Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 27°C

oneindianews

8,886 stories

NEET પુનઃ પરીક્ષા પહેલાં એપ્લિકેશન પર રોક લગાવવાના નિર્ણયનો કેન્દ્રએ કોર્ટમાં કર્યો બચાવ; ચુકાદો અનામત

NEET UG 2026ની પુનઃ પરીક્ષા પહેલાં Telegram પર લગાવવામાં આવેલા કામચલાઉ પ્રતિબંધને લઈને કેન્દ્ર સરકારે દિલ્હી હાઇકોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કર્યો છે. પ્લેટફોર્મ દ્વારા દાખલ કરાયેલી અરજીના જવાબમાં સરકારે એફિડેવિટ દાખલ કરીને જણાવ્યું કે Telegram હવે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટેનું સૌથી…

· 5 min read

રાજકોટ : અફઝલ સિડા સહિતનાઓ સામે ફરિયાદ નોંધાઈ, અનિશાની પૂછપરછમાં થઈ શકે છે મહત્વના ખુલાસા

રાજકોટમાં પરિણીત મહિલાની ફરિયાદ બાદ ચર્ચાસ્પદ બનેલા કેસમાં પોલીસે મુખ્ય આરોપી અફઝલ સિડા સહિત ચાર લોકો સામે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. ફરિયાદના આધારે રાજકોટ તાલુકા પોલીસે અફઝલ સિડા, અનિશા, રવિ ગોસાઈ અને વિજય ચુડાસમા સામે વિવિધ કલમો…

· 4 min read

PM મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ : અમદાવાદમાં ભાજપનો વિશેષ મીડિયા સંવાદ, વિકાસ અને જનકલ્યાણની સિદ્ધિઓ રજૂ

કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે અમદાવાદ શહેર ભાજપ દ્વારા વિશેષ મીડિયા સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે કેન્દ્ર સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ, વિકાસના કાર્યો અને દેશની બદલાતી…

· 4 min read

G7નો સભ્ય ન હોવા છતાં ભારત કેમ બન્યું સૌથી મહત્વપૂર્ણ દેશ? જાણો વૈશ્વિક મંચ પર વધતી ભારતની તાકાત

વિશ્વના સૌથી વિકસિત અને શક્તિશાળી અર્થતંત્રોના સમૂહ G7માં ભારત સત્તાવાર સભ્ય નથી. અમેરિકા, બ્રિટન, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી અને જાપાન જેવા દેશોનો સમાવેશ કરતા આ જૂથમાં ભારતને મતાધિકાર મળેલો નથી. તેમ છતાં છેલ્લા કેટલાક વર્ષોમાં G7 સમિટમાં ભારતની સતત હાજરીએ…

· 4 min read

શિવસેના UBTમાં મોટું ભંગાણ લગભગ નિશ્ચિત! 9માંથી માત્ર 3 સાંસદ બેઠકમાં પહોંચ્યા

મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી એકવાર મોટો રાજકીય ભૂકંપ આવવાના સંકેતો મળી રહ્યા છે. ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (UBT)માં મોટા ભંગાણની અટકળો વચ્ચે ગુરુવારે દિલ્હીમાં સંસદ ભવન ખાતે મહત્વપૂર્ણ સંસદીય બેઠક યોજાઈ હતી. જોકે પક્ષ દ્વારા કડક વ્હીપ જાહેર કરવામાં આવ્યો…

· 5 min read

અભિષેક બેનર્જીને મોટો ઝટકો : હાઇકોર્ટે વૉરન્ટ પરનો સ્ટે હટાવ્યો, માનહાનિ કેસમાં વધી મુશ્કેલી

તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના રાષ્ટ્રીય મહાસચિવ અને લોકસભા સાંસદ અભિષેક બેનર્જીને મધ્ય પ્રદેશ હાઇકોર્ટમાંથી મોટો કાનૂની ઝટકો લાગ્યો છે. હાઇકોર્ટે 2020ના માનહાનિ કેસમાં તેમની સામે જારી કરાયેલા વૉરન્ટ પર લાગેલી રોક (સ્ટે) હટાવી દીધી છે. આ નિર્ણય બાદ ફરી એકવાર અભિષેક…

· 3 min read

ટ્રમ્પનો ભારતને ખુલ્લો સંદેશ : ‘મોદી છે ત્યાં સુધી અમેરિકા ભારતની પડખે રહેશે’, દ્વિપક્ષીય બેઠકમાં કર્યા મહત્વના નિવેદનો

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે બુધવારે (17 જૂન) યોજાયેલી દ્વિપક્ષીય બેઠક દરમિયાન બંને દેશોના સંબંધોને લઈને મહત્વપૂર્ણ સંદેશો સામે આવ્યા છે. છેલ્લા કેટલાક સમયથી વેપાર, ટેરિફ અને વિવિધ નિવેદનોને કારણે ભારત-અમેરિકા સંબંધોમાં ઉભી થયેલી…

· 4 min read

મહારાષ્ટ્રની શાળામાં ‘સર તન સે જુદા’ ગીત પર ડાન્સ, બેકગ્રાઉન્ડમાં આતંકવાદીનો ફોટો દેખાતાં હોબાળો

મહારાષ્ટ્રના જાલના જિલ્લાના પરતુર શહેરમાં આવેલી ‘કિડ્સ વર્લ્ડ ઇંગ્લિશ સ્કૂલ’ના વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ભારે વિવાદ ઉભો થયો છે. વાયરલ ક્લિપમાં શાળાના વિદ્યાર્થીઓ હાથમાં નકલી તલવારો લઈને સ્ટેજ પર પરફોર્મન્સ કરતા જોવા મળે…

· 5 min read

સુરતમાં EV શો-રૂમમાં ભીષણ આગ : 15થી વધુ વાહનો બળીને ખાખ, એપોલો ફાર્મસી અને રેસ્ટોરન્ટ સુધી પ્રસરી આગ

સુરત શહેરના પોશ ગણાતા અડાજણ વિસ્તારમાં બુધવાર, 18 જૂનના રોજ સવારે મોટી આગની ઘટના સામે આવી હતી. અડાજણ ચાર રસ્તા નજીક અને BAPS હોસ્પિટલ પાસે આવેલી કોમર્શિયલ દુકાનોમાં અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ…

· 3 min read

અમેરિકા-ઈરાન યુદ્ધનો અંત! ટ્રમ્પ અને પેઝેશ્કિયને શાંતિ કરાર પર કર્યા હસ્તાક્ષર, હોર્મુઝ જળમાર્ગ ખુલશે

અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા સો દિવસથી વધુ સમયથી ચાલી રહેલા ઘર્ષણ અને સૈન્ય સંઘર્ષનો અંત લાવવા માટે એક ઐતિહાસિક કૂટનીતિક સમજૂતી થઈ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયને 18 જૂન 2026ના રોજ ઔપચારિક રીતે શાંતિ…

· 4 min read