Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 34°C

oneindianews

8,884 stories

ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની અધ્યક્ષતામાં નવરંગ બીટ્સ ગ્રુપ દ્વારા વાહનચાલકોને સુરક્ષા ગાર્ડ સળિયા વિનામૂલ્યે લગાવાયા

ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની અધ્યક્ષતામાં નવરંગ બીટ્સ ગ્રુપ દ્વારા ઈપકોવાળા હોલ નડિયાદ ખાતે ઉત્તરાયણ પર્વને ધ્યાને લઈ ચાઈનીઝ કે અન્ય દોરી થી વાહન ચાલકોને નુકશાન ન થાય તે હેતુ થી સુરક્ષા ગાર્ડ સળિયા વિનામૂલ્યે શહેરીજનોને ટુ વ્હીલરમાં લગાવી આપવામાં આવ્યા. આ…

· 1 min read

નડિયાદ નગરપાલિકા વિસ્તારમાં રોડ ડામર રસ્તાના કામનો ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ શુભારંભ કરાવ્યો

R&B ડિપાર્ટમેન્ટ દ્વારા નડિયાદ નગરપાલિકાના રોડ રીપેરીંગ કામ શરૂ કરેલ છે ત્યારે દેસાઈ સંસ્કાર કેન્દ્ર ચાર રસ્તાથી ખેતા તળાવ ઢાળ તરફ જતો રસ્તો અને કોલેજ રોડ સ્પર્શ ફ્લેટ પાસેથી સ્ટેટ બેંક સોસાયટી અને સરદાર પાર્ક ના મેઈન રોડ ડામર રસ્તાના…

· 1 min read

ભાજપનું ‘અયોધ્યા ચલો’ અભિયાન, સવા ત્રણ કરોડથી વધુ કાર્યકરો પહોંચશે

અયોધ્યામાં રામમંદિરના દાન માટે ભાજપ 26 જાન્યુઆરીથી 25 માર્ચ સુધી દરેક લોકસભા મતવિસ્તારમાંથી 9 થી 10 હજાર લોકોને અયોધ્યા મોકલશે. આ સમયગાળા દરમિયાન દેશભરમાંથી લગભગ 3.5 કરોડ કાર્યકરો અયોધ્યા પહોંચશે. બીજી તરફ ભાજપના આ અભિયાનને 2024ની લોકસભા ચૂંટણીની તૈયારીઓ સાથે…

· 2 min read

લક્ષદ્વીપ કબજે લેવા પાકિસ્તાને 1947માં પોતાનું યુદ્ધજહાજ સ્વાના કર્યું હતું

તાજેતરમાં વડાપ્રધાન મોદીએ લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી. ત્યારપછી તેમણે આ પ્રવાસની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ સાથે તેમણે ભારતીયોને આ ટાપુની મુલાકાત લેવાનું પ્લાનિંગ કરવા અપીલ પણ કરી હતી. જેના કારણે બંને દેશ વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ…

· 5 min read

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના આમંત્રણનો કોંગ્રેસ દ્વારા અસ્વીકાર, સોનિયા-ખડગે અયોધ્યા નહીં જાય

કોંગ્રેસે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં સામેલ થવાના આમંત્રણનો અસ્વિકાર કર્યો છે. પાર્ટીએ સત્તાવાર નિવેદન જારી કરાયું છે, તેમાં જણાવાયું છે કે, રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાના આમંત્રણનો સન્માનપૂર્વક અસ્વિકાર કરાયો છે. અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર કાર્યક્રમમાં સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સહિત…

· 2 min read

ઉદ્ધવ જૂથને મોટો ઝટકો, એકનાથ શિંદેના પક્ષમાં આવ્યો ચુકાદો, સ્પીકરે જાણો શું-શું કહ્યું

મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર આજે મુખ્યમંત્રી એકનાથ શિંદે અને તેમના જૂથના ધારાસભ્યો વિરૂદ્ધ અયોગ્યતા મામલે ચુકાદો આવી ચૂક્યો છે. જેમાં ઉદ્ધવ જૂથને ઝટકો લાગ્યો છે અને શિંદે જૂથના પક્ષમાં ચુકાદો આવ્યો છે. ધારાસભ્યોની અયોગ્યતા મામલે પોતાનો ચુકાદો સંભળાવતા મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર…

· 2 min read

ઓસમાણ મીરનું ભજન સાંભળીને વડાપ્રધાન મોદી મંત્રમુગ્ધ, સોશિયલ મીડિયામાં વીડિયો શેર કર્યો

500 વર્ષના લાંબા સંઘર્ષ બાદ ભગવાન રામ તેમના ભવ્ય મંદિરમાં વિરાજમાન થશે. આ દરમિયાન અને લોકગાયકો રામલલાના આગમનને લઈને ભજન બનાવી રહ્યા છે. વડાપ્રધાન મોદી છેલ્લા કેટલાક દિવસથી સતત સોશિયલ મીડિયા પર ગાયકોના ભજન શેર કરી રહ્યા છે અને સોશિયલ…

· 2 min read

108 ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વાર  ફરી એકવાર એક નવજાત શિશુ માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ

તારીખ 19/12/2023 ના રોજ બપોરે 13:15 કલ્લાકે 108 એમ્બ્યુલન્સને ખેડાના નડીયાદ સિવિલ હોસ્પિટલમાં થી અમદાવાદ સિવિલ 1200 બેડ નવજાત શિશુ ને મોટી સિવિલ અમદાવાદ મોકલાવ માટે 108 ને કોલ મળતા તાત્કાલિક ખેડા 108 ના હાજર સ્ટાફ ઈ.એમ.ટી ઋત્વિક પટેલ ને…

· 2 min read

નડિયાદ ગ્રામ્ય પોલીસ અને નડિયાદ પશ્ચિમ પોલીસ દ્વારા ૩૦૦ જેટલા ટુ વ્હીલરોને સેફ્ટી ગાર્ડ વિનામૂલ્યે લગાવવામા આવ્યા

ગત દિવસે નડિયાદ શહેરમાં વાણિયા વાડ સર્કલ નજીક પતંગની દોરીથી યુવતીનું ગળું કપાવાથી મૃત્યુ થયું હતું, જે ઘટના બાદ પોલીસે હવે વાહનચાલકોને વિનામૂલ્યે સેફ્ટી ગાર્ડ લગાવી નાગરિકોના જીવ બચાવવાની મુહિમ ઉપાડી છે, જેમાં નડિયાદ ગ્રામ્ય પોલીસ અને નડિયાદ પશ્ચિમ પોલીસ…

· 1 min read

ટાટા ટ્રક ગાડીમાંથી વિદેશી દારૂના નાના મોટા બોક્ષ અધધધ નંગ ૨૨૯૨૦ મળી કુલ ૫૮.૩૪ લાખનો મુદ્દામાલ કબજે કરતી ચકલાસી પોલીસ

પોલીસ અધિક્ષક ખેડા નડીયાદ નાઓએ પ્રોહિ જુગારની અસરકારક કામગીરી કરવા જરૂરી સૂચનાઓ કરેલ તેમજ ના.પો.અધિ.સા નડીયાદ ડીવીઝન તથા સર્કલ પોલીસ ઇન્સપેક્ટર ડાકોર નાઓએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસરકારક કામગીરી કરી પ્રોહી-જુગારની બદીનેસ્ત નાબુદ કરવા માર્ગદર્શન કરેલ તથા પ્રોહી જુગાર ડ્રાઇવ આપેલ…

· 3 min read