અમદાવાદમાં રમાનાર ભારત-પાકિસ્તાન મેચની તારીખ બદલાઈ! નવરાત્રિના કારણે થશે ફેરફાર.
ICCએ હાલમાં જ ભારતમાં આ વર્ષે યોજાનાર વનડે વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું હતું. ટૂર્નામેન્ટ 5 ઓક્ટોબરથી શરૂ થશે. જ્યારે ભારતીય ટીમ પોતાની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે રમશે. વર્લ્ડ ?...
ઝાલાવાડમાં પાકિસ્તાન જવાનો પ્રયાસ કરતી યુવતી ઝડપાઈ.
રાજસ્થાનના ઝાલાવાડમાં એક યુવતીની અટકાયત Zalavad-Girl કરવામાં આવી છે. આ યુવતી કોઈપણ માન્ય દસ્તાવેજો વિના પાકિસ્તાન જવાનો પ્રયાસ કરી રહી હતી. તેની પૂછપરછ ચાલી રહી છે. ઝાલાવાડના એડિશનલ એસપી ચિરંજી લા?...
અંજૂના પાકિસ્તાની પતિ નસરુલ્લાએ ખેલ્યો નવો દાવ, જાણો શું કહ્યું.
જસ્થાનની અંજુ પહેલા પાકિસ્તાન ગઈ અને ત્યારબાદ તેણે ઈસ્લામ કબૂલ કરીને તેના પ્રેમી નસરુલ્લા સાથે લગ્ન કરી લીધા હતા. હાલ અંજુ સતત ચર્ચામાં છે અને નસરુલ્લાની વાત માનીએ તો ટૂંક સમયમાં અંજુને પા?...
‘મને ભારત આવવા લાયક ન છોડી…’,પાકિસ્તાની સાથે લગ્ન બાદ અંજૂની પ્રતિક્રિયા
હવે અંજુએ પાકિસ્તાનમાં પોતાના ફેસબુક મિત્ર સાથે લગ્ન કર્યા બાદ પોતાનું નામ ફાતિમા કરી લીધુ છે, અને ઇસ્લામ ધર્મ અપનાવી લીધો છે, ત્યારે હવે અંજુનુ વધુ એક નિવેદન સામે આવ્યુ છે. મને ભારત પાછા આવ?...
શાહબાઝ સરકાર ઈમરાન ખાનને પાઠ ભણાવશે, ખાનને સજા અપાવવા માટે કાયદો બદલ્યો
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુસીબતો હજુ સમાપ્ત થઈ નથી. ચૂંટણીની સંભાવનાઓ વચ્ચે, તેમના પર ગેરલાયક ઠરવાની તલવાર પહેલેથી જ લટકી રહી હતી કે હવે શહેબાઝ શરીફ સરકારે ઈમરાનને ડામવા માટ...
ત્રણ ખાલિસ્તાનીઓનો વિદેશમાં રહી ભારતમાં આતંકી નેટવર્કનો કારસો.
એનઆઇએ દ્વારા ખાલિસ્તાનીઓના આતંકવાદી મોડયૂલનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. એનઆઇએ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં પ્રતિબંધિત ખાલિસ્તાની સંગઠનો બીકેઆઇ અને કેટીએફના ત્રણ ઉગ્રવાદીઓને ?...
અમદાવાદમાં ભારત-પાકિસ્તાનની ક્રિકેટ મેચ જોવા માટે હોટલના બદલે હોસ્પિટલમાં રોકાણ કરવાનો નવો ટ્રેન્ડ
15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત-પાકિસ્તાનની મેચ રમાવાની છે, એ અગાઉ બહારથી આવતા ક્રિકેટરસિયાઓએ અમદાવાદની હોટલોમાં એડવાન્સ રૂમ બુકિંગ કરાવી લીધાં છે. ઘણી હોટલોએ તો 14 અન...
પાકિસ્તાનમાં ત્રણ હિન્દુ બહેનોનું અપહરણ કરી ધર્માંતરણ કરાવાયું.
પાકિસ્તાનમાં ફરી બળજબરીથી ધર્મપરિવર્તનનો કિસ્સો સામે આવ્યો છે. પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ત્રણ હિન્દુ બહેનોનું અપહરણ કરાયું, ત્યાર પછી બળજબરીથી એ જ મુસ્લિમ પુરુષ સાથે ત્રણેય બહેનોના લગ્?...
યુક્રેનના વિદેશ મંત્રીએ પાકિસ્તાનની મુલાકાત લીધા બાદ રશિયા રોષે ભરાયુ, આ રીતે નારાજગી વ્યક્ત કરી
રશિયા લાલચોળ થઈ શકે છે તેવો અંદાજ પાકિસ્તાનને કદાચ પહેલેથી હતો. એટલે જ તેણે પહેલા નિવેદન આપી દીધુ હતુ કે યુક્રેન અને પાકિસ્તાન વચ્ચે હથિયારો અંગે કોઈ ડીલ થઈ નથી. પાકિસ્તાનનુ કહેવુ છે કે, યુક્?...
પૂર્વ પીએમ ઈમરાન ખાનને 14 વર્ષની જેલ થવાની શક્યતાઃ પાકિસ્તાનના કાયદા મંત્રી
આમ તો પાકિસ્તાનની તહેરિક એ ઈન્સાફ પાર્ટીના ચીફ ઈમરાન ખાન પર ઘણા કેસ થયેલા છે પણ હાલમાં જે કેસની ચર્ચા છે તે રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલો છે. પાકિસ્તાનના કાયદા મંત્રીનુ કહેવુ છે કે, જો ઈમર?...