત્રિ- પાંખિયો જંગ જામ્યો છે, જોકે વિધાનસભા ક્ષેત્રના મતદારોને રીઝવવા જન સંપર્ક મારફતે ઉમેદવારો એડી ચોંટીનુ જોર લગાવી રહ્યા છે, ત્યારે ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની વાવ…

· 1 min read

હવે રામ મંદિર જૂન 2025 સુધી પૂર્ણ નહીં થાય, મંદિર ટ્રસ્ટે બાંધકામ પૂર્ણ થવાની નવી તારીખ જણાવી.

રામ મંદિર નિર્માણ સમિતિની બેઠકના ત્રીજા દિવસે નિર્ધારિત સમય મર્યાદા મુજબ કામ પૂર્ણ કરવા અંગે ચર્ચા થઈ હતી. સમિતિ અને રામ મંદિર ટ્રસ્ટ માટે મજૂરોની અછત ચિંતાનો વિષય છે. જેના કારણે રામ મંદિરનું નિર્માણ કાર્ય નિર્ધારિત સમય કરતા ત્રણ મહિના…

· 3 min read

PM મોદીની આજે અકોલામાં રેલી, પંડાલ શણગારવામાં આવ્યો; ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે અકોલામાં એક મોટી રેલીને સંબોધિત કરશે. અહીંથી પીએમ મોદી અકોલા, અમરાવતી, વાશિમ, યવતમાલ અને બુલઢાણા એમ પાંચ જિલ્લાના લોકોને સંબોધિત કરશે. પીએમ મોદીની રેલીઓ મહાયુતિ અને ભાજપના ઉમેદવારો માટે ઘણી ફાયદાકારક સાબિત થશે. આ ઉપરાંત, અકોલામાં…

· 3 min read

કપડવંજ પંથકમાં શિયાળાનો શુભારંભ છતાંય પશુપાલકોને મૂંઝવતો ઘાસચારાનો અભાવ

કપડવંજ અને વાત્રકકાંઠા વિસ્તારમાં ઠંડીની શરૂઆતનો શુભારંભ થઈ ચૂક્યો છે. નવા વર્ષની ઉજવણીની સાથે જ પંથકજનો ગુલાબી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે આ પંથકમાં સૂકા ઘાસચારાનો પ્રશ્ન પશુપાલકોને મૂંઝવી રહ્યો છે. આ અંગે આ પંથકના અગ્રણી અપ્રુજી ગામના રાકેશસિંહજી…

· 2 min read

શેરબજારના રોકાણકારો માટે મહત્વપૂર્ણ સમાચાર, BSE અને NSE એ સર્ક્યુલર બહાર પાડ્યું

ભારતીય શેર બજારોમાં આવતી ૨૦ નવેમ્બર ૨૦૨૪ના રોજ બુધવારે રજા રહેશે અને બીએસઇ અને એનએસઇ પર કોઈ કામકાજ નહીં થાય. શેર બજારમાં રજા ની જાહેરાત મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં કરવામાં આવી છે. શેર બજારે આ બાબતની અધિકૃત જાણકારી આપી છે.…

· 2 min read