Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 29°C

oneindianews

8,879 stories

ત્રણ રાજ્યમાં ભાજપની જીતના અંભિનંદન આપી શરુ થઇ કેબિનેટની બેઠક, ગુજરાતના મહત્વના ચાર પ્રોજેક્ટ પર ચર્ચા

વાયબ્રન્ટ ગુજરાત સમિટ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો જાપાન અને સિંગાપોરનો પ્રવાસ થઇ ચુક્યો છે.આ બંને દેશના પ્રવાસની જે ફલશ્રુતિ છે તેના પર આ બેઠકમાં ચર્ચા થઇ રહી છે.ખાસ કરીને જાપાનમાં જે મોટા ઇન્ડસ્ટ્રીયલ હબ સાથે MOU થયા છે.જાપાન સરકાર અને…

· 2 min read

રોજ સવારે ખાલી પેટ આ ખોરાક ખાશો તો સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ દૂર થશે અને તમે સ્વસ્થ રહેશો

સારા હેલ્થ માટે જરુરી છે તમારા દિવસની શરુઆત સારી આદત સાથે કરો. જો તમે દરરોજ સવારે વર્કઆઉટની સાથે હેલ્ધી ફુડ લો તો તમે અનેક હેલ્થ સમસ્યાથી બચી શકો છો. તમે હેલ્ધી રહેવા માટે અનેક ફુડ તમારા ડાયટમાં સામેલ કરી શકો…

· 2 min read

પાકિસ્તાનમાં ‘અજ્ઞાત’ લોકોએ ભારતના દુશ્મનની કરી હત્યા, 2016 CRPF પર હુમલાનો હતો માસ્ટરમાઇન્ડ

ભારતનો વધુ એક મોસ્ટ વોન્ટેડ આતંકવાદી પાકિસ્તાનમાં માર્યો ગયો હોવાનું સામે આવ્યું છે. વિગતો મુજબ લશ્કર-એ-તૈયબાના મુખ્ય આતંકવાદી અદનાન અહેમદ ઉર્ફે હંજલા અદનાનની કરાચીમાં અજાણ્યા હુમલાખોરોએ હત્યા કરી દીધી છે. નોંધનિય છે કે, હંજલા 2016માં પમ્પોરમાં CRPFના કાફલા પર હુમલાનો…

· 3 min read

ભારતીય ધર્મગુરુ સૈયદના સાહેબને પાકિસ્તાને આપ્યું સર્વોચ્ચ સન્માન, PM મોદીએ કહ્યું હતું અમારા પરિવાર ચાર પેઢીઓથી જોડાયેલા…

પાકિસ્તાને એક ભારતીયને તેનું સર્વોચ્ચ નાગરિક સન્માન નિશાન-એ-પાકિસ્તાન એનાયત કર્યું છે. મંગળવારે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ભવનમાં સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં રાષ્ટ્રપતિ આરીફ અલ્વીએ સૈયદનાનું સન્માન કર્યું હતું. આ દરમિયાન સિંધના ગવર્નર કામરાન ટેસોરી અને વિદેશ મંત્રી જલીલ અબ્બાસ જિલાની પણ…

· 6 min read

અયોધ્યા રામ મંદિર માટે 5500 કિલોનો 44 ફૂટ ઊંચો ધ્વજદંડ, અમદાવાદમાં થઇ રહ્યું છે નિર્માણકાર્ય

અયોધ્યામાં નિર્માણાધીન થઈ રહેલા રામ મંદિરનું સંપૂર્ણ કાર્ય અમદાવાદમાં થઇ રહ્યું છે. શ્રી અંબિકા એન્જીનીયરીંગ વર્કર્સ નામની કંપનીને આ કાર્ય સોપવામાં આવેલું છે. ત્યારે હાલમાં જ  કંપનીના મુખ્ય નિર્દેશક ભરત મેવાડાએ રામ મંદિર માટે તૈયાર થઇ રહેલા ધ્વજદંડ વિશે વાત…

· 3 min read

ભાજપની જીત બાદ બજારે ભરી ઉડાન, અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તર પર પહોંચ્યા નિફ્ટી-સેન્સેક્સ: રોકાણકારોને 6 લાખ કરોડની કમાણી

3 ડિસેમ્બર 2023ના રોજ ત્રણ રાજ્યોમાં ભાજપને પ્રચંડ જીત મળી, જેની અસર આગલા દિવસે શેર બજારમાં પણ જોવા મળી. સોમવાર (4 ડિસેમ્બર 2023)ના રોજ બજાર ખુલતાની સાથે જ બંને સૂચકાંક રેકોર્ડ બ્રેક ઊંચા સ્તરે આવી ગયા. ભાજપની જીત બાદ શેર…

· 3 min read

પક્ષ બનશે સમૃદ્ધ,જ્યારે જન-જન બનશે કુશળ

તાપી જિલ્લા તાલુકા પંચાયત પ્રશીક્ષણ વર્ગ માં સત્ર વક્તા તરીકે નર્મદા જિલ્લા ભાજપા મહામંત્રી નિલ રાવ "કુશળ જન પ્રતિનિધિ" વિષય પર વકતવ્ય આપવાનો અવસર પ્રાપ્ત થયો. સત્ર અઘ્યક્ષ શ્રી સુહાગભાઈ પાડવીજી તાપી જિલ્લા ભાજપ મહામંત્રી, સત્ર સંચાલક શ્રી વિક્રમભાઇ ગામીતજી…

· 1 min read

શિયાળાનો કાતિલ પ્રારંભ, રશિયાના આ રાજ્યમાં તાપમાનનો પારો -50 ડિગ્રીથી પણ નીચે ગગડયો

ડિસેમ્બર મહિનાની શરુઆત સાથે જ દુનિયાના મોટાભાગના દેશોમાં ઠંડી શરુ થઈ ગઈ છે. જોકે રશિયાના સાઈબેરિયા વિસ્તારની ઠંડીની વાત જ અલગ છે. આ દુનિયાના સૌથી ઠંડા વિસ્તારો પૈકી એક છે અને ડિસેમ્બર મહિનાના પ્રારંભની સાથે જ સાઈબેરિયાના કેટલાક હિસ્સામાં તાપમાનનો…

· 2 min read

કેનેડાથી મોહભંગ? ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં એક જ વર્ષમાં 40 ટકાનો જંગી ઘટાડો

ભારતીય વિદ્યાર્થીઓ માટે ફેવરિટ ગણાતા કેનેડાને હવે ભારત સાથે દુશ્મની કરવાનુ મોંઘુ પડી રહ્યુ છે.ભારતમાંથી કેનેડા અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓની સંખ્યામાં 40 ટકાનો ઘટાડો નોંધાયો છે. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે આ વર્ષે જુલાઈથી ઓક્ટોબર મહિનાની વચ્ચે ભારતમાંથી કેનેડા ભણવા માટે…

· 2 min read

જાણો કોણ છે મલ્લિકા સાગર? જે WPL 2023 ઓક્શનમાં મહિલા ક્રિકેટરોની હરાજી કરશે

વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) માટે ખેલાડીઓની હરાજી ટૂંક સમયમાં મુંબઈમાં થવાની છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ કાર્યવાહીની અધ્યક્ષતા માટે મહિલા હરાજી કરનાર (ઓક્શનર) ને નિયુક્ત કર્યા છે. આ પ્રથમ વખત છે જ્યારે ભારતમાં કોઈ મોટી ક્રિકેટ હરાજી માટે…

· 2 min read