Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 31°C

oneindianewscom

3,405 stories

NEET UG 2026 પેપર લીક કેસ : CBIની મોટી કાર્યવાહી, 5 આરોપીઓની ધરપકડ

NEET UG 2026 પરીક્ષાના પેપર લીક મામલે તપાસ તેજ બની રહી છે. Central Bureau of Investigation (CBI)એ આ કેસમાં અત્યાર સુધી કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં ત્રણ આરોપીઓ જયપુરમાંથી, એક ગુરુગ્રામ માંથી અને એક નાશિક માંથી ઝડપાયા છે.…

· 2 min read

ભારત સરકારનો મોટો નિર્ણય : ખાંડની નિકાસ પર 30 સપ્ટેમ્બર 2026 સુધી પ્રતિબંધ

ભારત સરકારે સ્થાનિક બજારમાં ખાંડની ઉપલબ્ધતા જાળવી રાખવા અને વધતા ભાવને નિયંત્રણમાં રાખવા માટે એક મહત્વપૂર્ણ અને વ્યૂહાત્મક નિર્ણય લીધો છે. Directorate General of Foreign Trade (DGFT) દ્વારા 13 મે 2026ના રોજ જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ ખાંડની નિકાસ નીતિને…

· 3 min read

‘ધ સ્કિન ડૉક્ટર’ નીલમ સિંઘની ધરપકડ : કપૂર પરિવાર અંગેની પોસ્ટ બાદ દિલ્હી પોલીસની કાર્યવાહી

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (પૂર્વે Twitter) પર ‘ધ સ્કિન ડૉક્ટર’ તરીકે જાણીતા ઇન્ફ્લુએન્સર અને ડર્મેટોલોજિસ્ટ નીલમ સિંઘને બુધવારે (13 મે) Delhi Policeએ ધરપકડ કરી હતી. આ કાર્યવાહી પાછળનું મુખ્ય કારણ હતું કપૂર પરિવાર સામે કરવામાં આવેલી વિવાદાસ્પદ સોશિયલ મીડિયા પોસ્ટ,…

· 3 min read

અમૂલ દૂધના ભાવમાં વધારો : GCMMFએ પ્રતિ લિટર ₹2 વધારો કર્યો, 14 મે 2026થી દેશભરમાં અમલ

ભારતની સૌથી મોટી દૂધ ઉત્પાદક સહકારી સંસ્થા GCMMF (Amul)એ દૂધના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. નવી કિંમત મુજબ દૂધના ભાવમાં પ્રતિ લિટર ₹2નો વધારો કરવામાં આવ્યો છે, જે સમગ્ર દેશમાં 14 મે 2026થી લાગુ થશે. આ વધારો અમૂલના મુખ્ય…

· 2 min read

હવે આસામ લાગુ કરશે UCC, હિમંતા સરકારની પ્રથમ કેબિનેટમાં મંજૂરી

આસામમાં સતત ત્રીજી વખત ભાજપ સરકાર બન્યા બાદ રાજ્ય સરકારે પ્રથમ કેબિનેટ બેઠકમાં જ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાની અધ્યક્ષતામાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC)ના ડ્રાફ્ટને મંજૂરી આપવામાં આવી છે. મુખ્યમંત્રી દ્વારા પ્રેસ બ્રીફિંગમાં જણાવાયું કે આ…

· 2 min read

પ્રતીક યાદવના મોતનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો સામે, રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા

સમાજવાદી પાર્ટીના સ્થાપક અને પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવના પુત્ર પ્રતીક યાદવના નિધન અંગે પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે. મેડિકલ રિપોર્ટ અનુસાર, 38 વર્ષીય પ્રતીક યાદવનું મૃત્યુ કાર્ડિયોરેસ્પિરેટરી કોલેપ્સ (હૃદય અને શ્વસનતંત્ર બંધ પડી જવું)ને કારણે થયું હતું. પોસ્ટ મોર્ટમ…

· 4 min read

ઈંધણ બચત માટે PM મોદીનો મોટો સંદેશ : બે ગાડીના કાફલા સાથે કેબિનેટ બેઠકમાં પહોંચ્યા, નેતાઓએ પણ ઘટાડ્યા કાફલા

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને વૈશ્વિક સ્તરે ઈંધણના વધતા-ઘટતા ભાવ વચ્ચે ભારત સરકારે ઈંધણ બચતને લઈને મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે. આ દિશામાં સૌથી મોટું ઉદાહરણ નરેન્દ્ર મોદીએ આપ્યું છે, જેમણે પોતે કાફલામાં ઘટાડો કરીને નવી પહેલ શરૂ કરી છે.…

· 2 min read

વિધાનસભામાં પ્રવેશ પહેલાં શુભેન્દુ અધિકારીએ કર્યા દંડવત પ્રણામ, વીડિયો થયો વાયરલ

પશ્ચિમ બંગાળની રાજનીતિમાં ઐતિહાસિક પરિવર્તન બાદ શુભેન્દુ અધિકારીએ નવી સરકારના પ્રથમ વિધાનસભા સત્ર દરમિયાન સભ્ય (MLA) તરીકે શપથ લીધા. શપથવિધિ દરમિયાન ‘જય શ્રી રામ’ના નારા ગુંજતા રહ્યા, જે સમગ્ર કાર્યક્રમનું કેન્દ્રબિંદુ બની રહ્યા. શપથવિધિ બાદ પાંચ અન્ય કેબિનેટ મંત્રીઓ અને…

· 2 min read

કેરળમાં કોંગ્રેસ માટે CM સસ્પેન્સ વધ્યું : વાયનાડમાં રાહુલ-પ્રિયંકા વિરુદ્ધ પોસ્ટરો, વેણુગોપાલના નામે વિવાદ

કેરળ વિધાનસભા ચૂંટણીમાં United Democratic Front (UDF) ગઠબંધને 140માંથી 102 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી છે, છતાં જીતના એક સપ્તાહ બાદ પણ કોંગ્રેસ મુખ્યમંત્રીના નામ પર અંતિમ નિર્ણય લઈ શકી નથી. આ રાજકીય અનિશ્ચિતતા વચ્ચે પાર્ટી હાઈકમાન્ડ પર સવાલો ઊઠી…

· 2 min read

કેન્દ્રીય કેબિનેટના 4 મોટા નિર્ણયો : અમદાવાદ-ધોલેરા રેલ પ્રોજેક્ટથી લઈને MSP અને કોલ ગેસિફિકેશન સુધી ઐતિહાસિક મંજૂરી

કેન્દ્રીય કેબિનેટની આજની મહત્વપૂર્ણ બેઠકમાં દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કૃષિ અને ઉર્જા ક્ષેત્રોને વેગ આપતા ચાર મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. અશ્વિની વૈષ્ણવ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ કુલ ₹3,18,165 કરોડની યોજનાઓને મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયોને ભારતના આર્થિક વિકાસ માટે ગેમ-ચેન્જર…

· 2 min read