Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 30°C

oneindianews

8,886 stories

કિશ્તવાડની રેલીમાં અમિત શાહે કહ્યું, ‘અમે આતંકવાદને એટલો ઊંડો દાટી દઈશું કે તે ક્યારેય બહાર નહીં આવે’

કાશ્મીરમાં ચૂંટણી પ્રચારના પ્રથમ તબક્કાના અંતિમ દિવસે ગૃહમંત્રી અમિત શાહે કિશ્તવાડમાં રેલી યોજી હતી. આ દરમિયાન તેમણે આતંકવાદ પર નિશાન સાધતા કહ્યું કે, 'અમે આતંકવાદને એટલો ઊંડો દાટી દઈશું કે તે ક્યારેય બહાર નહીં આવે.' કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું, 'અમે…

· 2 min read

વિશ્વનાં સૌથી મોટા પક્ષ ભાજપ દ્વારા સંગઠન પર્વમાં ચાલતું સદસ્યતા અભિયાન

ભારતીય જનતા પક્ષ દ્વારા ચાલી રહેલાં સંગઠન પર્વમાં સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે પ્રદેશ મંત્રી રઘુભાઈ હુંબલે રાષ્ટ્ર હિત માટે ભાજપમાં જોડાવાં અનુરોધ કર્યો છે. વિશ્વનાં સૌથી મોટા પક્ષ ભાજપ દ્વારા સંગઠન પર્વમાં સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે. આ…

· 1 min read

ટીંબી સ્થિત સ્વામી નિર્દોષાનંદજી હોસ્પિટલ સોમવાર અને મંગળવારે બંધ રહેશે

ટીંબી સ્થિત સ્વામી નિર્દોષાનંદજી હોસ્પિટલ સોમવાર અને મંગળવારે બંધ રહેનાર છે. ભાવનગર જિલ્લાનાં ઉમરાળા પાસે ટીંબી સ્થિત વિનામૂલ્યે સારવાર સેવા આપતી સંસ્થા સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ આગામી સોમવાર તા.૧૬ તથા મંગળવાર તા.૧૭ એમ બે દિવસ બંધ રહેશે. જો કે તાત્કાલિક…

· 1 min read

રંઘોળા સહિત ભાવનગર જિલ્લાનાં મુખ્ય જળાશયોની મુલાકાત લેતાં મંત્રી શ્રી કુંવરજી બાવળિયા

રંઘોળા સહિત ભાવનગર જિલ્લાનાં મુખ્ય જળાશયોની મુલાકાત જળસંપતિ પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ લીધી અને આ જળસિંચન યોજના તળાવોની સ્થિતિ અને સંભવિત આયોજનો માટે અધિકારીઓ અને આગેવાનો સાથે ચર્ચા કરી. રાજ્યનાં જળસંપતિ પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ ભાવનગર જિલ્લાનાં મુખ્ય…

· 2 min read

‘અમેરિકામાં કોંગ્રેસે ભારતીય પત્રકાર સાથે ક્રૂરતા આચરી’, જમ્મુમાં PM મોદીએ કર્યાં આકરા પ્રહારો

પીએમ મોદીએ આજે ​​જમ્મુ-કાશ્મીરમાં તેમની પ્રથમ ચૂંટણી જાહેર સભાને સંબોધી હતી. ડોડામાં આયોજિત જનસભાને સંબોધિત કરતી વખતે તેમણે પીડીપી, કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ પર આકરા પ્રહારો કર્યા હતા. આ દરમિયાન પીએમએ અમેરિકામાં એક ભારતીય પત્રકાર પર કોંગ્રેસના કાર્યકરો દ્વારા કથિત…

· 2 min read

‘જ્યાં સુધી મોદી છે, ત્યાં સુધી અનામતમાં રત્તી ભર પણ ફેર નહીં,’ કુરુક્ષેત્રમાં PMનો ટંકાર

5 ઓકટોબરે યોજાનારી હરિયાણા વિધાનસભા ચૂંટણી પ્રચાર માટે કુરુક્ષેત્ર આવેલા પીએમ મોદીએ અનામતને લઈને મોટી વાત કરી છે. કુરુક્ષેત્રમાં એક મોટી ચૂંટણી રેલીને સંબોધિત કરતાં પીએમ મોદીએ કહ્યું કે જ્યાં સુધી કેન્દ્રમાં મોદી છે ત્યાં સુધી અનામતમાં રત્તી ભાર પણ…

· 3 min read

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં જન્મદિવસ સાથે ભાજપ દ્વારા યોજાશે વિશેષ કાર્યક્રમો

ભાવનગર જિલ્લા ભાજપની મળેલી બેઠકમાં હોદ્દેદાર કાર્યકર્તાઓ સાથે થયેલ સંવાદ મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં જન્મદિવસ સાથે ભાજપ દ્વારા વિશેષ કાર્યક્રમો યોજાશે તેમ વિગતો અપાઈ છે. ભાજપ સદસ્યતા અભિયાન સંદર્ભે ભાવનગરમાં મળેલ બેઠકમાં ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજી મકવાણાનાં અધ્યક્ષ સ્થાને…

· 2 min read

શ્રી મ. દ. શાહ અને શ્રી ર. દ. શાહ પ્રાથમિક શાળા અને શ્રી ખુ.લ.પ્રાથમિક શાળા વાલોડના વિદ્યાર્થીઓએ બજારના રાજા ગણેશજીના દર્શન કર્યા

ગણપતિને વિઘ્નહર્તા તરીકે પૂજવામાં આવે છે જે દરેક દુઃખને અને પડકારોને પહોંચી વળવાની શક્તિ આપે છે. નાના બાળકોને ગણપતિ ખૂબ વ્હાલા હોય છે અને પોતાની અંદર એક ધર્મ પ્રત્યે આદર્શ જગાડવાનો ઉદ્દેશ્ય ધરાવીએ એવી ભક્તિ ભાવથી શાળાના વિદ્યાર્થીઓએ ગામના વિવિધ…

· 1 min read

તાપી જિલ્લા દેવ બિરસા સેના દ્વારા કલેક્ટર તથા નાયબ પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપવામાં આવ્યું

તાપી જિલ્લાના વ્યારા તાલુકાના છિંડીયા ગામે જમીન બાબતે પુનિયાભાઈ કોટવાડિયા તથા તેમના પરિવાર પર ગામના ઇસમો દ્વારા માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ ઘટનાને પગલે આજરોજ તાપી જિલ્લા દેવ બિરસા સેના દ્વારા તાપી જિલ્લા કલેકટર તથા નાયબ…

· 2 min read

PM મોદીના ઘરે નવા મહેમાનની એન્ટ્રી, વડાપ્રધાને વરસાવ્યો અદભુત પ્રેમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તેઓ PM હાઉસમાં એક વાછરડા સાથે જોવા મળી રહ્યા છે. PM મોદી ગાયને ખૂબ પ્રેમથી રમાડી રહ્યા છે. વડાપ્રધાને કહ્યું કે, તેમણે આ નવા વાછરડાનું નામ 'દીપજ્યોતિ' રાખ્યું છે.…

· 1 min read