click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: કપડવંજમાં “WORLD BRAILIE DAY – ની ઉજવણી અંતર્ગત કાનૂની શિક્ષણ કાર્યક્રમ યોજાયો
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > કપડવંજમાં “WORLD BRAILIE DAY – ની ઉજવણી અંતર્ગત કાનૂની શિક્ષણ કાર્યક્રમ યોજાયો
Gujarat

કપડવંજમાં “WORLD BRAILIE DAY – ની ઉજવણી અંતર્ગત કાનૂની શિક્ષણ કાર્યક્રમ યોજાયો

તાલુકા કાનૂની સેવા સમિતિ અને સીનીયર સિવિલ કોર્ટ, કપડવંજ દ્વારા આયોજન .

Last updated: 2024/01/04 at 5:40 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય, ખેડા- નડીઆદના ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ એન એ અંજારીઆની સૂચના અને માર્ગદર્શન અનુસાર ફુલ ટાઈમ સેક્રેટરી ડી બી. જોષીના નેતૃત્વ હેઠળ તાલુકા કાનૂની સેવા સમિતિ, સિનિયર સિવિલ કોર્ટ, કપડવંજના ચેરમેન અને પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ સી.એન.દેસાઈ દ્વારા મફત કાનૂની સેવા-સહાય અને શિક્ષણની જાણકારી તમામ નાગરિકો સુધી પહોચે તે હેતુસર જનજાગૃતિ અને પ્રચાર-પ્રસારની સઘન અને અસરકારક કામગીરી થાય તે માટે સમયાંતરે અને નિયમિત રૂપે કાનૂની શિક્ષણના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે આજ રોજ તા.૦૪/૦૧/૨૦૨૪ ના રોજ “WORLD BRAILIE DAY વિશ્વ બ્રેઈલી દિન” ની ઉજવણી અંતર્ગત શ્રી વી.એસ.ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ,કપડવંજના સહયોગથી શ્રી વી.એસ.ગાંધી અંધજન મંડળ,કપડવંજ ખાતે મફત અને સક્ષમ કાનૂની સેવાઓ વિશેની માહિતી આપવાના હેતુસર એક વિશેષ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં તાલુકા કાનૂની સેવા સમિતિ, સિનિયર સિવિલ કોર્ટ, કપડવંજ ના લીગલ આસીસટન્ટ પી.કે. સોલંકી દ્વારા પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગો માટે આશીર્વાદરૂપ બ્રેઈલ લિપિના સર્જક એવા લુઈસ બ્રેઈલના માનમાં આજનો “WORLD BRAILLE DAY વિશ્વ બ્રેઈલી દિન” વિશે તથા લીગલ એડવોકેટ એફ.એન.મીઝા તથા જે.બી.મારવાડી દ્વારા મફત અને સક્ષમ કાનૂની સહાય વિષય પર વિશેષ સમજ અને જાણકારી આપવામાં આવી હતી.

આ કાર્યક્રમ શ્રી વી.એસ.ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ, કપડવંજના સી.ઓ ભરતભાઈ દ્વારા શ્રી વી.એસ.ગાંધી અંધજન મંડળ, કપડવંજના આશીર્વાદ અને પરવાનગીથી કરવામાં આવ્યો હતો.જેનું સમગ્ર સંચાલન અને વ્યવસ્થા તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ, સિનિયર સિવિલ કોર્ટ, કપડવંજનાં લીગલ આસીસટન્ટ પરેશ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું.જેમાં શ્રી વી.એસ.ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ, કપડવંજ ટ્રસ્ટી ડો.હરીશ કુંડલીયા,સી.ઓ. ભરતભાઈ તથા શ્રી વી.એસ.ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ, શ્રી વી.એસ.ગાંધી અંધજન મંડળ, કપડવંજ ખાતેના તમામ કર્મચારીગણ અને અભ્યાસ માટે હાજર દિવ્યાંગ બાળકો તથા નાગરિકો સહિત ફુલ-45 વ્યક્તિઓએ હાજર રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

 

રિપોર્ટર – સુરેશ પારેખ (કપડવંજ)

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, breakingnews, CM Gujarat, currentaffairs, gujarat, gujaratinews, Kapadvanj, Kheda, kheda collector, Nadiad, oneindianews, Politics, WORLD BRAILIE DAY

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જાન્યુઆરી 4, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ઈટાલીમાં સારા પગારની નોકરી છોડીને યુવાનો ખેતી તરફ વળ્યા, શાંતિપૂર્ણ જીવન-ખેતીમાં કંઈક નવું કરવાની ઈચ્છા
Next Article ઉત્તરસંડા ખાતે નડિયાદ ડીવીઝન ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલમાં નડિયાદ ટાઉન એલેવન વિજેતા બની

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?