ગભરાવાની કોઈ જરૂર નથી, ભારત પાસે ઈંધણનો પ્રયાપ્ત જથ્થો, દેશને ઇન્ડિયન ઓઇલનો મેસેજ
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) એ દેશવાસીઓને આશ્વાસન આપ્યુ છે કે દેશભરમાં ઇંધણ અને એલપીજીનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે, તેથી કોઈપણ પ્રકારની ગભરાટભરી ખરીદી કરવાની જરૂર નથી. કંપનીએ શુક્રવારે સ?...
‘અબ હોગા રણ’! અમે પાકિસ્તાન પર ભયંકર હુમલો કરીશું’, ભારતીય વિદેશ મંત્રીએ કોને આપી ચેતવણી?
ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ વચ્ચે, ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચી ભારતની મુલાકાતે આવ્યા છે. સૈયદ અબ્બાસ અરાઘચી સાથે દ્વિપક્ષીય બેઠકમાં એસ જયશંકરે કહ્યું કે તમે એવા સમયે આવ્યા છ...
ભારતની ધાક સામે UNSCમાં ન ચાલ્યો પાકિસ્તાનનો જાદુ! ક્લોઝ ડોર બેઠકમાં મળ્યો ઝટકો
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે. ભારતના હુમલાથી બચવા માટે પાકિસ્તાન દરેક જગ્યાએથી આશ્રય શોધી રહ્યું છે. પરંતુ તેની દરેક ચાલ તેના પર ભાર...
દેશ જેવું ઈચ્છે છે તેવું થઈને રહેશે, સુરક્ષાની જવાબદારી મારી: રાજનાથ સિંહનું મોટું નિવેદન
જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા બાદથી જ ભારતના કરોડો નાગરિકો આતંકવાદ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ પણ સતત વધી રહ્યો છે. એવામાં ભારતના સં...
પહેલગામ હુમલા બાદ ગુજરાતના 21 ટાપુઓ પર પ્રતિબંધ, પરવાનગી વિના પ્રવેશ નહીં
ગુજરાતમાં દેશનો સૌથી મોટો દરિયાકાંઠો વિસ્તાર છે. આ ઉપરાંત ઘણી વખત દુશ્મન દેશો તેમની યોજનાઓને અમલમાં મૂકવા માટે દરિયાઈ વિસ્તારોનો ઉપયોગ કરે છે. આવામાં પહેલગામ આતંકવાદી હુમલા બાદ દરિયાઈ સુર?...
જેસલમેરથી પાકિસ્તાની જાસૂસની ધરપકડ, ISIને સૈન્ય સંબંધિત સીક્રેટ લીક કરવાનો આરોપ
રાજસ્થાન ઇન્ટેલિજન્સને મોટી સફળતા મળી છે. ગુરુવારે જેસલમેરના ઝીરો આરડી મોહનગઢ વિસ્તારમાંથી પાકિસ્તાની જાસૂસ પઠાણ ખાન (40)ની ધરપકડ કરવામાં આવી હતી. પઠાણ ખાન પર ભારત અને સૈન્ય સંબંધિત વ્યૂહાત?...
‘શું તમે સુરક્ષા દળોનું મનોબળ તોડવા માંગો છો?’, સુપ્રીમ કોર્ટે અરજદારોને લગાવી ફટકાર
સુપ્રીમ કોર્ટે પહલગામ આતંકવાદી હુમલાની ન્યાયિક તપાસની માંગ કરતી પીઆઈએલ પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. આ હુમલામાં આતંકવાદીઓએ 26 લોકોની નિર્દયતાથી હત્યા કરી હતી. સુપ્રીમ કોર્ટે પીઆઈએલ ?...
જમ્મુ કાશ્મીરના પહેલ ગામમાં થયેલ આંતકવાદી હુમલા ના વિરોધમાં વાલોડ તાલુકા હિન્દુ સંગઠન દ્વારા મશાલ રેલી અને શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ કરવામાં આવ્યો
આતંકવાદી હુમલા ના વિરુદ્ધમાં વાલોડ તાલુકા હિન્દુ સંગઠન, ભારતીય જનતા પાર્ટી, અખિલ હિન્દ મહિલા પરિષદ જેવા વિવિધ સંગઠનો તથા વાલોડ નગર તથા આજુબાજુ માંથી મોટી સંખ્યામાં લોકો આ શ્રદ્ધાંજલિ તથા જ...
પહલગામ આતંકવાદી હુમલો: ટ્રમ્પ બાદ 10થી વધુ દેશોના પ્રમુખોએ PM મોદી સાથે કરી ટેલિફોનિક વાતચીત
પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 28 ભારતીયોના મોત નીપજ્યા છે. આ હુમલા બાદથી સમગ્ર દેશમાં રોષ ભભૂકી રહ્યો છે અને દરેક વ્યક્તિ ભારત સરકાર કોઈ મોટી કાર્યવાહી કરે તેની રાહ જોઈ રહ્યા છે. દેશ ઉપરા?...
ભારતને મળ્યો અમેરિકાનો સાથ, પહેલગામ હુમલા પર આવ્યું મોટું નિવેદન
અમેરિકાએ ભારતમાં થયેલા આતંકવાદી હુમલાની કડક નિંદા કરી છે અને કહ્યું છે કે તે આ દુઃખદ ઘડીમાં ભારતની સાથે ઉભું છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા ટેમી બ્રુસે કહ્યું, 'જેમ કે રાષ્ટ્રપતિ ટ્?...