Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026

oneindianews

8,878 stories

રાજસ્થાનમાં પલટાઈ શકે છે સત્તા, રિઝલ્ટ પહેલા એક્ઝિટ પોલ પ્રમાણે ભાજપની બની શકે છે સરકાર

રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી માટે 199 બેઠકો પર મતદાન પૂર્ણ થયું છે અને 3 ડિસેમ્બરે ચૂંટણીનું પરિણામ આવવાનું છે. ત્યારે પરિણામ પહેલા પોલસ્ટ્રેટના સર્વે અનુસાર એક્ઝિટ પોલનો પહેલો ટ્રેન્ડ સામે આવ્યો છે. રાજસ્થાનમાં ભાજપ સત્તા પર આવી શકે છે. ભાજપને 199…

· 2 min read

બ્રેઈનડેડ દર્દીના અંગદાનથી 6 દર્દીઓને જીવતદાન મળ્યું

ગયા રવિવારે બનેલી આ ઘટનામાં મદદરૃપરૃપ થવા માટે પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રે બે ગ્રીન કોરીડોર બનાવ્યા હતા. એક કોરીડોર બ્રેઇન ડેડ દરદીનું હૃદય સાંગલીથી કોલ્હાપુર એરપોર્ટ તરફ જવા માટે તૈયાર કરાયો હતો.આ કોરીડોર પર ફક્ત ૩૪ મિનિટનો સમય થયો હતો.ખરેખર…

· 2 min read

રણદીપ હુડ્ડાએ જે રીતિ-રીવાજથી લગ્ન કર્યા તે મૈતેઈ સમુદાયની સંસ્કૃતિ શું છે? જાણો તેનો ઈતિહાસ

બોલીવુડના દમદાર અભિનેતાઓની વાત કરવામાં આવે તો તેમાં રણદીપ હુડ્ડાનું નામ પણ સામેલ છે. વર્તમાન સમયમાં અભિનેતા રણદીપ હુડ્ડાનું નામ હાલમાં તેમના લગ્નને લઈને ચર્ચામાં છે. રણદીપે તેની ગર્લફ્રેન્ડ લીન લેશરામ સાથે મણિપુરની પ્રખ્યાત મૈતાઈ લગ્ન વિધિથી લગ્ન કાર્ય છે.…

· 3 min read

અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી કિસિન્જરનુ નિધન, ભારત સાથે રહી હતી કટ્ટર દુશ્મનાવટ

અમેરિકાની વિદેશ નીતિ પર સૌથી વધારે પ્રભાવ પાડનારા દેશના પૂર્વ વિદેશ મંત્રી હેનરી કિસિન્જરનુ 100 વર્ષની વયે બુધવારે નિધન થયુ છે. કિસિન્જરે અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપતિ રિચર્ડ નિક્સન તેમજ જિરાલ્ડ ફોર્ડના સમયમાં અમેરિકાની વિદેશ નીતિમાં મહત્વનો રોલ અદા કર્યો હતો. તેમનુ…

· 2 min read

ખેડા જિલ્લા કક્ષાએ ઉત્તરસંડા ખાતેથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાયો

કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રી દેવુંસિંહ ચૌહાણના હસ્તે નડિયાદના ઉત્તરસંડા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો. વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સંદેશનું જીવંત પ્રસારણ અને અન્ય ફિલ્મો નિહાળવામાં આવી. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ…

· 3 min read

નાંદોદ તાલુકાના સિસોદરા ગામે ઉચ્ચ શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો

વિકસિત ભારત સંકલ્પ યાત્રા નર્મદા જિલ્લામાં છેલ્લા ૧૫ દિવસથી પરિભ્રમણ કરી રહી છે. આ યાત્રા ગુરૂવારે નાંદોદ તાલુકાના સિસોદરા ગામે ગુજરાત સરકારના સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાની વિશેષ ઉપસ્થિતિમાં દિપ પ્રાગટ્ય…

· 7 min read

ચીનમાં ન્યુમોનિયા ફાટી નીકળ્યો, મહારાષ્ટ્રમાં તકેદારી રાખવાની ચેતવણી, આરોગ્ય વિભાગની સલાહ

ચીનથી આવેલા કોરોના વાયરસને કારણે બે વર્ષથી વધુ સમયથી વિશ્વની આરોગ્ય વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા જોખમમાં છે. કોરોના ચીનથી સમગ્ર વિશ્વમાં ફેલાયો છે. હવે ફરી એકવાર ચીનમાં ન્યુમોનિયાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. આ ન્યુમોનિયાના કારણે દરરોજ હજારો બાળકો હોસ્પિટલમાં દાખલ…

· 2 min read

ગુજરાતમાં બર્થ સર્ટિફિકેટમાં જાતિ પરિવર્તનનો પહેલો કિસ્સો; 25 વર્ષીય સ્ત્રીનું પુરુષ જાતિનું બર્થ સટિફિકેટ નીકળ્યું

મહેસાણા પાલિકાના ઇતિહાસમાં પ્રથમવાર જાતિ પરિવર્તન માટેનાં સર્ટીફીકેટ (જન્મ પ્રમાણપત્ર)અરજી મળતા તંત્ર મૂંઝવણમાં મુકાયું હતું. જ્યારે વડી કચેરીનાં માર્ગદર્શન બાદ 10 મહિનાની લાંબી લડત બાદ યુવતીને પાલિકા ધ્વારા પ્રમાણપત્ર લિંગ પરિવર્તનનું આપવામાં આવશે તેવું હાલમાં જાણવા મળી રહ્યું છે. મહેસાણા…

· 2 min read

યુક્રેનની જાસૂસી સંસ્થાના પ્રમુખની પત્નીને ખોરાકમાં ઝેર અપાયુ, રશિયા પર શંકાની સોય

યુક્રેનની જાસૂસી સંસ્થાના પ્રમુખની પત્નીને ઝેર આપવામાં આવ્યુ હોવાના અહેવાલોએ ચકચાર જગાવી છે. યુક્રેનના સંખ્યાબંધ મીડિયા દ્વારા આ પ્રકારના અહેવાલો પ્રકાશિત કરાયા છે. આંતરરાષ્ટ્રીય ન્યૂઝ એજન્સીના કહેવા પ્રમાણે યુક્રેનની જાસૂસી એજન્સી જીયુઆરના પ્રમુખ કિરિલો બુડાનોવના પત્ની મારિયાના બુડાનોવને ભોજનમાં ઝેર…

· 1 min read

‘આદિવાસી, તુજે જાન સે માર દૂંગા’ કહીને સુરતના કોસંબામાં બે હિંદુ યુવકો પર હુમલો, તલવાર લઈને તૂટી પડ્યા હનીફ-મહંમદ: FIR દાખલ થયા બાદ ધરપકડ

સુરતના કોસંબામાં આદિવાસી યુવકો પર જીવલેણ હુમલો કરવાની ઘટના સામે આવી છે. હુમલાખોરો પીડિતના ગામમાં જ રહેતા મુસ્લિમ સમાજના યુવકો છે. પ્રસંગમાં મહેમાન માટે ઠંડુ-પીણું લેવા ગયેલા પીડિત યુવકને પહેલા જાતિસૂચક શબ્દો કહીને અપમાનિત કરવામાં આવ્યો, તેણે પ્રતિકાર કરતાં હનીફ…

· 4 min read