પાંચ રાજ્યના ચૂંટણી પરિણામો બાદ ગુજરાતમાં ચૂંટણી માટે ખાસ ટ્રેનિંગ! આ હાઈટેક ટીમ જીતાડશે ભાજપને ચૂંટણી
પાંચ રાજ્યના ચૂંટણી પરિણામો બાદ ગુજરાત ભાજપ લોકસભા ચૂંટણીના એક્શન મોડમાં આવી ગઈ છે. પેજ સમિતિના સોફટવેર અંગેની તાલીમ માટે ગાંધીનગર ખાતે આવેલ કમલમમાં ખાસ બેઠક મળી છે. જેમાં ગુજરાત ભાજપના ધા?...
આધારકાર્ડને અપડેટ કરવાની સમય મર્યાદામાં ફરી કરાયો વધારો, હવે આ તારીખ સુધી મફતમાં કરી શકાશે સુધારો
યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટીએ ફરી એકવાર મફતમાં આધાર અપડેટ કરવાની સમયમર્યાદા લંબાવી છે. તમામ આધાર કાર્ડ ધારકોને મંગળવારે સારા સમાચાર મળ્યા છે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટીએ ફરી એકવાર આધા?...
‘કોંગ્રેસ છે તો મની હાઈસ્ટ જેવી ફિક્શન વેબ સિરીઝની જરૂર જ નથી’ ધીરજ સાહૂ મામલે PM મોદીનો કટાક્ષ
કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ સાહૂ ના ઠેકાણાઓ પર દરોડામાં 351 કરોડથી વધુની રકમ જપ્ત કરાઈ છે. આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. પીએમ મોદીએ ભાજપના સત્તાવાર સો?...
કોંગ્રેસ અને તેની સહયોગી પાર્ટીઓ ભ્રષ્ટાચારની બીમારી ફેલાવી રહી છે: કિરેન રિજિજુ
ભાજપે મંગળવારે કોંગ્રેસ અને તેની સહયોગી પાર્ટીઓ પર ભ્રષ્ટાચાર ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે કોંગ્રેસ અને તેના સહયોગીઓએ એટલો ભ્રષ્ટાચાર ફેલાવ્યો છે કે માત્ર સરકાર જ નહીં પરં?...
ધારા 370 કલંક હતી , હું મિટાવવા માંગતો હતો…: સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદ PM મોદીનો લેખ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આર્ટીકલ 370 પર સુપ્રીમ કોર્ટના નિર્ણયને લઈને એક લેખ લખ્યો છે, જેમાં પીએમ મોદીએ કલમ 370 ને એક કલંક ગણાવી હતી. વડાપ્રધાન મોદીએ લખ્યું કે, 11 ડિસેમ્બરે ભારતની સુપ્રીમ કોર?...
પાકિસ્તાનમાં પોલીસ મથક પર આતંકવાદીઓનો હુમલો, ત્રણ જવાનોના મોત, 10 ઘાયલ
દૂધ પાઈને ઉછેરેલો આતંકવાદ નામનો સાપ હવે પાકિસ્તાનને જ ડંખ મારી રહ્યો છે. પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખા પ્રાંતમાં આતંકવાદીઓએ પોલીસ મથક પર જ આત્મઘાતી હુમલો કર્યો છે. જેમાં 3 સુરક્ષા જવાનોના મોત ?...
”આ ચુકાદો ઐતિહાસિક છે : આશાની દીવાદાંડી સમાન છે” : વડાપ્રધાન મોદી
જેની કેટલાએ સમયથી ઉત્કંઠાપૂર્વક રાહ જોવાઈ રહી હતી, તેવા જમ્મુ-કાશ્મીર સંબંધે સંવિધાનની કલમ ૩૭૦ દૂર કરવા અંગે સર્વોચ્ચ અદાલતે આજે આપેલા આ ચૂકાદાને સહર્ષ આવકારતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ?...
હિંમતનગરથી માદક પદાર્થ સાથે અમદાવાદના 2 યુવકો ઝડપાયા, SOG એ કરી કાર્યવાહી
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીકથી સ્પેશિયલ ઓપરેશન ગૃપ દ્વારા ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ઈડર તરફથી અમદાવાદ તરફ જઈ રહેલ એક કારને રોકીને તલાશી લેતા કારમાંથી ગાંજાનો જથ્થો મળી આવ?...
ચૂંટણી પંચને બદલે કેમ સુપ્રીમ કોર્ટે જમ્મુ કાશ્મીરમાં સપ્ટેમ્બર પહેલા ચૂંટણી યોજવાનો કર્યો આદેશ ?
કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370ને 2019ના ઓગસ્ટમાં નાબૂદ કરી હતી. આ પછી જમ્મુ અને કાશ્મીરના પ્રાદેશિક રાજકીય પક્ષ અને અન્યોએ કેન્દ્ર સરકારના આ નિર્ણયને સુપ્રી?...
કલમ 370 નાબૂદ કરવા અંગે શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને SCના નિર્ણયનું કર્યુ સ્વાગત, ટ્વીટ કરીને માન્યો આભાર
જમ્મૂ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ ઘણા લોકોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેની પર આજે સુપ્રીમે મોટો ચૂકાદો આપ્યો છે અને સુપ્રીમ કોર્ટે સાફ કરી દીધુ કે જમ્મૂ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા મા?...