દેવામાં ડૂબતું વિશ્વ : 33 ટ્રિલિયન ડોલર સાથે US વિશ્વનો સૌથી મોટો દેવાદાર, ભારત સાતમાં ક્રમે
વૈશ્વિક ધોરણે વિવિધ દેશોની આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ રહી છે. કોરોનાકાળથી આ સ્થિતિમાં મોટાપાયે વિઘ્નો શરૃ થયા છે. ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ દ્વારા તાજેતરમાં રજૂ કરવામાં આવેલા અહેવાલમાં જણાવવા...
મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદ : સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના ઈદગાહ મસ્જિદના સર્વેના નિર્ણય પર રોક લગાવવાનો કર્યો ઈન્કાર
મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ મામલે સુપ્રીમ કોર્ટથી મુસ્લિમ પક્ષને ઝટકો લાગ્યો છે. ગઈકાલે હિન્દૂ પક્ષની અરજીનો સ્વીકાર કરતા અલ્હાબાદ હાઈકોર્ટે શાહી ઈદગાહ મસ્જિદ પરિસરના સર્વેનો આદેશ આપ્યો હ?...
US હાઉસે રાષ્ટ્રપતિ સામે મહાભિયોગ તપાસને આપી મંજૂરી, જો બાયડેને રાજકીય સ્ટંટ ગણાવ્યો
યુએસ હાઉસમાં ગઈકાલે રાષ્ટ્રપતિ જો બાયડેન પર મતદાન થયું હતું જેમાં બાયડેન અને તેમના પુત્ર સામે આંતરરાષ્ટ્રીય વ્યવહારો અંગે મહાભિયોગની તપાસને ઔપચારિક બનાવવાના ઠરાવને મંજૂરી આપી હતી. જો કે ?...
સંસદમાં સુરક્ષા ચૂક મામલે હોબાળા વચ્ચે લોકસભામાં 14, રાજ્યસભામાં 1 સાંસદ શિયાળુ સત્ર માટે સસ્પેન્ડ
લોકસભામાંથી કોંગ્રેસ માટે પણ આંચકાજનક સમાચાર આવ્યા છે. કોંગ્રેસના સાંસદ ટી.એન.પ્રતાપન, હિબી ઈડેન, જોતિમણિ, રમ્યા હરિદાસ અને ડીન કુરિયાકોસને અધ્યક્ષના અનાદર મામલે શિયાળુ સત્રના બાકી સમયગાળ?...
સરકારી કર્મચારીઓના જૂના પેન્શન પર RBIએ આપ્યો જડબાતોડ જવાબ
જૂની પેન્શન સ્કીમને લઈને રાજ્ય સરકારના કર્મચારીઓએ આજથી હડતાળ શરૂ કરી છે. જૂની પેન્શન યોજના લાગુ કરો અને કોન્ટ્રાક્ટ બંધ કરો, કર્મચારીઓની માગ છે. આ હડતાળમાં રાજ્ય સરકારના તમામ કર્મચારીઓ ભાગ ?...
22 વર્ષ બાદ ફરી લોકસભાની સુરક્ષામાં મોટી ચૂક, બે વ્યક્તિ ગૃહની કાર્યવાહીમાં ઘૂસી ગયા, જુઓ વીડિયો
સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે અને બુધવારે લોકસભાની સુરક્ષામાં ચૂક થઈ હતી. કાર્યવાહી દરમિયાન બે અજાણ્યા શખ્સો ગૃહમાં ઘુસી ગયા હતા. તે કૂદી પડતાં જ વિપક્ષી સાંસદોએ હંગામો મચાવ્યો હતો. http...
મોહન યાદવ બન્યા MPના નવા CM: PM મોદી અને ગૃહમંત્રી શાહ શપથગ્રહણમાં થયા સામેલ, કાર્યક્રમ પહેલા ઘાયલ થયા ડેપ્યુટી CM
વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત બાદ આજે મધ્ય પ્રદેશને નવા મુખ્યમંત્રી મળી ગયા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિતના અતિથિઓની હાજરીમાં મોહન યાદવે મુખ્યમ?...
Pok શું છે ? તેનું ભવિષ્ય શું છે ? અનુચ્છેદ 370 અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી હવે તે વિષે આગળ શું થશે ?
પાકિસ્તાનના કબ્જા નીચેના કાશ્મીર (પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર= Pok) જેને પાકિસ્તાન કથિત રીતે 'આઝાદ-કાશ્મીર' કહે છે, તે ૧૯૪૭ થી ભારત-પાકિસ્તાન વચ્ચે એક સમયનો મુદો રહ્યો છે. કેન્દ્રીય-ગૃહમંત્રી ?...
મહાદેવ ગેમિંગ એપના માલિક રવિ ઉપ્પલની દુબઈથી ધરપકડ, અન્ય બે સાગરિત પણ ઝડપાયા
મહાદેવ ગેમિંગ એપના માલિક રવિ ઉપ્પલની દુબઈમાંથી ધરપકડ કરવામાં આવી છે. તેની સાથે તેના અન્ય બે સાગરિતોની પણ ધરપકડ કરવામાં આવી છે.ભારત દ્વારા રવિ ઉપ્પલ સામે રેડકોર્નર નોટિસ જાહેર કરવામાં આવી હ?...
CMની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક: બજેટ સત્ર, પાક નુકસાનીના સર્વે પર થશે ચર્ચા, જાણો અન્ય કયા મુદ્દાઓ આવરી લેવાશે
આજે ગાંધીનગરમાં રાજ્ય સરકારની કેબિનેટ બેઠક યોજાશે. રાજ્યના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાનાર આ બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થશે. જેમાં ખાસ કરીને PM મોદીના આગામી ગુજરાત પ્રવાસની ચર્ચા થશ?...