Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 29°C

oneindianews

8,879 stories

આવતીકાલે 13 ડિસેમ્બરે અમદાવાદ પૂર્વમાં મેટ્રો ટ્રેન 3 કલાક બંધ રાખવાનો નિર્ણય, જાણો શું છે કારણ

અમદાવાદ મેટ્રો હવે પૂર્વ અને પશ્ચિમને જોડનારી જીવાદોરી બની ગઈ છે. ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ મેટ્રો રેલ સેવા શરુ કરવામાં આવી હતી. અમદાવાદ મેટ્રો, અમદાવાદના નાગરિકો માટે એક સારી સુવિધા પુરી પાડે છે. લોકોએ ટુ-વ્હીલર, રીક્ષા, કાર જેવા વાહનોની સામે…

· 2 min read

ખેડા જિલ્લા પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલની કપડવંજ તાલુકાના ગામ વાઘાવતની મુલાકાત કરી

વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત જિલ્લા પ્રભારી અને આરોગ્ય મંત્રી ઋષીકેશ પટેલે ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના છેવાડાના ગામ એવા વાઘાવતની મુલાકાત લીધી હતી. ખેડા જિલ્લાના વાઘાવત ગામે કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો જરૂરિયાતમંદ નાગરિકો સુધી તેમના ઘર આંગણે…

· 3 min read

કોતરકામના થાંભલા, દિવાલો પર રામ ચિત્ર..આવુ હશે અયોધ્યામાં બની રહેલ એરપોર્ટ, જુઓ તસવીરો

રામમંદિરના ઉદ્ઘાટન પહેલા તૈયાર થનાર અયોધ્યા એરપોર્ટ આર્કિટેક્ચરની દૃષ્ટિએ એક ચમત્કાર સાબિત થશે. નિર્માણાધીન એરપોર્ટ પર પ્રથમ નજર બતાવે છે કે તે શહેરની સમૃદ્ધ વારસો અને સંસ્કૃતિને પ્રતિબિંબિત કરે છે. આશરે રૂ. 250 કરોડના ખર્ચે બનેલા આ એરપોર્ટની ડિઝાઇન મંદિર…

· 2 min read

આજથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નવા નિયમની ટ્રાયલ શરૂ થશે, ઇંગ્લેન્ડ-વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાનાર સિરીઝમાં લાગુ કરાશે

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આજથી ક્રિકેટના એક નવા નિયમની ટ્રાયલ શરુ થઇ જશે. આ નિયમને સ્ટોપ કલોક નામ આપવામાં આવ્યું છે. આ નિયમ આવવાથી ઓવર સમાપ્ત થયા બાદ ફિલ્ડીંગ કરનાર ટીમ સમય વધુ બરબાદ કરી શકશે નહીં. આ નિયમ માત્ર વ્હાઈટ બોલ…

· 2 min read

રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ પહોંચ્યું મા અંબાના ચરણોમાં

આગામી 22 જાન્યુઆરી 2024 ના રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામ ની જન્મ ભૂમિ પર મંદિરમાં ભગવાન શ્રી રામલલ્લાની વિશાળ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે. રામ મંદિરની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. ત્યારે લગ્ન પ્રસંગોમાં જે કંકુ ચોખાની પત્રિકાઓ અનેક મંદિરોમાં…

· 2 min read

આપ કો વોટ દિયા થા ભૈયા, શિવરાજને મળીને લાડલી બહેનો ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડી પડી

મધ્ય પ્રદેશમાં નવા સીએમનું એલાન થઈ ગયુ છે. બીજેપીએ આ વખતે એમપીની કમાન શિવરાજ સિંહ ચૌહાણના બદલે મોહન યાદવને આપી છે. 18 વર્ષથી CM રહેલા શિવરાજ સિંહ ચૌહાણે સોમવારે પોતાનું રાજીનામું આપી દીધુ હતું. શિવરાજના રાજીનામા બાદ કેટલીક મહિલાઓ તેમને…

· 2 min read

ફિલ્મ ‘ડંકી’ની રિલીઝ પહેલા માતા વૈષ્ણો દેવીના દરબારમાં પહોંચ્યો SRK

બોલિવૂડ અભિનેતા શાહરુખ ખાન ફરી એકવાર મા વૈષ્ણો દેવીના દરબારમાં દર્શન કરવા પહોંચ્યો હતો.બોલિવૂડના બાદશાહ માટે વર્ષ 2023 ખૂબ જ લકી રહ્યું છે. વર્ષની શરૂઆતમાં અભિનેતાની ફિલ્મ 'પઠાણ' બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. શાહરૂખ ખાનની જવાન પણ બ્લોકબસ્ટર…

· 2 min read

આફ્રિકન દેશ કોંગોમાં વરસાદ અને ભૂસ્ખલનથી તબાહી, 14 લોકોના મોત થયા

આફ્રિકન ખંડનો બીજો સૌથી મોટો દેશ કોંગો પૂર અને ભૂસ્ખલનની ઝપેટમાં છે. આ દિવસોમાં બુકાવુ શહેરમાં પૂર અને ભૂસ્ખલન તબાહી મચાવી રહ્યા છે. મળતી માહિતી મુજબ, કોંગોના બુકાવુ શહેરમાં મૂશળધાર વરસાદને કારણે ભૂસ્ખલન અને મકાનો ધરાશાયી થવાને કારણે 14 લોકોના…

· 2 min read

કાશ્મીરી પંડિતો જમ્મૂ કાશ્મીરમાં ચૂંટણી લડશે અને મંત્રી પણ બનશે, મોદી સરકાર ન્યાય આપવા પ્રતિબદ્ધ: અમિત શાહ

રાજ્યસભામાં જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન  બિલ, 2023 પર ચર્ચા દરમિયાન અમિત શાહે ફરી એકવાર કોંગ્રેસ અને જવાહરલાલ નેહરૂને નિશાના પર લીધા. ગૃહપ્રધાન અમિત શાહે પાકિસ્તાનની સાથે થયેલા સીઝફાયરને લઈને સવાલ ઉઠાવ્યા. તેમને કહ્યું કે જો તે સમયે સીઝફાયર ના થયુ…

· 3 min read

રિપબ્લિકન પાર્ટીમાં રાષ્ટ્રપતિપદના ઉમેદવાર બનવાની રેસ, 61 ટકા વોટ સાથે ટ્રમ્પ સૌથી આગળ

અમેરિકામાં આગામી દિવસોમાં યોજાનારી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયેલો છે. રિપબ્લિકન પાર્ટી વતી રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી કરવા માંગતા ઉમેદવારોમાં ડોનાલ્ડ ટ્રમ્પ 61 ટકા સમર્થન સાથે મોખરે છે. હવે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર તરીકે ટ્રમ્પ જ ચૂંટણી લડશે તે નિશ્ચિત…

· 2 min read