‘બીજા પર હિંસાના આરોપ મૂકવા એ પાખંડની ચરમસીમા…’ UNમાં ભારતે પાકિસ્તાનને ખખડાવ્યું
સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ દ્વારા ભારત પર કરવામાં આવેલા બફાટનો જવાબ આપતાં ભારતીય પ્રતિનિધિએ વળતો પ્રહાર કર્યો છે. પ્રતિનિધિએ કહ્યું, 'આ મહાસભાએ આજે સવારે...
‘જ્યાં સુધી શાંતિ નહીં ત્યાં સુધી પાકિસ્તાન સાથે વાતચીત નહીં’ જમ્મુમાં અમિત શાહનું મોટું નિવેદન
જમ્મુ કાશ્મીરમાં ચૂંટણીને લઈ આજે અમિત શાહ જમ્મુ પહોંચ્યા હતા. આ દરમિયાન અમિત શાહે પાકિસ્તાન પર આકરા પ્રહાર કર્યા હતા. જમ્મુના પલૌરામાં એક રેલીને સંબોધિત કરતાં દરમિયાન અમિત શાહે કહ્યું કે, આ ...
‘સતત વાતચીતનો યુગ હવે ખતમ’, આતંકવાદ પર જયશંકરની પાકિસ્તાનને આડકતરી વૉર્નિંગ
પાકિસ્તાન ઓક્ટોબરમાં CHG બેઠકનું આયોજન કરવા જઈ રહ્યું છે. જેના માટે તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું છે. જોકે, આ બેઠક માટે પાકિસ્તાનના આમંત્રણ પર ભારત સરકારે હજુ સુધી કોઈ નિર્ણય ?...
પાકિસ્તાનમાં મંકીપોક્સનો પ્રથમ કેસ નોંધાયો, કોરોના જેવી વધુ એક મહામારીની આશંકા
વિશ્વ થોડા સમય પહેલા જ કોવિડ-19 વાયરસના ભયમાંથી બહાર આવી ગયું હતું, પરંતુ હવે બીજા વાયરસે ચિંતા વધારી છે. આ વાયરસનું નામ Mpox છે, જેના સંદર્ભમાં WHOએ વૈશ્વિક જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી છે. આરોગ્ય ?...
‘પાકિસ્તાનના નાપાક ઈરાદા ક્યારેય સફળ નહીં થાય…’ કારગિલ વિજય દિવસ પર PM મોદીનો હુંકાર
25માં કારગિલ વિજય દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કારગિલ યુદ્ધ સ્મારક પર બહાદુર બલિદાનિઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. જે બાદ પીએમ મોદીએ વોર મેમોરિયલ પહોંચીને જવાનોને સંબોધિત કર્યાં. ...
વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સની ફાઇનલમાં ભારત Vs પાકિસ્તાન વચ્ચે જામશે મહામુકાબલો
એજબેસ્ટનમાં 13મી જુલાઈના રોજ ભારતીય ચેમ્પિયન્સ કટ્ટર હરીફ પાકિસ્તાન ચેમ્પિયન્સ સામે ટકરાશે. આ સાથે જ લિજેન્ડ્સની વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઈનલમાં જબરદસ્ત ટક્કર થશે. 2007ના T20 વર્લ્ડ કપની જેમ હવે...
પાકિસ્તાન આ વર્ષે ઓક્ટોબરમાં SCOનું આયોજન કરશે
પાકિસ્તાન આ વર્ષે ઓક્ટોબરમાં SCOનું આયોજન કરશે, શું PM મોદી પાડોશી દેશની મુલાકાત લેશે?આ વર્ષે પાકિસ્તાન શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની યજમાની કરવા જઈ રહ્યું છે. જૂથના દેશોના તમામ સરકારના વડા?...
મોદીએ કઝાકિસ્તાનમાં SCO સમિટથી અંતર રાખ્યું, પુતિન,જિનપિંગ,એર્દોગન કરશે મુલાકાત, ભારત તરફથી ડૉ. જયશંકર પહોંચ્યા
PM મોદીએ કઝાકિસ્તાનમાં યોજાનારી SCO સમિટથી અંતર જાળવી રાખ્યું છે. તેમના સ્થાને વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર ભારતનું પ્રતિનિધિત્વ કરશે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન તેમાં હાજરી આપશે, જેઓ અ...
સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાને ફરી આલાપ્યો કાશ્મીર રાગ, ભારતે લગાવી ફટકાર
ભારતે ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનને ફટકાર લગાવી છે. વાસ્તવમાં પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રના સત્ર દરમિયાન જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેના જવાબમાં ભારતે જમ્મુ-કાશ્મીર ?...
પાકિસ્તાનમાં લઘુમતીઓ સુરક્ષિત નહીં હોવાનું આખરે સ્વીકાર્યું
પાકિસ્તાનમાં અવાર-નવાર ઈશનિંદાના નામ પર હિન્દુ, અહમદિયા અથવા ખ્રિસ્તી સમુદાયની કોઈ વ્યક્તિની મોબ લિન્ચિંગની ઘટના સામે આવતી હોય છે. પાકિસ્તાનના વિદેશમંત્રી ખ્વાજા આસિફે પણ કબૂલાત કરી છે ક?...