Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 26°C

oneindianews

8,886 stories

રાજ્યવ્યાપી ડ્રગ્સ વિરોધી અભિયાન ચલાવવા રાજ્ય પોલીસ વડાનો આદેશ; સ્થાનિક પોલીસને પણ NDPS કેસો નોંધવાની જવાબદારી

નશીલા પદાર્થો (ડ્રગ્સ) સામેની લડતને વધુ આક્રમક બનાવવાનાં સંકેતરૂપે ગુજરાત પોલીસે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટાન્સિસ (NDPS) અધિનિયમ હેઠળની અમલવારી વધુ સઘન બનાવવાનો તથા રાજ્યભરમાં ડ્રગ્સ વિરોધી માળખાકીય વ્યવસ્થાનો વિસ્તાર કરવાનો નિર્ણય કર્યો છે. ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં રાજ્ય પોલીસ વડા…

· 3 min read

G7 સમિટ વચ્ચે ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી : ‘ડીલ પસંદ નહીં આવે તો ફરી બૉમ્બમારો શરૂ કરી દઈશું’

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી શાંતિ સમજૂતીની વાટાઘાટો વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર કડક અને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. ફ્રાન્સમાં યોજાઈ રહેલી G7 સમિટ દરમિયાન ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જો ઈરાન સાથે થનારી સંભવિત શાંતિ…

· 4 min read

લવ જેહાદ : રાજકોટમાં મુસ્લિમ શખ્સના ત્રાસથી હિન્દુ પરિણીતાનો આપઘાતનો પ્રયાસ

રાજકોટ શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક પરિણીત મહિલાએ કથિત બ્લેકમેઇલિંગ અને માનસિક ત્રાસથી કંટાળીને એસિડ પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચાવી દીધી છે અને પોલીસ…

· 3 min read

ઓમાન હુમલામાં મૃત્યુ પામેલા બે ભારતીય ખલાસીઓના મૃતદેહ સ્વદેશ પરત લાવવામાં આવ્યા

ઓમાનના અખાતમાં વેપારી જહાજ MT Settebello પર થયેલા હુમલામાં મૃત્યુ પામેલા ભારતીય ખલાસીઓના મૃતદેહ આખરે ભારત પરત લાવવામાં આવ્યા છે. આ ઘટનામાં જીવ ગુમાવનાર હિમાચલ પ્રદેશના આદિત્ય શર્મા અને ઉત્તર પ્રદેશના શિવાનંદ ચૌરસિયાના મૃતદેહ તેમના વતન પહોંચતા પરિવારોમાં શોકની લાગણી…

· 3 min read

2027 પહેલાં સપાને મોટો ઝટકો? ભાજપમાં જોડાવા સપાના દિગ્ગજ નેતાઓ લાઈનમાં હોવાનું ઓપી રાજભરનું મોટું નિવેદન

દેશના વિવિધ રાજ્યોમાં ચાલી રહેલી પક્ષપલટાની રાજનીતિ વચ્ચે હવે ઉત્તર પ્રદેશનું રાજકીય વાતાવરણ પણ ગરમાઈ ગયું છે. યોગી આદિત્યનાથ સરકારના કેબિનેટ મંત્રી અને સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (સુભાષપા)ના અધ્યક્ષ ઓમ પ્રકાશ રાજભરે દાવો કર્યો છે કે આગામી સમયમાં સમાજવાદી પાર્ટી…

· 4 min read

અમદાવાદના 226 કરોડના ટેરર ફંડિંગ રેકેટમાં મોટો ખુલાસો : શબ્બરહુસેન ઝડપાયો, અત્યાર સુધી 13ની ધરપકડ

અમદાવાદ સાયબર ક્રાઇમ અને સેન્ટર ઓફ એક્સેલન્સ (CCoE) દ્વારા દેશના સૌથી મોટા ગણાતા ક્રિપ્ટોકરન્સી આધારિત ટેરર ફંડિંગ અને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ ટ્રાફિકિંગ કેસમાં વધુ એક મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત થઈ છે. 226.54 કરોડ રૂપિયાના આ હાઈ-પ્રોફાઇલ કેસમાં પોલીસે 13મા મુખ્ય આરોપી શબ્બરહુસેન…

· 3 min read

શિવસેના UBT અને TMCમાં ભંગાણ બાદ શરદ પવાર સતર્ક, સાંસદોને તાત્કાલિક તેડું

મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી એકવાર ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં આંતરિક અસંતોષ અને શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)માં ભંગાણની અટકળો વચ્ચે હવે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર) એટલે કે NCP (SP) પણ સતર્ક બની ગઈ હોવાનું કહેવાઈ રહ્યું…

· 4 min read

કચ્છમાં સગીરાના ગેરકાયદેસર ધર્મ પરિવર્તન અને નિકાહ કેસમાં મોટી કાર્યવાહી, અજમેરથી કાઝીની ધરપકડ

કચ્છના રાપર વિસ્તારમાંથી સગીરાના અપહરણ, ગેરકાયદેસર ધર્મ પરિવર્તન અને નિકાહના ગંભીર કેસમાં પૂર્વ કચ્છ પોલીસે વધુ એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. આ કેસમાં અજમેર સ્થિત દરગાહના ઇમામ/કાઝી મોહમદ રમજાન જાનમોહમદની રાજસ્થાનના અજમેરથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસ મુજબ, કાઝીએ…

· 4 min read

શિવસેના UBTમાં મોટું ભંગાણ : 9માંથી 6 સાંસદોએ બનાવ્યો અલગ જૂથ, લોકસભા સ્પીકરે આપી માન્યતા

મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી એકવાર મોટો રાજકીય વિકાસ સામે આવ્યો છે. શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) એટલે કે શિવસેના UBTને મોટો ફટકો લાગ્યો છે. પક્ષના કુલ 9 લોકસભા સાંસદોમાંથી 6 સાંસદોએ અલગ જૂથ બનાવવાનો નિર્ણય લીધો છે. મહત્વની વાત એ છે કે…

· 4 min read

અયોધ્યા રામ મંદિર દાન વિવાદ : ₹200 કરોડના ગોટાળાના આરોપો વચ્ચે SIT તપાસ શરૂ

દેશભરના કરોડો હિંદુઓની આસ્થાનું કેન્દ્ર ગણાતા અયોધ્યાના ભવ્ય રામ મંદિરને લઈને છેલ્લા કેટલાક દિવસોથી દાનની રકમમાં કથિત ગેરરીતિના આરોપો ચર્ચાનો વિષય બન્યા છે. દાનપેટીઓમાંથી મળતી રકમની ગણતરી અને બેન્કમાં જમા થતી રકમ વચ્ચે ગોટાળાની આશંકાઓ વ્યક્ત થતાં મામલો રાજકીય રંગ…

· 5 min read