60 કલાકમાં ચીન-તૂર્કીના લશ્કરી વિમાનોની પાકિસ્તાનમાં અસામાન્ય હલચલ, ભારત માટે કેમ મહત્વપૂર્ણ?
પાકિસ્તાનમાં ચીન અને તૂર્કીનાં લશ્કરી વિમાનોની અસામાન્ય અવરજવરના અહેવાલોએ દક્ષિણ એશિયાના સુરક્ષા વર્તુળોમાં નવી ચર્ચા જગાવી છે. અહેવાલમાં સુરક્ષા સૂત્રોના હવાલાથી દાવો કરવામાં આવ્યો છ?...