‘ઓપરેશન સિંદૂર’ પછી પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિને મળ્યા
કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક પહેલા, પીએમ મોદીએ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલને તેમના નિવાસસ્થાને અલગથી મળ્યા અને ઓપરેશન પછીની પરિસ્થિતિનો તાગ મેળવ્...
ભારતને ભાષણ આપનારા નહીં, સાથીદારોની જરૂર, વિદેશ મંત્રી જયશંકરનો યુરોપ પર કટાક્ષ
પહલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે. બંને દેશમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે વિદેશ મંત્રી એસ. જયશંકરે યુરોપ સહિત સમગ્ર વિશ્વને સ્પષ્ટપણે સંદેશ આપ્યો છે કે, ભારતને વિશ્વમ?...
નહીં સુધરે! સતત 11માં દિવસે પાકિસ્તાને LOC પર કર્યું સિઝફાયરનું ઉલ્લંઘન, તો સેનાએ આપી જવાબી કાર્યવાહી
પહેલગામ આતંકવાદી હુમલા બાદ વિશ્વભરમાં ટીકા થવા છતાં પાકિસ્તાન તેની પ્રવૃત્તિઓ બંધ કરી રહ્યું નથી. ભારતે 26 લોકોના મોતનો બદલો પાકિસ્તાન પાસેથી લેવાનો નિર્ણય લીધો છે. પાકિસ્તાન પર યુદ્ધનો ખત?...
દેશ જેવું ઈચ્છે છે તેવું થઈને રહેશે, સુરક્ષાની જવાબદારી મારી: રાજનાથ સિંહનું મોટું નિવેદન
જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા બાદથી જ ભારતના કરોડો નાગરિકો આતંકવાદ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ પણ સતત વધી રહ્યો છે. એવામાં ભારતના સં...
‘આતંકીઓના મદદગારોને છોડીશું નહીં, કડક નિર્ણય લેવાશે..’, PM મોદીનું મોટું નિવેદન
પહલગામ આતંકવાદી હુમલા પર ભારતનું વલણ શરૂઆતથી જ કડક રહ્યું છે. શનિવારે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર આ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. તેમણે કહ્યું કે, 'અમે કોઈપણ કિંમતે આતંક?...
પાકિસ્તાની ફ્લાઈટ્સ માટે ભારતે પોતાનું એરસ્પેસ કર્યું બંધ, ભારત સરકારનો મોટો નિર્ણય
પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે ભારત સરકારે બુધવારે વધુ એક મોટો નિર્ણય લીધો છે. હવે ભારતે પાકિસ્તાન માટે પોતાનું આગામી 23 મે સુધી એરસ્?...
ભારતમાં રોકાયેલા તમામ પાકિસ્તાનીઓના વિઝા રદ, માત્ર 3 દિવસનો સમય
પહલગામ આતંકી હુમલા મુદ્દે ભારતે પાકિસ્તાન વિરૂદ્ધ પાંચ મોટા નિર્ણયો લીધા છે. જેમાં ભારતમાં રહેતાં તમામ પાકિસ્તાની નાગરિકોને ત્રણ દિવસની અંદર પાકિસ્તાન પરત ફરવાનો આદેશ આપવામાં આવ્યો છે. પ?...
પહેલગામથી શરૂ થતી અમરનાથ યાત્રા રદ નહીં થાય, સુરક્ષા માટે સરકારે બનાવી ખાસ નવી યોજના
જમ્મૂ-કશ્મીરના પહેલગામની બૈસરન ઘાટીમાં મંગળવારે થયેલા આતંકી હુમલા પછી હજી પણ ત્યાં ભયનો માહોલ છે. નિશ્ચિત રીતે સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે, છતાં લોકોના મનમાં એક ભય જરૂર છે, જેના પરિણા?...
એક એક આતંકવાદીને શોધીશું, કલ્પના નહીં કરી હોય તેવી સજા મળશે: PM મોદી
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં મંગળવારે થયેલા આતંકી હુમલા બાદ વડાપ્રધાન મોદી આજે બિહારની મુલાકાતે છે. રાષ્ટ્રીય પંચાયત દિવસના અવસરે તેઓ મધુબનીમાં એક કાર્યક્રમને સંબોધિત કરી હતી. આ કાર્યક્રમન?...
પહલગામ આતંકવાદી હુમલો: ‘પડદા પાછળ જે પણ છે, બધાને જવાબ મળશે’, રાજનાથ સિંહે કર્યો મોટો ઇશારો
જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના લીધે દેશ ક્રોધે ભરાયેલો છે. દરેક તેની પાછળ છુપાયેલા લોકો પર કાર્યવાહી ઇચ્છે છે. એવામાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે મોટું નિવેદન આપ્યું છે. તે...