Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 26°C

oneindianews

8,882 stories

ચીનના સરકારી માલિકીનાં ‘ગ્લોબલ ટાઈમ્સે’ મોદીના નેતૃત્વની પ્રશંસા કરી

ચીનના ગ્લોબલ ટાઈમ્સે ભારત અને વડાપ્રધાન મોદીની પ્રશંસા કરી હતી. ગ્લોબલ ટાઇમ્સમાં ફૂડન યુનિવર્સીટીના સેન્ટર ફોર સાઉથ એશિયનના ડાયરેક્ટર Zhang Jiadongએ લખ્યું હતું કે ભારતે આર્થિક વિકાસ અને સામાજિક શાસનમાં ઉત્તમ પરિણામો હાંસલ કર્યા છે. તેમણે કહ્યું હતું કે "મેં…

· 3 min read

તા.૦૯ મીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી અકેતાનગર ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે

નર્મદા જિલ્લા વહિવટીતંત્ર, ગુજરાત પ્રવાસન નિગમ-ગાંધીનગર અને SOUના સંયુક્ત ઉપક્રમે આગામી તા.૦૯ મી જાન્યુઆરી,૨૦૨૪ને મંગળવારના રોજ સવારે ૯-૦૦ કલાકે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર આઈકોનિક સ્થળ ખાતે “આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૪” યોજાનાર છે, જેની પૂર્વ તૈયારીઓ અને સુચારા આયોજન અમલવારી અંગે જિલ્લા…

· 2 min read

લોકસભાની વધેલી બેઠકો સાથે ૨૦૨૯ની ચૂંટણી યોજાઈ શકે, ૨૦૨૬થી ફેરસીમાંકન શરૂ થશે

નક્કી યોજના મુજબ બધું આગળ વધતું રહેશે તો વર્ષ 2029ની લોકસભાની સામાન્ય ચૂંટણી વધેલી બેઠકોની સંખ્યા સાથે યોજાઇ શકે છે. વર્ષ 2029માં લોકસભાની કુલ 850 બેઠકો માટે ચૂંટણી યોજાઇ શકે છે. જોકે નવા સંસદભવનમાં લોકસભામાં બેઠક સંખ્યા 888 કરીને પહેલેથી…

· 3 min read

ઉત્તરસંડા ખાતે નડિયાદ ડીવીઝન ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલમાં નડિયાદ ટાઉન એલેવન વિજેતા બની

ખેડા જિલ્લા પોલીસ દ્વારા તાજેતરમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નડિયાદ અને કપડવંજ ડિવીઝનમાં કુલ 13 ટીમોએ ભાગ લીધો હતો. આજે ઉત્તરસંડા ખાતે યોજાયેલી ફાઇનલ મેચમાં નડિયાદ ટાઉનની ટીમ વિજેતા બની હતી. જેમાં નડિયાદ ડિવીઝનમાં 8 ટીમ અને…

· 1 min read

કપડવંજમાં “WORLD BRAILIE DAY – ની ઉજવણી અંતર્ગત કાનૂની શિક્ષણ કાર્યક્રમ યોજાયો

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય, ખેડા- નડીઆદના ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ એન એ અંજારીઆની સૂચના અને માર્ગદર્શન અનુસાર ફુલ ટાઈમ સેક્રેટરી ડી બી. જોષીના નેતૃત્વ હેઠળ તાલુકા કાનૂની સેવા સમિતિ, સિનિયર સિવિલ કોર્ટ, કપડવંજના ચેરમેન અને પ્રિન્સિપાલ…

· 2 min read

ઈટાલીમાં સારા પગારની નોકરી છોડીને યુવાનો ખેતી તરફ વળ્યા, શાંતિપૂર્ણ જીવન-ખેતીમાં કંઈક નવું કરવાની ઈચ્છા

ઈટાલીમાં હવે યુવાનોમાં ખેતી પ્રત્યે રસ જાગ્યો છે. તેઓ સારી કંપની-સારા પગારની નોકરી છોડીને ખેતી તરફ વળી રહ્યા છે. શહેરના વૈભવશાળી જીવનને અલવિદા કહી ગામ તરફ પરત ફરી રહ્યા છે. તેની પાછળ મુખ્ય કારણ પોતાની માલિકીનું ફાર્મહાઉસ, શાંતિપૂર્ણ જીવન અને…

· 2 min read

પાકિસ્તાનના ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં ઘઉંના ભાવ આસમાને, લોકોને રોટલીનાં ફાંફાં

ભારતના પડોશી દેશ પાકિસ્તાનની આર્થિક હાલત ખૂબ કંગાળ છે. આ સાથે પાકિસ્તાનમાં રાજકીય અસ્થિરતાની પરિસ્થિતિ પણ સર્જાઈ છે, જેના કારણે દેશના લાકોમાં આંશિકપણે ભય અને અસુરક્ષાનો માહોલ પેદા થયો છે. પાકિસ્તાનના ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં ઘઉંના ભાવો આસમાને પહોંચી ગયા છે, જેથી લોકોને…

· 3 min read

નર્મદા જિલ્લામાં તા.૧૦ મીથી તા.૨૦ મી જાન્યુઆરી સુધી “કરૂણા અભિયાન” ચલાવાશે

નર્મદા જિલ્લા વનવિભાગ દ્વારા ઉત્તરાયણ પર્વ દરમિયાનમાં પતંગ દોરી દ્વારા પક્ષીઓને થતી ઇજાઓ નિવારવા અને ઇજા પામેલ પક્ષીઓને ત્વરીત સારવાર મળી રહે તે હેતુસર દર વર્ષે કરૂણા અભિયાન ચલાવવાવમાં આવે છે. જેને અનુલક્ષીને આ વર્ષે પણ તા.૧૦ જાન્યુઆરીથી ૨૦ જાન્યુઆરી…

· 2 min read

હેલ્થી લાઇફસ્ટાઇલ અપનાવવા ABVP નું યુવાનોને આહવાન, યુવાનો ના હેલ્થકેર માટે કાર્ય કરશે ABVP

અભાવિપ ના 75 વર્ષ પૂર્ણ થવાના અવસર પર ગત તા. ૮,૯ અને ૧૦ ડિસેમ્બર ના અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ નુ ૬૯મુ અમૃત મહોત્સવી રાષ્ટ્રીય અધિવેશન દિલ્હીમાં યોજાયું. આ અધિવેશનમાં સમગ્ર ભારત માથી ૧૦,૦૦૦ જેટલા વિદ્યાર્થી પ્રતિનિધિઓની ઉપસ્થિતી સાથે લઘુ ભારતનું…

· 3 min read

ઇસરો અને એલન મસ્કનું નવું મિશનઃ દેશના આંતરિયાળ વિસ્તારોમાં ઈન્ટરનેટ

સ્પેસ-એક્સ અને ઇસરો માટે આ કરાર ખૂબ મહત્વપૂર્ણ અને પરિવર્તનકારી છે, કારણ કે ભારત ભારે સેટેલાઇટ લોન્ચ કરવા માટે હજુ સુધી ફ્રાન્સના નેતૃત્વવાળા એરિયનસ્પેસ કોન્સોર્ટિયમ પર ખૂબ જ નિર્ભર હતું. જીસેટ-20 સેટેલાઈટનું નામ જીસેટ-એન2 હશે. આ સેટેલાઈટ લોન્ચ થયા પછી…

· 4 min read