Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 33°C

oneindianews

8,884 stories

અશ્વિનના નામે નોંધાયો ખાસ રેકોર્ડ, WTCના ઈતિહાસમાં 150 વિકેટ લેનારો પહેલો ભારતીય બૉલર બન્યો

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય સ્પિનરોએ ઇંગ્લેન્ડની બેઝબોલ રણનીતિને ફેલ કરી હતી. પ્રથમ દિવસે ઇંગ્લેન્ડની ટીમ માત્ર 246 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. ભારત તરફથી રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાએ શાનદાર બોલિંગ કરતા 3-3…

· 2 min read

કલેકટર કે.એલ. બચાણીના અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઇ

જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં અને જિલ્લા વિકાસ અધિકારીની પ્રેરક ઉપસ્થિતિમાં આજે નવી જિલ્લા પંચાયત ભવન પટેલ હોલ ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસ-૨૦૨૪ ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કલેકટરએ રાષ્ટ્રીય મતદાતા દિવસ-૨૦૨૪ની શુભકામનાઓ પાઠવી પ્રથમ વખત મતદાન કરતા વોટર્સને મતદાનની અગત્યતા…

· 1 min read

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં દિવ્ય શાકોત્સવ ઉજવાયો : ૫૦ હજારથી વધુ ભક્તોએ લાભ લીધો

વડતાલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે આજે પોષીપુનમના રોજ દિવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવ્યશાકોત્સવનો અંદાજે ૫૦ હજારથી વધુ હરિભક્તોએ શાકોત્સવનો રસાસ્વાદ માણ્યો હતો. વડતાલ મંદિરના કોઠારી ડો.સંતસ્વામીએ જણાવ્યું હતું કે ૨૦૦ વર્ષ પહેલા લોયામાં ભગવાનશ્રી સ્વામિનારાયણે સુરાખાચરના…

· 2 min read

આણંદ ખાતે જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો

આણંદમા ગુરૂવારે રાજ્યના નાગરીકોના પ્રશ્નોનું ઝડપી અને અસરકારક નિરાકરણ લાવવાના ઉદ્દેશ્યથી વર્ષ ૨૦૦૩ માં સ્વાગત- ફરીયાદ નિવારણ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. સરકારના આ પ્રજાલક્ષી કાર્યક્રમ અન્વયે હજારો અરજદારોના પ્રશ્નોનું સુખદ નિરાકરણ આવ્યું છે. પ્રતિમાસ સ્વાગત કાર્યક્રમ અંતર્ગત રાજ્યમાં તાલુકા,…

· 2 min read

આણંદ જિલ્લાના કરમસદ ખાતે સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમ યોજાયો

સાયબર ક્રાઈમ બને ત્યારે સાયબર ક્રાઇમ હેલ્પ લાઇન નંબર ૧૯૩૦ ડાયલ કરી તાત્કાલીક ફરીયાદ કરવી. આણંદ જિલ્લામાં નાગરિકોને સાયબર ક્રાઇમ વિશે માહિતગાર કરવા જિલ્લા પોલીસ અધિક્ષક અતુલકુમાર બંસલના સૂચન અન્વયે જિલ્લા પોલીસ ટીમ દ્વારા નાગરીકોમાં સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ લાવી…

· 2 min read

નડીઆદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં પોષી પુનમે ભક્તોએ બોરાની ઉછામણી કરી માનતા પુરી કરી

પોષી પુનમે આજે નડિયાદના પ્રસિદ્ધ સંતરામ મંદિરમાં ગુજરાતના ખુણે ખુણેથી ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું, વહેલી સવારથી જ મંદિરના પટાંગણમાં હજારો ભક્તો એકત્ર થયા હતા અને બોરાની ઉછામણી કરીને પોતાની માનતા પુરી કરી હતી. નડિયાદમાં સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં પોષ સુદ…

· 2 min read

ભારતમાં જ નિર્માણ પામેલી લાઈટ બેટલ ટેન્ક ‘જોરાવર’નું પરીક્ષણ શરૂ થઈ ચૂક્યું છે

હવે ટેક્નોલોજીનો જમાનો છે અને યુદ્ધોમાં પણ તેનો ભરપૂર ઉપયોગ થાય છે. ડ્રોન દ્વારા હુમલા, સેટેલાઈટ તોડી પાડવાના પ્રયાસો, એપ્સ દ્વારા જાસૂસી વગેરે તેનાં ઉદાહરણો છે. બીજી તરફ યુદ્ધના કેટલાક પાયાના સિદ્ધાંતો છે. જે કોઈ પણ સંજોગોમાં ખાસ બદલાતા નથી.…

· 7 min read

મોરબી જિલ્લાની ખાનગી હોસ્પિટલમાં પ્રથમ વખત અંગ દાનની પહેલ,બ્રેઇન ડેડ બાળકના અંગોનું કરાયું દાન

મોરબીની હોસ્પિટલમાંથી અંગદાનનો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે જેમાં મૂળ કચ્છ ના ભુજ તાલુકાના ઝીક્ડી ગામના રહેવાસી શિવમ રમેશભાઈ ખાસા (આહીર) ઊ.વ 14 નું આયુષ મલ્ટી સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ખાતે બ્રેન ડેડ થતા પાંચ અંગો બે કિડની,લીવર ,ફેફસ અને હાર્ટ…

· 5 min read

માતરના ઉંઢેલા પ્રકરણ : પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને સુપ્રિમની રાહત

માતર તાલુકાના ઉંઢેલા ગામે ગરબાના કાર્યક્રમમાં પથ્થરમારો કરનારા આરોપીઓને જાહેરમાં પોલીસે અધિકારો અને કર્મચારીઓ દ્વારા મારમારવાના ગુનામાં હાઇકોર્ટ દ્વારા ઉપરોક્ત ચાર પોલીસ કર્મચારી- અધિકારીઓને ૧૪ દિવસની સજા ફટકારવામાં આવી હતી. જે સંદર્ભે આરોપી પોલીસ દ્વારા સુપ્રિમ કોર્ટમાં દાદ માંગવામાં આવી…

· 2 min read

ભગવાન શ્રી રામચંદ્રજીના અયોધ્યા મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠાના ઐતિહાસિક અવસરને દિવાળી જેવા ઉમંગ ઉત્સવ તરીકે મનાવવા વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર મોદીએ દેશવાસીઓને આહવાન કર્યું છે.

ભગવાન શ્રી રામચંદ્રજીના અયોધ્યા મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠાના ઐતિહાસિક અવસરને દિવાળી જેવા ઉમંગ ઉત્સવ તરીકે મનાવવા વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર મોદીએ દેશવાસીઓને આહવાન કર્યું છે. વડાપ્રધાનશ્રીના અહવાનને હર્ષોલ્લાસ સાથે ઝીલી લઇને બારડોલી નગર, તાલુકામાં દરેક મંદીર, સોસાયટીમાં લોકોએ દીપમાળા અને ફુલ શણગાર સજાવટથી…

· 1 min read