દોડમાં ગોલ્ડ મેડલ મેળવી ઉમરેઠના દીકરાએ જિલ્લાનું નામ દેશમાં ગુંજતું કર્યું :
7માં ઓપન નેશનલ યુથ ગેમ - 2024 અમદાવાદના નિકોલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ગ્રાઉન્ડ ખાતે યોજાઈ હતી. તારીખ 22 ડિસેમ્બરના રોજ રીલે દોડમાં સેન્ટ ઝેવીયર્સ સ્કૂલ ઉમરેઠના ચાર ખેલાડીઓની ટીમે ભાગ લીધો હતો. ઉમર...