Pakistan માં ડામાડોળની સ્થિતિ, શાહબાઝની ખુરશી આજે જશે, ઈમરાન ખાન જેલમાં, હવે કોણ સંભાળશે પાકિસ્તાન?
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ આજે તેમની ખુરશી ગુમાવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ આજે પીએમ પદ પરથી રાજીનામું આપશે અને રાષ્ટ્રપતિ આરિફ અલ્વીને નેશનલ એસેમ્બલી ભંગ કરવાની ભલામણ ક?...
ઈમરાન ખાન 5 વર્ષ સુધી નહીં લડી શકે ચૂંટણી, તોશાખાના કેસમાં ઠેરવાયા છે ગેરલાયક.
તોશાખાના કેસમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને (Imran Khan) દોષિત ઠેરવ્યા બાદ પાકિસ્તાનનું ચૂંટણી પંચ હવે એક્શન મોડમાં આવી ગયું છે. પંચે ઈમરાન ખાનને પાંચ વર્ષ માટે ગેરલાયક ઠેરવ્યા છે. તમને જણાવી દઈએ ?...
સીમા-સચિનની લવ સ્ટોરી પર બનશે ‘કરાચી ટૂ નોઈડા’ ફિલ્મ.
પાકિસ્તાનથી ભાગીને આવેલી સીમા હૈદરને ભાગ્યે જ કોઈ એવું હશે જે ન ઓળખતું હોય. હિન્દુસ્તાની યુવક સચિન મીણા સાથે તેની લવ સ્ટોરી એટલી ફેમસ થઈ ચૂકી છે કે, બધા જ આ કપલને ઓળખવા લાગ્યા છે. ત્યારે હવે આ બ...
શાહબાઝ શરીફની વાતચીતની ઓફર પર ભારતે આપ્યો હતો જવાબ, હવે પાકિસ્તાને કરી દીધી આ વાત.
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ગત અઠવાડિયે 01 ઓગષ્ટના રોજ ભારત સાથે વાતચીતની ઓફર કરી હતી. તેના જવાબમાં ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, અમે તમામ દેશો સાથે મૈત્રીપૂર્ણ સબંધ ઈચ્છીએ ?...
ઈમરાન ખાન હત્યારા, બળાત્કારી, ડાકુ સહિત ખૂંખાર કેદીની જેલમાં ધકેલાયો.
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પીટીઆઈ પ્રમુખ ઈમરાન ખાનને તોશખાના કેસમાં ત્રણ વર્ષની કેદ અને રૂ. ૧ લાખના દંડની સજા સંભળાવાઈ છે. પોલીસે લાહોરમાંથી ધરપકડ કરીને પીટીઆઈ પ્રમુખ ઈમરાન ખાનને પંજ?...
ICC ટૂર્નામેન્ટમાં જ્યારે-જ્યારે આમને-સામને આવ્યા કોહલી અને બાબર આઝામ, બન્યો આ અનોખો સંયોગ.
ICC વનડે વર્લ્ડ કપ 2023ની શરૂઆત 5 ઓક્ટોબરથી થશે. આ વખતે વર્લ્ડ કપ ભારતની યજમાનીમાં રમાશે. આ ઉપરાંત આ ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો હવે 15 ઓક્ટોબરને બદલે 14 ઓક્ટોબરે અમદાવાદના નર?...
સજા બાદ તરત જ ધરપકડ કરવામાં આવી, ઈમરાન ખાનને લાહોરની લખપત જેલમાં લઈ જવામાં આવ્યો.
પાકિસ્તાનમાં (Pakistan) રાજકીય હલચલ મચી ગઈ છે. તોશાખાના કેસમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન (Imran Khan) દોષી સાબિત થયા છે. આ કેસમાં તેને ત્રણ વર્ષની સજા થઈ છે. શનિવારે બપોરે સજાની જાહેરાત કરવાની સાથે કોર્ટે ?...
પાકિસ્તાન-નેશનલ-એસેમ્બલી 9 ઑગસ્ટે વિસર્જિત કરવામાં આવશે : શહબાઝ શરીફ.
વડાપ્રધાન શહબાજ શરીફે ગઈકાલે (ગુરૂવારે) રાત્રે નેશનલ એસેમ્બલી વિસર્જિત કરાવવા માટે તેવો રાષ્ટ્રપતિને ભલામણ કરશે. તેમ સાંસદોના માનમાં યોજાયેલા એક ભવ્ય ભોજન સમારંભમાં જણાવ્યું હતું. આ સમાર?...
તોશાખાના કેસમાં પાકિસ્તાનના પૂર્વ PM ઈમરાન ખાનને 3 વર્ષની સજા, 1 લાખનો દંડ અને 5 વર્ષ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ.
તોશાખાના કેસમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને ત્રણ વર્ષની સજા સંભળાવવામાં આવી છે. તેની સામે ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. કોર્ટે ઈમરાન સામે એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્?...
Pakistanની અક્કલ આવી ઠેકાણે! PMએ કહ્યું ભારત સાથે યુદ્ધ કરવાથી પાકિસ્તાનને ભારે નુકસાન થયું, અમેરિકા વાતચીત કરાવવા આગળ આવ્યું.
અમેરિકાએ કહ્યું છે કે તે ભારત અને પાકિસ્તાન વચ્ચે સીધી વાતચીતને સમર્થન આપશે. અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે મેથ્યુ મિલરે આ માહિતી આપી. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે ?...