લાઈફ અને હેલ્થ વીમો થશે GST બહાર, ઓનલાઈન ફૂડ થશે સસ્તું, મોંઘી થનારી વસ્તુનું લિસ્ટ લાંબુ
રાજસ્થાનના જેસલમેરમાં યોજાનારી GST કાઉન્સિલની બેઠકમાં લગભગ 148 વસ્તુઓ પર GST દરોમાં ફેરફાર અંગે ચર્ચા થઈ શકે છે. આ બેઠકમાં તેના એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF)ને GSTના દાયરામાં લાવવા પર પણ ચર્ચા થઈ શકે છે. ...