Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 24°C

oneindianewscom

3,402 stories

ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ પર LG ડી.કે. જોશીનો મોટો જવાબ : ‘કોઈ આદિવાસી વિસ્થાપિત નહીં થાય, ભારતને મળશે વ્યૂહાત્મક લાભ’

આંદામાન અને નિકોબાર ટાપુઓમાં પ્રસ્તાવિત ગ્રેટ નિકોબાર ડેવલપમેન્ટ પ્રોજેક્ટને લઈને ચાલી રહેલા રાજકીય અને પર્યાવરણીય વિવાદ વચ્ચે લેફ્ટનન્ટ ગવર્નર અને ભૂતપૂર્વ નૌકાદળ પ્રમુખ ડી.કે. જોશીએ પ્રોજેક્ટનો મજબૂત બચાવ કર્યો છે. એક મીડિયા ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું કે પ્રોજેક્ટ વિશે અનેક ગેરસમજો…

· 4 min read

વાપીમાં કિશોરી સાથે દુષ્કર્મ અને બ્લેકમેઇલિંગ કેસમાં કડક ચુકાદો, આરોપીને 20 વર્ષની સજા

વલસાડ જિલ્લાના વાપી વિસ્તારમાં કિશોરી સાથે દુષ્કર્મ, બ્લેકમેઇલિંગ અને સોશિયલ મીડિયા પર અશ્લીલ સામગ્રી વાયરલ કરવાના ગંભીર કેસમાં એડિશનલ સેશન્સ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપીને દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત આરોપી પર…

· 4 min read

ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી : એક મહિનાની ‘હેલ્મેટ ડ્રાઈવ’માં 5.21 કરોડનો દંડ વસૂલાયો

ગુજરાતમાં વધતા માર્ગ અકસ્માતો અને તેમાં થતા જાનહાનિના બનાવોને રોકવા માટે રાજ્ય સરકાર અને ગુજરાત પોલીસ દ્વારા એક મહિનાની વિશેષ ‘હેલ્મેટ ડ્રાઇવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ 1 મેથી 31 મે દરમિયાન સમગ્ર રાજ્યમાં આ…

· 4 min read

ઓમાનની ખાડીમાં વધુ એક કમર્શિયલ જહાજ પર હુમલો : ભારતીય ક્રૂ સભ્યો સુરક્ષિત, રેસ્ક્યુ ઓપરેશન શરૂ

મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને દરિયાઈ સુરક્ષા અંગેની ચિંતાઓ વચ્ચે ઓમાનની ખાડી (Gulf of Oman)માં વધુ એક કમર્શિયલ જહાજ પર હુમલાની ઘટના સામે આવી છે. પશ્ચિમ આફ્રિકન દેશ Guinea-Bissauનો ધ્વજ ધરાવતા એક ઓઈલ ટેન્કર પર ગુરુવારે હુમલો થયો હોવાનું જાણવા…

· 4 min read

TMCમાં વધુ એક મોટો વિસ્ફોટ! કલ્યાણ બેનર્જીનો અભિષેક સામે ખુલ્લો બળવો, કહ્યું- ‘મમતા નક્કી કરે, હું કે અભિષેક?’

પશ્ચિમ બંગાળમાં સત્તા ગુમાવ્યા બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC) સતત આંતરિક વિખવાદો અને નેતાઓના રાજીનામાઓનો સામનો કરી રહી છે. પક્ષમાંથી એક પછી એક મોટા નેતાઓ દૂર થઈ રહ્યા છે, ત્યારે હવે મમતા બેનર્જીના સૌથી વિશ્વાસુ ગણાતા નેતાઓમાંના એક એવા કલ્યાણ બેનર્જીએ…

· 4 min read

અભિષેક બેનર્જીને કલકત્તા હાઇકોર્ટનો મોટો આદેશ : CID સમક્ષ હાજર થવું પડશે, પરંતુ 3 અઠવાડિયા સુધી ધરપકડ નહીં

પશ્ચિમ બંગાળના રાજકારણમાં ચર્ચાસ્પદ બનેલા ફેક સિગ્નેચર કેસમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના રાષ્ટ્રીય મહાસચિવ અને સાંસદ Abhishek Banerjeeને કલકત્તા હાઇકોર્ટ તરફથી મહત્વપૂર્ણ રાહત મળી છે. હાઇકોર્ટે તેમને CID સમક્ષ પૂછપરછ માટે હાજર રહેવાનો આદેશ આપ્યો છે, પરંતુ સાથે જ આગામી ત્રણ…

· 4 min read

સુરત નાસીર નગર ડિમોલિશન વિવાદ : ‘ભૂતિયા ડિમોલિશન’ના આરોપો ફગાવ્યા, મનપાના અધિકારીએ આપી સ્પષ્ટતા

સુરતના નાસીર નગર વિસ્તારમાં થયેલા ડિમોલિશન વિવાદને લઈને હવે સુરત મહાનગરપાલિકા (SMC) તરફથી સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં રહેલા આ મામલે મનપાના એડિશનલ સિટી ઈજનેર આશિષ નાયકે મીડિયા સમક્ષ આવીને પાલિકાનો પક્ષ રજૂ કર્યો છે. તેમણે…

· 4 min read

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય : ગૃહિણીઓ હવે ‘રાષ્ટ્ર નિર્માતા’, અકસ્માત વળતરમાં ગૃહિણીઓના કામનું માસિક મૂલ્ય રૂ. 30,000 નક્કી

ભારતીય ન્યાયતંત્રે ગૃહિણીઓના સમાજ અને પરિવાર પ્રત્યેના યોગદાનને નવી ઓળખ આપતો એક ઐતિહાસિક નિર્ણય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ગૃહિણીઓ દ્વારા કરવામાં આવતી ઘરેલું સંભાળ, પરિવારની દેખરેખ અને દૈનિક સેવાઓનું આર્થિક મૂલ્ય છે અને તેને અવગણવામાં…

· 4 min read

ઓમાન નજીક દરિયામાં દુર્ઘટના : કમર્શિયલ જહાજ પર હુમલા બાદ 2 ભારતીય નાવિકોના મોત, એક ગુમ

ઓમાનના સોહાર બંદરથી આશરે 20 નોટિકલ માઈલ દૂર ગલ્ફ ઑફ ઓમાન વિસ્તારમાં એક કમર્શિયલ ઓઇલ ટેન્કર ‘સેત્તેબેલો’ પર થયેલા હુમલાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વધારી છે. જહાજમાં કુલ 28 ક્રૂ સભ્યો સવાર હતા, જેમાંથી 24 ભારતીય નાગરિકો હોવાનું જાણવા મળ્યું છે.…

· 4 min read

કૈલાશ માનસરોવર યાત્રા પર ચીનનો મોટો નિર્ણય, ભારતીય શ્રદ્ધાળુઓ માટે વધ્યાં અવરોધ

હિન્દુ અને બૌદ્ધ ધર્મના અનુયાયીઓ માટે અત્યંત પવિત્ર માનવામાં આવતી કૈલાશ માનસરોવર યાત્રાને લઈને ફરી એકવાર ચર્ચા તેજ બની છે. ચીનના પ્રશાસન દ્વારા ભારતીય યાત્રાળુઓને પરમિટ અને વિઝા મંજૂરી પ્રક્રિયામાં વિલંબ કરવામાં આવી રહ્યો હોવાના દાવાઓ સામે આવ્યા છે, જેના…

· 4 min read