Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 34°C

oneindianews

8,884 stories

માલદીવના પ્રમુખે પ્રવાસીઓ મોકલવા ચીનને વિનવણી કરી

માલદીવના ​​​​​​ત્ર્રણ મંત્રીઓ દ્વારા પીએમ મોદી અંગે અપમાનજનક ટિપ્પણી બાદ ભારતમાં સોશિયલ મીડિયા પર માલદીવ વિરુદ્ધ ઉગ્ર અસંતોષ સર્જાયો હતો. જેના કારણે મોટી સંખ્યામાં લોકોએ માલદીવની હોટેલ, રિસોર્ટનું બુકિંગ કેન્સલ કર્યું હતું. હાલ ચીનનો પ્રવાસ કરી રહેલા માલદીવના પ્રમુખ મુઈઝુએ…

· 2 min read

બનાસકાંઠામાં દોઢ વર્ષના બાળકનું દાડમના દાણાના કારણે મૃત્યુ, માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો

દાડમ સ્વાદિષ્ટ હોવાથી સાથે ન્યૂટ્રિઅન્ટ્સથી પણ ભરપૂર હોય છે. દાડમ ખાવાથી અનેક સ્વાસ્થ્ય ફાયદા મળે છે. માત્ર દાડમનું ફળ જ નહીં પણ તેના પાનનો પણ ઔષધી તરીકે ઉપયોગમાં કરી શકાય છે. દાડમનો એક-એક દાણો અનેક ગુણોથી ભરપૂર હોય છે. પરંતુ…

· 2 min read

ભાજપ 2 ટકાથી ઓછી હાર-જીતવાળી 48 બેઠક પર દિગ્ગજ નેતાઓને ઉતારશે

નવી દિલ્હી ભાજપે લોકસભા ચૂંટણી માટે સંભવિત ઉમેદવારો અંગે મંથન શરૂ કર્યું છે. ‘મોદીની ગેરન્ટી’ના સૂત્રના સહારે પક્ષ વિજય નિશ્ચિત કરવા માટે માત્ર 2 ટકા જેટલું જ હાર-જીતનું અંતર રહ્યું હતું એ 48 બેઠક પર કદાવર નેતાઓને ઉતારવાની યોજના ઘડી…

· 5 min read

કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને ભૂમેલ ગામે નફાકારક પશુપાલન વ્યવસાય અંગે શિબિર યોજાઈ

પશુપાલન પ્રભાગ, ગાંધીનગર તથા ખેડા જિલ્લા પશુપાલન શાખા અને પશુ દવાખાના નડિયાદ દ્વારા નડિયાદ તાલુકાના ભૂમેલ ગામ ખાતે કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને તાલુકા કક્ષાની પશુપાલન શિબિર કમ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રી દેવુસિંહ…

· 1 min read

લક્ષદ્વિપ અંગે સરકારની વિસ્તૃત યોજના મિનિકૉયમાં નવું એરપોર્ટ બનાવાશે

માલદીવ સાથે તડખડ થયા પછી ભારતે લક્ષદ્વિપ માટે વિસ્તૃત યોજના બનાવી છે. હવે મિનીકૉય દ્વિપ સમૂહ ઉપર નવું હવાઈક્ષેત્ર રચવાની તૈયારીઓ થઈ રહી છે. આ એરફીલ્ડ કોમર્શિયલ વિમાનો ઉપરાંત ફાઈટર જેટ્સ અને મિલિટરી એરક્રાફટસ પણ ઓપરેટ કરવા માટે સક્ષમ હશે.…

· 2 min read

રામ મંદિરમાં સોનાના દરવાજાની પહેલી તસવીર આવી સામે, લાગેલી હજાર કિલોના સોનાની પ્લેટિંગ

અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિરમાં સોનાના દરવાજા લગાવવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ વચ્ચે સોનાના દરવાજાની પ્રથમ તસવીર સામે આવી છે. આ દરવાજો રામલલાના ગર્ભગૃહનો મુખ્ય દ્વાર છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આગામી ત્રણ દિવસમાં આવા વધુ 13  દરવાજા લગાવવામાં આવશે.…

· 2 min read

મોહમ્મદ શમી ખેલ જગતના સૌથી બીજા મોટા એવોર્ડથી સન્માનિત , શમી બન્યો દેશનો ‘અર્જુન’

ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. વર્લ્ડ કપ 2023માં શમીનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું અને તેણે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લીધી હતી. શમીએ 7 મેચમાં કુલ 24 વિકેટ લીધી હતી.શમીનું નામ પહેલાથી જ…

· 2 min read

એકતાનગરના નર્મદા ડેમ વ્યુ પોઇન્ટનું આકાશ રંગબેરંગી અને વિશાળ પતંગોથી છલકાયું

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ - ૨૦૨૪ અંતર્ગત એકતાનગર ખાતે આવી પહોંચેલા દેશ-વિદેશના પતંગબાજો નર્મદા ડેમ વ્યુ પોઇન્ટ - ૦૧ ખાતે પોતાના કરતબ બતાવી દર્શકોને અચંબિત કરી મૂક્યા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં યોજાયેલા પતંગ મહોત્સવ દરમિયાન નર્મદા ડેમ સાઇટ તરફનો આકાશી…

· 3 min read

ભારતના સોશિયલ નેટવર્કની ફોજે માલદીવ્ઝની સાન ઠેકાણે લાવી દીધી

બે દેશો વચ્ચે પહેલી વાર સોશિયલ નેટવર્ક પર યુદ્ધ લડાયું છે. સામાન્ય રીતે પ્રતિસ્પર્ધી રાજકીય નેતાઓ વચ્ચે કે રાજકીય જૂથો વચ્ચે સામસામે ટ્વિટ્સનો મારો ચલાવાય છે અને થોડા સમયમાં બધું શાંત પડી જાય છે. આ વખતે પહેલી વાર એવું બન્યું…

· 4 min read

નડિયાદમાં પતંગની દોરીએ એક નિર્દોષ યુવતીનો ભોગ લીધો : ચાઈનીઝ દોરીથી ગળું કપાયું

નડિયાદમાં પતંગની દોરીએ એક નિર્દોષ યુવતીનો ભોગ લીધો, મયુરી નામની ૨૫ વર્ષીય યુવતીનું ચાઇનીઝ દોરી થી ગળું કપાયું, નડિયાદના વાણિયાવડ થી ફતેપુરા જવાના રોડ વિસ્તારમાં ઘટના બની છે, યુવતી એક્ટિવા પર જઈ રહી હતી દરમ્યાન ફતેપુરા રોડ વિસ્તારમાં ઘટના બની…

· 2 min read