Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 28°C

oneindianews

8,886 stories

સંસ્કૃત પાઠશાળાના જીર્ણોદ્ધાર પ્રસંગે તેમજ જુના નવા વિદ્યાર્થીઓના સ્નેહ સંમેલન નિમિત્તે હોમાત્મક લઘુરૂદ્રનું આયોજન કરાયું

ગુરુજનો આચાર્ય હાજર રહ્યા આશિર્વચનો પાઠવ્યા, ટ્રસ્ટી મંડળ હાજર રહ્યા માર્ગદર્શન આપ્યું , સૌ કોઈ એકબીજાને મળી મહાપ્રસાદ લીધો બ્રાહ્મણ ઋષિ કુમારો એ વેદોનો પઠન કરવું જોઈએ જ્ઞાન મેળવવું જોઈએ શાસ્ત્રોત વિધિ ,વેદોક્ત વિધિ ,ઉપનિષદો, શ્લોક, મંત્ર, સંધ્યા ,આરતી, પૂજા…

· 1 min read

ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની: શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૪ : નર્મદા જિલ્લો

ગરૂડેશ્વરની એકતાનગર સ્થિત વીર ભગતસિંહ પ્રાથમિક શાળા નંબર-૧, વીર સુખદેવ શાળા નંબર-૨ અને માધ્યમિક શાળા એકતાનગર તથા શ્રી સ્વામી નારાયણ માધ્યમિક શાળાઓમાં સહભાગી થતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા. સમગ્ર ગુજરાતની સાથે નર્મદા જિલ્લામાં પણ ત્રિ- દિવસીય પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી…

· 4 min read

એનડીઆરએફ ની ટુકડી ભાવનગર આવી પહોચી

સમગ્ર રાજ્યમાં જયારે ચોમાસા ઋતુનો માહોલ જામ્યો છે અને અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેમજ ભાવનગર જીલ્લા સહીત સમગ્ર સૌરાષ્ટ્ર અને રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારે ભાવનગર ડીઝાસ્ટર…

· 2 min read

પાલિતાણાની આદપુર વાડી પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવતા પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા

સમગ્ર ગુજરાતમાં ૨૧ મા શાળા પ્રવેશોત્સવનો આજરોજ પ્રારંભ થયો છે ત્યારે ભાવનગર જિલ્લામાં પાલીતાણા ખાતે શ્રી આદપુર વાડી પ્રાથમિક શાળા ખાતે રાજયના જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.…

· 1 min read

હરિયાણાના રાજયપાલ શ્રી બંડારૂ દત્તાત્રેય દ્વારા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરી સરદાર સાહેબને ભાવાંજલી અર્પી

રાજયપાલશ્રીને સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેક્ટર તેમજ જિલ્લા વહીવટી તંત્ર વતી મદદનીશ કલેક્ટરએ કોફીટેબલ બુક અને સ્મૃતિરૂપે સરદાર સાહેબની પ્રતિકૃતિ અર્પણ કરી. હરિયાણાના રાજયપાલ બંડારૂ દત્તાત્રેય દ્વારા ગુજરાત પ્રવાસ દરમિયાન નર્મદા જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા. એકતા નગર સ્થિત સરદાર સાહેબની…

· 2 min read

રથ યાત્રા સંદર્ભે રથયાત્રા સમિતિ તેમજ પોલીસ વચ્ચે સમીક્ષા બેઠક યોજાઈ

ભાવનગરમાં ભગવાન જગ્નાથજીની રથયાત્રા નીકળવાની છે તે સંદર્ભે પોલીસ અને રથયાત્રા સમિતી ની સયુંક્ત બેઠક યોજાઈ હતી જે અંતર્ગત સમિતિ ના મુખ્ય કાર્યકરો અને પોલીસ બેડા ના અઘિકારીઓએ હાજર રહ્યા હતા . ભાવનગર SP હર્ષદ પટેલ ની અધ્યક્ષતામાં રથ યાત્રા…

· 2 min read

GCAS ની પ્રવેશ પ્રક્રિયામા થયેલી ગડબડી સામે ABVP નુ વિરોધ પ્રદર્શન

ABVP દ્વારા અગાઉ પણ શિક્ષણ અગ્રસચિવ પણ આવેદન આપીને વિધાર્થીઓની સમસ્યાઓથી પ્રશાસન ને વંચિત કરી તેના નિરાકરણ માટે નિષ્ફળ પ્રયત્ન કરેલ. વિધાર્થીઓની સમસ્યાનો કોઈ નિકાલ મળ્યો નહી અને વિધાર્થીઓની સમસ્યાઓમા દિવસે ને દિવસે નવી નવી સમસ્યાઓનો વધારો થતા, વિધાર્થીઓને ભારે…

· 3 min read

ખેડા જિલ્લા ભાજપ દ્વારા નડિયાદમાં કટોકટીનો કાળો દિવસ મનાવાયો

25 જૂન,1975 ભારત રાષ્ટ્ર માટે કટોકટીનો કાળો દિવસ છે. કોંગ્રેસ દ્વારા દેશમાં લોકશાહી ખતમ કરવાનું કૃત્ય થયું હતું. નાગરિક અધિકારોનું હનન કરાયું હતું. પ્રેસની આઝાદી પર સેન્સેરશીપ લાદવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી દ્વારા આ દિવસને કાળો દિવસ તરીકે મનાવાય…

· 2 min read

નડિયાદની ઇન્ટિરિયર ડિઝાઇનર યુવતી મહેસાણામાં 1′ મે ના રોજ દિક્ષા ગ્રહણ કરી કઠોર તપશ્ચર્યા કરશે

કઠીન તપશ્ચર્યા માટે જાણીતા જૈન સંપ્રદાયમાં હજારો લોકો સંયમ માર્ગે વિચરણ કરીને ધર્મના પ્રચાર-પ્રસાર અને લોકકલ્યાણના કામ કરીને સંસ્કૃતિને નવી દિશા ચિંધી રહ્યા છે ત્યારે મુળ કપડવંજના વતની અને હાલ નડિયાદના શાહ પરિવારની યુવતી સંયમમાર્ગે આગળ વધી છે. ઇન્ટિરિયર ડિઝાઇનરનો…

· 3 min read

કપડવંજ તાલુકાના પાંખિયા ચોકડી પાસે ડમ્પર અને કન્ટેનર વચ્ચે અકસ્માત

કપડવંજ તાલુકાના પાંખિયા ચોકડીથી લાડવેલ તરફ જવાના માર્ગ પર મલકાણા લાટ નજીક રાત્રિના 9 કલાકના અરસામાં કન્ટેનર ચાલક ઓવરટેક કરવા જવાની લાહ્યમાં સામેથી આવતા ડમ્પર સાથે અથડાયું હતું અને બેકાબુ બનેલું કન્ટેનર રોંગ સાઈડમાં જઈ કાંસમાં ખાબક્યું હતું. માર્ગ પરથી…

· 1 min read