ભારત રત્નની જાહેરાત બાદ લાલકૃષ્ણ અડવાણી થયા ભાવુક
લાલકૃષ્ણ અડવાણીને ભારતના સર્વોચ્ય નાગરિક પુરસ્કાર ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે કેન્દ્રની મોદી સરકારે ભાજપના દિગ્ગજ નેતા અને ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્નથી ...
ઈમરાન ખાનને લાગશે વધુ એક મોટો ઝટકો, દોષી ઠરશે તો PTI પર લાગી જશે પ્રતિબંધ!
ઈમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટી માટે સંકટનો સમયગાળો ખતમ થતો જણાતો નથી. જો પાર્ટીના સ્થાપક અને પૂર્વ વડાપ્રધાન અને અન્ય ટોચના નેતાઓ પર ગયા વર્ષે 9 મેની હિંસક ઘટનાઓ અને પ્રાઈવસી એક...
પાકિસ્તાનને કોઇ પાડોશી દેશ સાથે સારા સંબંધો નથીઃ ચીન લાભ ઉઠાવે છે
પાકિસ્તાનની કમનસીબી છાપરે ચઢીને વિશ્વને કહી રહી છે કે અમે જ અમારા પગ પર કૂહાડો ઝીંકી રહ્યા છીએ. પાકિસ્તાન ભારતમાં ત્રાસવાદીઓ ઘુસાડવાનું કામ કરતું આવ્યું છે અને સરહદે સ્ફોટક વાતાવરણ માટે પ્...
ઈરાન-પાકિસ્તાન ઘર્ષણઃ ઝડપથી બદલાતા ભૌગોલિક-રાજકીય ઘટનાક્રમ
પાકિસ્તાન અને ઈરાન વચ્ચે ઘર્ષણ વધી ગયું છે અને સૈનિક કાર્યવાહી સુધી વાત વણસી ગઈ છે. ઈરાને આતંકવાદનો અડ્ડો બનેલા પાકિસ્તાનમાં જૈશ અલ અદલ નામના આતંકી સંગઠનના કેટલાક સ્થળ પર મિસાઈલ હુમલો કરીન?...
વિદેશ મંત્રી જયશંકરની ઈરાન મુલાકાત અને પાકિસ્તાન પર એર સ્ટ્રાઈક, સંયોગ કે મોટો સંદેશ?
વિશ્વમાં રશિયા-યુક્રેન અને ઈઝરાયેલ-હમાસ જેવા બે મોટા યુદ્ધો ચાલી રહ્યા છે. તે દરમિયાન ભારતીય ઉપમહાદ્વીપમાં વધુ એક તંગદિલીએ વિશ્વના તણાવમાં વધારો કર્યો છે. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે પા?...
તહરીક-એ-હુર્રિયત અને મુસ્લિમ લીગર્ની સંપત્તિ જપ્ત કરવાનો સરકારનો નિર્દેશ
કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીર વહીવટી તંત્રને પાકિસ્તાન આધારિત અલગતાવાદી સંગઠન તહરીક-એ-હુર્રિયત અને મુસ્લિમ લીગની બધી જ સંપત્તિઓને જપ્ત કરવાનો નિર્દેશ કર્યો છે. સાથે જ તેનાં બેંક એકાઉન્ટ અ?...
‘માથું ઢાંક્યા વગર મસ્જિદની મુલાકાત’..સ્મૃતિ ઈરાનીની મદીના મુલાકાતથી પાકિસ્તાનને લાગ્યા મરચાં
ભારતના લઘુમતી કલ્યાણ મંત્રી સ્મૃતિ ઈરાની તાજેતરમાં સાઉદી અરેબિયાની મુલાકાતે હતા. આ દરમિયાન તે મદીના પણ ગયા હતા અને ત્યાં હજ માટેની તૈયારીઓ અંગે જાણકારી મેળવી હતી. ભારતીય પ્રતિનિધિમંડળ સાથ?...
ભારત હવે કમજોર નથી રહ્યું… અંગ્રેજોની ધરતી પરથી રાજનાથ સિંહનો ચીનને જવાબ, જાણો શું કહ્યું ?
ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહ હાલ બ્રિટનના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે ચીન વિશે એક મોટી વાત કહી છે. તેમણે કહ્યું કે ભારત ચીનને પોતાનો હરીફ નથી માનતું. કદાચ ચીન એવું માને છે. રાજનાથ સિંહે કહ્?...
પાક.માં 30 વર્ષની મહિલા મહરંગના નેતૃત્વમાં બલોચ આંદોલનને નવો ‘રંગ’ મળ્યો
પાકિસ્તાનમાં વર્ષોથી અલગ બલૂચિસ્તાનની માગણી સાથે બલોચ આંદોલન ચાલી રહ્યું છે. બલોચ લોકો તેમની સંસ્કૃતિ અને પરંપરા બચાવવા માટે લડત ચલાવી રહ્યાં છે. કેટલાય બલોચ નેતાઓને પાકિસ્તાનની સરકારે જ?...
પાકિસ્તાનના ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં ઘઉંના ભાવ આસમાને, લોકોને રોટલીનાં ફાંફાં
ભારતના પડોશી દેશ પાકિસ્તાનની આર્થિક હાલત ખૂબ કંગાળ છે. આ સાથે પાકિસ્તાનમાં રાજકીય અસ્થિરતાની પરિસ્થિતિ પણ સર્જાઈ છે, જેના કારણે દેશના લાકોમાં આંશિકપણે ભય અને અસુરક્ષાનો માહોલ પેદા થયો છે. ?...