સુખદેવસિંહ ગોગામેડી હત્યાકાંડના વિરોધમાં બંધનું એલાન, આરોપીઓની થઈ ઓળખ
રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી હાલમાં પૂરી થઈ અને હવે મુખ્યમંત્રી કોણ બનશે તેના પર માથાપચ્ચી ચાલુ છે ત્યાં તો આ બધા વચ્ચે જયપુરમાં મંગળવારે એક મોટો હત્યાકાંડ થયો. બે હુમલાખોરોએ રાષ્ટ્રીય રાજ?...
રોજ સવારે ખાલી પેટ આ ખોરાક ખાશો તો સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ દૂર થશે અને તમે સ્વસ્થ રહેશો
સારા હેલ્થ માટે જરુરી છે તમારા દિવસની શરુઆત સારી આદત સાથે કરો. જો તમે દરરોજ સવારે વર્કઆઉટની સાથે હેલ્ધી ફુડ લો તો તમે અનેક હેલ્થ સમસ્યાથી બચી શકો છો. તમે હેલ્ધી રહેવા માટે અનેક ફુડ તમારા ડાયટમ...
બિશ્નોઈ ગેંગના ગેંગસ્ટર રોહિત ગોદારા અને ગોલ્ડી બરારે સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાની લીધી જવાબદારી
રાજસ્થાનની રાજધાની જયપુરમાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની તેમના ઘરમાં જ ગોળી મારીને હત્યા કરાઈ છે. ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં હત્યારા ગોગામેડ...
ઋતિક રોશનની સાથે સ્ક્રીન શેયર કરતી નજરે આવશે દીપિકા, ફિલ્મ ‘ફાઈટર’નો ફર્સ્ટ લુક આવ્યો સામે
દીપિકા પાદુકોણ પોતાની એક્ટિંગથી પોતાના ફેન્સના દિલો પર રાજ કરે છે. બેક ટુ બેક આવી રહેલી તેની ફિલ્મો પણ આ વાતનો પુરાવો છે કે તે પોતાના કામને કેટલુ મહત્વ આપે છે. હવે તેની અપકમિંગ ફિલ્મ ‘ફાઈટર’ન?...
6 ડિસેમ્બરથી RBI MPCની બેઠક થશે શરૂ, SBI રિપોર્ટે કહ્યું- જૂન 2024 પહેલા રેપો રેટમાં ફેરફારની શક્યતા નહીં
ભારતીય રિઝર્વ બેંકની મોનિટરી પોલિસી કમિટીની બેઠક 6 ડિસેમ્બરથી શરૂ થવા જઈ રહી છે. 8 ડિસેમ્બર 2023ના રોજ RBI ગવર્નર શક્તિકાંત દાસ MPCની બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયોની ઘોષણા કરશે જેમાં દરેકની નજર હશ?...
ભાજપના 21માંથી 11 સાંસદ જીત્યા, લોકસભામાંથી રાજીનામું આપીને પણ બની શકે છે મંત્રી
પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. જેમાંથી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપે મોટી જીત મેળવી છે. આ વખતે વિધાનસભા ચૂંટણીમાં ભાજપે તેના ઘણા સાંસદો અને કેન?...
શારીરિક સંપર્કને કારણે ઝડપથી વધી રહ્યો છે આ રોગ, સાવધાન રહેવું પડશે!
અમેરિકાના મિશિગનમાં ઓક્યુલર સિફિલિસના ઘણા કેસ નોંધાયા હતા. એક જ વ્યક્તિ સાથે શારીરિક સંબંધ બાંધ્યા બાદ પાંચ મહિલાઓ આ બીમારીનો શિકાર બની છે. ‘ઓક્યુલર સિફિલિસ’ એ સામાન્ય રોગ નથી. પરંતુ ચેપગ્?...
બ્રિટને ભારતને આપ્યો મોટો ઝટકો! સુનકે બદલ્યા વિઝાના નિયમો, પરિવારના સભ્યોને લાવવા પર લગાવ્યો પ્રતિબંધ
બ્રિટિશ સરકારે ગઈકાલે દેશમાં ઇમિગ્રેશન રેટ ઘટાડવા માટે કડક પગલાંની જાહેરાત કરી હતી, જેમાં સ્કીલ્ડ વર્કર તેમના પરિવારજનોને ત્યાં આશ્રિત તરીકે લાવવા પર પ્રતિબંધ તેમજ ઉચ્ચ પગારની મર્યાદા નક...
અમદાવાદ ટુ અયોધ્યા, રામ મંદિર માટે તૈયાર કરાયો 5500 કિલોનો ભવ્ય ધ્વજ દંડ
અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. 22 જાન્યુઆરી, 2024 ના રોજ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે. ત્યારે આ મંદિરમાં અમદાવાદનુ મોટું યોગદાન છે. અયોધ્યામાં નિર્માણાધીન મંદિરના ધ્વ...
દક્ષિણ ભારતમાં તબાહી મચાવનાર ‘મિચોંગ’ વાવાઝોડાનું નામ કેવી રીતે પડ્યુ ? શું થાય છે તેનો અર્થ ?
દરેક વાવાઝોડાનું નામ અને તેનો વિશેષ અર્થ હોય છે. હાલમાં ભારત પર મિચોંગ વાવાઝોડાનું સંકટ જોવા મળી રહ્યુ છે. તેણે ચેન્નઇમાં તબાહી મચાવી દીધી છે. ત્યારે સૌ કોઇના મનમાં પ્રશ્ન ઊભો થતો હશે કે આખરે ...