યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની તપાસમાં મોટો ખુલાસો, સુરક્ષા એજન્સીઓને બધા વીડિયોમાં એક ખાસ પેટર્ન મળી
યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા કેસમાં ફરી એકવાર મોટો ખુલાસો થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જેમ જેમ તપાસ આગળ વધી રહી છે, તેમ તેમ જ્યોતિની ધરપકડથી ISIના એક મોટા મોડ્યુલના ઊંડા કાવતરાનો ખુલાસો થઈ રહ...