ગાઝામાં મુસ્લિમોના મોતથી પરેશાન વ્યક્તિનો એફિલ ટાવર પાસે પર્યટકો પર હુમલો, એકનુ મોત અને બે ઘાયલ
ફ્રાંસના પ્રસિધ્ધ ટુરિસ્ટ પ્લેસ એફિલ ટાવર પાસે શનિવારે એક વ્યક્તિએ પર્યટકો પર કરેલા હુમલામાં એક વ્યક્તિનુ મોત થયુ છે અને બીજી બે વ્યક્તિ ઘાયલ થઈ છે. ફ્રાંસના ગૃહ મંત્રી જિરાલ્ડ ડારમેનિને ...
ગાઝા પટ્ટીમાં યહૂદીઓને વસાવવાની ઈઝરાયેલની હિલચાલ, એક કોલોનીનો પીએમ નેતાન્યાહૂએ શિલાન્યાસ પણ કર્યો
હમાસ અ્ને ઈઝરાયેલ વચ્ચેનો કામચલાઉ યુધ્ધ વિરામ પૂરો થતાની સાથે જ ઈઝરાયેલે ફરી જંગ શરૂ કરવાની જાહેરાત કરી છે. જોકે યુધ્ધ વિરામ દરમિયાન ઈઝરાયેલે ગાઝામાં પોતાની નવી વસાહતો બનાવવાનુ નક્કી કર્?...
લશ્કર-એ-તોયબાને બૅન કરવાના બદલામાં ઈઝરાયલે ભારત સમક્ષ કરી આ માગ
ઈઝરાયલે મુંબઈ આતંકી હુમલાની વરસી પહેલા ખૂંખાર આતંકી સંગઠન લશ્કર-એ-તોયબા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. આ આતંકી સંગઠને મુંબઈમાં ભીષણ આતંકી હુમલો કર્યો હતો. હવે આ સંગઠનને બૅન કરીને ઈઝરાયલે આતંકવા?...
21મી સદીનું સૌથી મોટુ યુદ્ધ ઈઝરાયેલ-હમાસ, મોતના આંકડા ચોંકાવનારા
ઈઝરાયેલ-હમાસ યુદ્ધની શરૂઆત 7 ઓક્ટોબરના રોજ થઈ હતી. 7 ઓક્ટોબરના રોજ હમાસના લડાકુઓએ ઈઝરાયેલમાં ઘૂસીને હુમલો કરી દીધો હતો. હમાસના લડાકુઓએ માત્ર ઈઝરાયેલ પર હુમલો જ ન કર્યો પરંતુ લોકોની હત્યા પણ ક?...
યુદ્ધ હજુ બે મહિના ચાલશે, અમે યુદ્ધવિરામ પછી ફરી હુમલો કરીશું, ઇઝરાયેલના રક્ષામંત્રીનું મોટું નિવેદન
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા 50 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. શુક્રવારથી ચાર દિવસ માટે યુદ્ધ બંધ કરી દેવામાં આવ્યું છે. આ દરમિયાન ઈઝરાયેલના રક્ષા મંત્રી યોવ ગાલાંટે મોટું નિવેદન આપ્યું છે. તે?...
4 દિવસનો યુદ્ધવિરામ, 50 બંધકોનો છૂટકારો….ઈઝરાયેલ-હમાસ વચ્ચે કઈ શરતો પર થઈ આખરે ડીલ?
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે કતારની મધ્યસ્થીવાળી સમજૂતિ પર ઈઝરાયેલ સરકારે મહોર લગાવી દીધી છે અને ત્યારબાદ થોડા સમય માટે ગાઝામાં યુદ્ધ વિરામ રહેશે. આ ડીલ હેઠળ હમાસ 7 ઓક્ટોબરના હુમલામાં બંધક બનાવવ?...
ગાઝામાં યુદ્ધવિરામના પ્રયાસોનું ભારતે કર્યું સ્વાગત, કહ્યું- બંધકોને પણ મુક્ત કરવામાં આવે
ભારતે ઇઝરાયેલ-હમાસ યુદ્ધમાં માનવતાવાદી વિરામ લાવવા, તણાવ ઓછો કરવા અને પેલેસ્ટાઇનના લોકોને તાત્કાલિક માનવતાવાદી સહાય પૂરી પાડવાના આંતરરાષ્ટ્રીય સમુદાયના પ્રયાસોનું સ્વાગત કર્યું. યુએન?...
ઈઝરાયેલની ગાઝા પર ફરી એરસ્ટ્રાઈક, 700 લોકોના મોત
ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધનો આજે 25 ઓક્ટોબરે 18મો દિવસ છે. બંને વચ્ચે યુદ્ધ હવે આક્રમક બન્યું છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં હજારો નિર્દોષ લોકોના મોત થયા છે. તેની વચ્ચે અમેરિકાના બે નાગરિકો?...
પેલેસ્ટાઇનના લોકોને શા માટે અરબ દેશ નથી આપતા શરણ? જાણો તેના 3 મુખ્ય કારણો
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે 7 ઓક્ટોબરથી યુદ્ધ ચાલી રહ્યું છે, જેના કારણે ગાઝા પટ્ટીમાં રહેતા લોકોને હલકી ભોગવવી પડી રહી છે. હમાસનો અંત કરવાનું નક્કી કરેલ ઇઝરાયેલ, ગાઝા પટ્ટી પર સતત હુમલાઓ કરી રહ્ય?...
‘મુસ્લિમ દેશોની યાત્રા કરતાં બચો…’ યુદ્ધ વચ્ચે ઈઝરાયલે નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી
ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધે મિડલ ઈસ્ટમાં ફરી એકવાર તણાવ વધી ગયું છે. ઈઝરાયલે તેના નાગરિકો માટે એક એડવાઈઝરી જાહેર કરી દીધી છે. તેણે તેના નાગરિકોને જોર્ડન અને ઈજિપ્ત જલદીથી જલદી ?...