સારવાર દરમિયાન મોતના કિસ્સામાં ડોક્ટરની બેદરકારીને ગુનો નહીં ગણાય : અમિત શાહ
કેન્દ્ર સરકાર દ્વારા દેશના ક્રિમિનલ કાયદાઓમાં કરવામાં આવી રહેલા મોટા સુધારાનોે વધુ એક મોટો નિર્ણય સામે આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા બુધવારે લોકસભામાં જણાવવામાં આવ્યું હ?...
પન્નુ હત્યા પ્રયાસ અંગે ભારત પરના અમેરિકાના આક્ષેપોનો મોદીનો કઠોર જવાબ
આતંકવાદી ગુરપતવંત સિંઘ પન્નુની હત્યાના પ્રયાસ અંગે અમેરિકાએ ભારત ઉપર મુકેલા આક્ષેપોનો કઠોર જવાબ આપતાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, અમારો દેશ કાનૂનનાં અનુશાસન અંગે ?...
મૌલાના અરશદ મદનીએ મથુરા અને કાશી મુદ્દે કોર્ટના નિર્ણય પર આપી મોટી પ્રતિક્રિયા
ઉત્તર પ્રદેશના મથુરામાં શાહી ઈદગાહ અને વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદના મુદ્દે મૌલાના અરશદ મદનીએ મોટી પ્રતિક્રિયા આપી છે. તેમણે કોર્ટના નિર્ણય અંગે પણ પોતાનો પક્ષ મૂક્યો છે. તેમણે કહ્યું કે ?...
રામ મંદિર ઉદ્ધાટનમાં જનારા લોકો માટે આ વાતોનું રાખજો ધ્યાન, નહીતર એન્ટ્રી લેવી થશે મુશ્કેલ
અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ધાટનની તૈયારીઓ પુર જોશમાં ચાલી રહી છે. 22 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હાથે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. દરેક મહેમાનોને આમંત્રણ મોકલી દેવામાં આ?...
કેજરીવાલ વિપશ્યના શિબિર માટે રવાના, 21 ડિસેમ્બરે પૂછપરછ માટે ઈડીએ સમન્સ મોકલ્યું છે
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ વિપશ્યના માટે રવાના થઈ ગયા છે. તેમને ED દ્વારા કથિત રીતે શરાબ કૌભાંડ મામલે 21 ડિસેમ્બરના રોજ પુછપરછ માટે સમન મોકલાવ...
કોરોનાના કેસ વધતા આરોગ્ય મંત્રી માંડવિયાએ બેઠક યોજી, કહ્યું- એલર્ટ રહો, ગભરાવાની જરૂર નથી
દેશમાં કોરોનાની ફરી એન્ટ્રી થઈ છે અને કેટલાક રાજ્યોમાં કોરોનાના પ્રવેશથી ફફડાટ ફેલાયો છે. કેરોનાના નવા વેરિયન્ટ JN.1થી ડર ઉભો થઈ રહ્યો છે ત્યારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આ?...
પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે અયોધ્યા અભેદ્ય દુર્ગ બનશે સઘન તપાસ થશે : ઠેર ઠેર CCTV લગાડાશે
ભગવાન શ્રી રામની પ્રાણ-પ્રતિષ્ઠા અંગે યોગી સરકારે પુરું માળખું તૈયાર કર્યું છે. આઇ.જી. પ્રવીણ કુમારે જણાવ્યું હતું કે, અયોધ્યા પહેલેથી જ સંવેદનશીલ વિસ્તાર રહ્યું છે. તેથી સલામતી માટે, સીઆરપી...
यूक्रेन और गाजा युद्ध को सुलझाने में अमेरिका को चाहिए भारत का साथ
अमेरिकी विदेश विभाग ने यूक्रेन और मध्य पूर्व में चल रहे संघर्षों को सुलझाने में भारत के साथ जुड़ने की इच्छा व्यक्त की है. अमेरिकी विदेश विभाग के प्रवक्ता मैथ्यू मिलर ने नई दिल्ली को वाशिंगटन ?...
‘દીકરાઓને પઢાઓ અને તેમનાથી બેટીઓને બચાઓ’, મહિલાને નિર્વસ્ત્ર કરવાના કેસમાં કોર્ટની ટિપ્પણી
કર્ણાટકમાં 11 ડિસેમ્બરે મહિલાને નિર્વસ્ત્ર કરીને મારપીટ કરવાના કેસમાં કર્ણાટક હાઈકોર્ટે સોમવારે કહ્યું કે, બેટી પઢાઓ, બેટી બચાવોથી કામ નહીં ચાલે. હવે જરૂર છે કે દીકરાઓને પઢાઓ અને તેનાથી દીક?...
હિન્દી બોલી રહ્યા હતા પીએમ મોદી, તમિલમા થઇ રહ્યું હતું ટ્રાન્સલેશન, પહેલી વાર કર્યો AI નો ઉપયોગ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે વારાણસીમાં પોતાના ભાષણમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો નવો ઉપયોગ કર્યો હતો. અહીં પીએમ મોદી હિન્દીમાં ભાષણ આપી રહ્યા હતા અને તે જ સમયે આર્ટિફિશિયલ ઈન્ટેલિ...