Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 28°C

oneindianews

8,886 stories

નડિયાદ એસઆરપી ગ્રાઉન્ડ ખાતે રાજ્યકક્ષાનાં સ્વતંત્ર દિવસ ઉજવણી કાર્યક્રમનું કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવની ઉપસ્થિતિમાં યોજાયુ રીહર્સલ

78માં સ્વતંત્ર દિવસની રાજ્ય કક્ષાના કાર્યક્રમને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ખેડા જિલ્લા વહિવટી તંત્ર અનેકવિધ કાર્યક્રમોના આયોજન દ્વારા જિલ્લામાં ઉત્સવનું વાતાવરણ ઉભુ કરવામાં આવ્યુ છે. આજે નડિયાદ એસઆરપી ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવની ઉપસ્થિતિમાં ધ્વજ વંદન…

· 2 min read

વડતાલ પોલીસ દ્વારા રાષ્ટ્રધ્વજનું વિતરણ

તા.૧૦ કેન્દ્ર સરકાર દ્વારા તા.૮ ઓગસ્ટથી ૧૪ ઓગસ્ટ દરમ્યાન સમગ્ર પરિવાર હર ઘર તિરંગાની શરૂઆત કરવામાં આવી રહી છે. તેના ભાગ માટે મીડિયા વડતાલ પોલીસ સ્ટેશન પી.આઈ. વી.બી. દેસાઈ, પી.એસ.આઈ. ઉષાબેન કાતરિયાઓવર સમગ્ર પોલીસનું રાષ્ટ્રધ્વજ વિતરણ કરવામાં આવ્યું હતું.  …

· 1 min read

ભાવનગરમાં પ્રથમવાર ફોટોગ્રાફર વર્કશોપ યોજાયો જેમાં ગુજરાતભરના ફોટોગ્રાફર આવ્યા હતા

ભાવનગર ફોટોગ્રાફર એસોસિયેશનના પ્રમુખ કાળુભાઈ જાંબુચાની આગેવાની હેઠળ "મેગા સિનેમેટો ગ્રાફી ફોટોગ્રાફી વર્ક શોપ" નું આયોજન ભાવનગર ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સાંઈ સ્ટુડિયો સુરતના મેન્ટર બિપીનભાઈએ ખૂબ જ ઉપયોગી ટેકનીકનું માર્ગદર્શન કર્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં ગણેશ સ્તુતિનું ગાન…

· 2 min read

NCERTએ લોન્ચ કરી ધોરણ-3 અને ધોરણ-6ની નવી પુસ્તકો, જાણો શું કર્યા ફેરફાર

નવી નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP) હેઠળ બાળકો પરથી અભ્યાસના દબાણને ઘટાડવા તેમજ સરળતા સાથે અભ્યાસ કરાવવા શાળા શિક્ષણ સ્તરે, NCERT દ્વારા ધોરણ 3 અને 6 માટે બજારમાં નવા પાઠ્યપુસ્તકો રજૂ કરવામાં આવ્યા છે, જેમાં બાળકોને ચંદ્રયાન અભિયાન સંબંધિત રસપ્રદ વાર્તા,…

· 3 min read

બાંગ્લાદેશમાં ફસાયેલા દૂતાવાસના 190 કર્મચારીઓ સ્વદેશ પરત ફર્યા, ઢાકાથી એર ઈન્ડિયાની ફ્લાઈટ દિલ્હી પહોંચી

બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસાને ધ્યાનમાં રાખીને ભારતે ઢાકામાં પોતાના દૂતાવાસનો સ્ટાફ ઘટાડ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ એવા ઘણા કર્મચારીઓને પાછા બોલાવવામાં આવી રહ્યા છે જેઓ ખૂબ જ મહત્વપૂર્ણ કામમાં રોકાયેલા ન હતા. આ લોકો તેમના પરિવાર સાથે પાછા આવી રહ્યા…

· 3 min read

વરસાદ બાદ નડિયાદની પરિસ્થિતિ

નડિયાદ શહેરમાં ગતરોજ વહેલી સવારથી મુશળધાર વરસાદ વરસ્યો હતો. આ વરસાદ ઝરમર ઝરમર બપોર સુધી રહ્યો હતો. લગભગ સાડા છ ઈંચ કરતા વધારે વરસાદ ખાબકતા શહેર બે ભાગમાં વહેંચાઈ ગયું હતું. શહેરના ચારેય અન્ડરપાસમાં વરસાદી પાણી ભરાઈ ગયું હતું. 24…

· 4 min read

નડિયાદ : કિન્નર સમાજ દ્વારા આવેદન પત્ર આપી ન્યાયની માંગણી

હિંદુ રામાંનંદી વૈષ્ણવ સંપ્રદાય શ્રી દાદા ગંગા રામ કિન્નર અખાડા ગાદી ના વહીવટ કરતા નાયક રાખી કુવર જય શ્રી કુંવર તથા ખેડા જિલ્લા અને આણંદ જિલ્લા ના અખાડાના તમામ માસીબાઓ દ્વારા ખેડા જિલ્લા કલેકટર તથા પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપવામાં આવ્યું…

· 1 min read

લાલ,સફેદ,પીળા કલર ફૂલ ડ્રેગન ની ખેતી થકી મબલક આવક મેળવતાં વાવડી ગામના રમેશભાઈ

વાવડી ગામના ખેડૂત રમેશભાઈ મકવાણા પાંચ વર્ષ પહેલા આત્મા પ્રોજેક્ટના અને બાગાયતી સેમિનાર દ્વારા ખેતી અંગેના ફાયદા જણાતા તેઓએ પ્રાકૃતિક ખેતી શરૂ કરી હતી આજે તેઓ વિધા દીઠ એક થી દોઢ લાખની આવક મેળવે છે. આ ઉપરાંત પાંચ વર્ષમાં સંખ્યાબંધ…

· 2 min read

ભાવનગરની કોળિયાક અને હાથબ પ્રાથમિક શાળામાં બાળકોને શાળા પ્રવેશ કરાવતા રાજ્યકક્ષાના મંત્રી પરસોતમભાઇ સોલંકી

ભાવનગર જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ - ૨૦૨૪ના પ્રથમ દિવસે મત્સ્યોદ્યોગ અને પશુપાલન વિભાગના રાજ્યકક્ષાના મંત્રી પરસોતમભાઇ સોલંકીએ ભાવનગરની કોળિયાક અને હાથબ ગામની પ્રાથમિક શાળામાં ભૂલકાંઓને શાળામાં નામાંકન-પ્રવેશ અપાવવા માટે આવી પહોંચતા શાળાની બાળાઓ દ્વારા કુમ કુમ તિલક કરી ઉષ્માભેર સ્વાગત કર્યું…

· 2 min read

કપડવંજના 20 વર્ષના યુવાનને ભારત વિભૂષણ એવોર્ડ પ્રાપ્ત

કપડવંજ તાલુકાના તોરણા ગામના વતની, માત્ર 20 વર્ષના જ સાહસિક ઉદ્યોગપતિ શ્રેયાન જીમીતભાઈ પટેલે શ્રેષ્ઠ કંપનીનું સફળ સંચાલન કરવા બદલ નેશનલ બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા ભારત વિભૂષણ એવોર્ડ પ્રાપ્ત કરી 42 ગામ કડવા પાટીદાર સમાજ કપડવંજનું ગૌરવ વધાર્યું છે. તેમની…

· 2 min read