આજથી અમારી માટે લશ્કર-એ-તૈયબા આતંકી સંગઠન’, 26/11ની વરસી પહેલા ઈઝરાયલનું મોટું એલાન
ઇઝરાયલ અને હમાસ વચ્ચે સંઘર્ષ શરૂ થયાને દોઢ મહિનાથી વધુ સમય વીતી ગયો છે. જેમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે. આ દરમિયાન હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ભારતે ઈઝરાયેલ પરના હુમલાની સખત નિંદા…





