ભાજપનું ‘અયોધ્યા ચલો’ અભિયાન, સવા ત્રણ કરોડથી વધુ કાર્યકરો પહોંચશે
અયોધ્યામાં રામમંદિરના દાન માટે ભાજપ 26 જાન્યુઆરીથી 25 માર્ચ સુધી દરેક લોકસભા મતવિસ્તારમાંથી 9 થી 10 હજાર લોકોને અયોધ્યા મોકલશે. આ સમયગાળા દરમિયાન દેશભરમાંથી લગભગ 3.5 કરોડ કાર્યકરો અયોધ્યા પહોંચ?...
ગુજરાત સીએસઆર ઓથોરિટીના માધ્યમથી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા નર્મદા જિલ્લાને ચાર એમ્બ્યુલન્સની ભેટ
સીએસઆર પ્રવૃત્તિ હેઠળ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા એસ્પિરેશનલ નર્મદા જિલ્લાને ચાર પેશન્ટ ટ્રાન્સપોર્ટ એમ્બ્યુલન્સની ભેટ મળતા જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયા અને જિલ્લા વિકાસ અધ?...
પાક.માં 30 વર્ષની મહિલા મહરંગના નેતૃત્વમાં બલોચ આંદોલનને નવો ‘રંગ’ મળ્યો
પાકિસ્તાનમાં વર્ષોથી અલગ બલૂચિસ્તાનની માગણી સાથે બલોચ આંદોલન ચાલી રહ્યું છે. બલોચ લોકો તેમની સંસ્કૃતિ અને પરંપરા બચાવવા માટે લડત ચલાવી રહ્યાં છે. કેટલાય બલોચ નેતાઓને પાકિસ્તાનની સરકારે જ?...
રામલલ્લા બિરાજમાન થઈ રહ્યા છે ત્યારે કર્ણાટકમાં ઊંબાડિયું
અંગે ખાસ્સો ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ સહિતના સંગઠનો અયોધ્યાથી આવેલા અક્ષત-કળશની પૂજાના કાર્યક્રમ દ્વારા લોકોને જોડવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્ય?...
પ્રાણપ્રતિષ્ઠા બાદ ભક્તો રામલલાની નાનીના ઘર છત્તીસગઢનો પ્રસાદ ગ્રહણ કરશે
22 જાન્યુઆરીના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ થવા માટે લોકો અયોધ્યા પહોંચી રહ્યા છે. વિશ્વ હિન્દુ પરિષદ, સંઘ અને ભાજપ સહિત ઘણા સંગઠનો અયોધ્યામાં શ્રાદ્ધાળુઓની મદદ કરવામાં અને તેમના માટે વ...
ઈટાલીમાં સારા પગારની નોકરી છોડીને યુવાનો ખેતી તરફ વળ્યા, શાંતિપૂર્ણ જીવન-ખેતીમાં કંઈક નવું કરવાની ઈચ્છા
ઈટાલીમાં હવે યુવાનોમાં ખેતી પ્રત્યે રસ જાગ્યો છે. તેઓ સારી કંપની-સારા પગારની નોકરી છોડીને ખેતી તરફ વળી રહ્યા છે. શહેરના વૈભવશાળી જીવનને અલવિદા કહી ગામ તરફ પરત ફરી રહ્યા છે. તેની પાછળ મુખ્ય કા?...
ગીરવે મુકેલા બાઈકના રૂપિયા કેમ આપતો નથી કહી માતા પુત્ર ઉપર કર્યો હુમલો
નડિયાદ તાલુકાના પીપળાતા મેલડી માતાવાળુ ફળીયામાં માતા પુત્ર ઉપર કેટલાક શખ્સોએ ઉમલો કરતા રૂરલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર,પીપળાતા મેલડી માતાવાળુ ફળીયા માં રહેતા બંકિ?...
વાયબ્રન્ટ સમિટ 2024ની તૈયારીઓ શરૂ, દુલ્હનની જેમ સજાવાશે ગાંધીનગર શહેર
"ગેટવે ટુ ધ ફ્યુચર"ની થીમ ઉપર ગુજરાત સરકાર દ્વારા વાયબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કોન્ફેડરેશન ઑફ ઈન્ડસ્ટ્રી(CII) અને iNDEXTb સાથેની ભાગીદારીમાં ગુજરાત સરકાર આ સમિટનું આયોજન કરશે. ભ?...
ડેથ કેલ્ક્યુલેટર! હવે AI કહી શકશે કે તમારૂ મૃત્યુ ક્યારે થશે
AIથી આજે ઘણા કામ સરળ બની રહ્યા છે. એઆઈ દ્વારા આજે વીડિયો, ફોટો બનાવવા ખુબ સરળ બન્યા છે પરંતુ શું તમે જાણો છો કે AI તમે ક્યારે મૃત્યુ પામશો તે પણ જણાવી શકે છે ? AI ટેક્નોલોજી હવે એક નવા સ્તર પર આગળ વધી ર...
સંસદની સુરક્ષામાં ચૂક બાદ ગૃહ મંત્રાલયનો મહત્ત્વનો નિર્ણય, સુરક્ષાની જવાબદારી CISFને સોંપવામાં આવી
સંસદની સુરક્ષામાં ચૂક બાદ કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં સંસદની સુરક્ષાની જવાબદારી હવે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)ને સોંપવામાં આવી છે. અત્યાર સુ?...