હવેથી ઓનલાઇન શોપિંગ પર આપવા પડશે એક્સ્ટ્રા રૂ. 49, કયા ગ્રાહકોને થશે સીધી અસર?
જે જે લોકો ઓનલાઇન શોપિંગ કરે છે તેમના માટે એક મહત્વના સમાચાર આવ્યા છે. હવેથી એમેઝોનમાં ઓનલાઈન ખરીદી કરતી વખતે ગ્રાહકોએ 49 રૂપિયા પ્રોસેસિંગ ફી ચૂકવવી પડશે. આ ફી તેવા લોકો પાસેથી લેવામાં આવશે જ...