ઈઝરાયલ અને હમાસ વચ્ચેના જંગમાં સોશ્યલ મીડિયા પર ફેક ફોટો વિડિયો ભરમાર
પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસ અને ઈઝરાયલ વચ્ચે સર્જાયેલા વોરના વીડિયોમા ઈઝરાયેલ પર હુમલા સાથે તેના પર વળતો હુમલો કરવાના વીડિયો વાયરલ થઈ રહ્યા છે કે જે ખોટા છે. આવા પ્રકારના વીડિયોને કઈ રી?...
મેલબોર્ન અને સિડનીમાં પેલેસ્ટાઈન તરફી રેલીઓ માટે હજારો લોકો થયા એકઠા.
પોલીસની ચેતવણી છતાં સિડનીમાં વિરોધ પ્રદર્શન યથાવત જોવા મળી રહ્યો છે.સિડની, મેલબોર્ન અને એડિલેડમાં પ્રદર્શનકારીઓ પેલેસ્ટાઈન રેલી સાથે એકઠા થયા છે કારણ કે ઇઝરાયેલે ગયા સપ્તાહમાં હમાસના હુમ...
USમાં બની હેટક્રાઈમની ઘટના, પેલેસ્ટિની મૂળના 6 વર્ષીય બાળકની ક્રૂરતાપૂર્વક હત્યા
ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર આખી દુનિયાના અન્ય દેશોમાં પણ જોવા મળી રહી છે. અમેરિકાના શિકાગોમાં એક એવો જ કેસ સામે આવ્યો છે. જ્યાં એક વ્યક્તિએ છ વર્ષના બાળક પર ચપ્પાં વડે હુમલો...
પેરિસના રસ્તાઓ પર પેલેસ્ટાઇનના સમર્થનમાં રેલી કાઢનારા પર છોડાયા આંસુ ગેસના ગોળા, તોપો પણ ફેંકાઇ
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ભયંકર યુધ્ધ ચાલી રહ્યુ છે. ઇઝરાયેલ દ્વારા હમાસના આતંકી હુમલા બાદ ગાઝાના 23 લાખ લોકોના આહાર અને પાણી તેમજ ઇંધણ અને વીજળીનો પુરવઠો કાપી નાખ્યો છે. ત્યારે બીજી તરફ આ યુદ્ધન...
મૂળ ભારતીય અમેરિકનોએ ઈઝરાયેલના સમર્થનમાં શિકાગોમાં કાઢી રેલી.
છેલ્લા કેટલાક સમયથી ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે.જેમાં અનેક લોકોના મૃત્યુ નિપજ્યાં છે.અમેરિકાના શિકાગોમાં મૂળ ભારતના અને અમેરિકામાં રહેતા લોકો દ્વારા રેલી યોજી હતી. મૂળ ભારત?...
22 આરબ દેશો પેલેસ્ટાઈનની સાથે, ઈઝરાયેલ પર નરસંહાર કરવાનો આરોપ લગાવ્યો
હમાસે કરેલા આતંકી હુમલા બાદ વળતા પ્રહાર રૂપે ગાઝા પટ્ટીમાં ખાવા પીવાનો અને વીજળીનો સપ્લાય બંધ કરી દેવાયો છે ત્યારે હવે આરબ દેશો પેલેસ્ટાઈન અને હમાસના સમર્થનમાં બોલી રહ્યા છે. ઈજિપ્તમાં આરબ...
ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે ભારતે કંટ્રોલ રૂમ બનાવ્યો
ઇઝરાયલ હમાસ યુદ્ધને આજે છઠ્ઠો દિવસ થયો છે. ઈઝરાયલની સ્થિતિ ગંભીર બનતી જઈ રહી છે. જો કે યુદ્ધ વચ્ચે ઈઝરાયલમાં ફસાયેલા લોકો માટે ભારતીય વિદેશ મંત્રાલયે બુધવારે રાહતના સમાચાર જાહેર કર્યા છે. ઈઝ...
હમાસના હુમલાની દિલ્હી પર અસર, ઈઝરાયેલ એમ્બેસી અને ચાબાડ હાઉસમાં વધારાઈ સુરક્ષા
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલ ભયંકર યુદ્ધ હવે વધુને વધુ ગંભીર બનતુ રહ્યું છે. આ યુદ્ધથી આખુ વિશ્વ હચમચી ઉઠ્યુ છે અને સમગ્ર વિશ્વને અસર કરી રહ્યું છે. તેને જોતા દિલ્હી પોલીસે ઈઝરાયલ એમ્બેસ?...
72 કલાકમાં 1600ના મોત; હમાસે ઈઝરાયેલના બંધકોને મારી નાખવાની આપી ધમકી
પેલેસ્ટાઇનના આતંકી સંગઠન હમાસે ઇઝરાયેલ પણ અણધારો હુમલો કરતા મધ્ય પૂર્વમાં યુધ્ધ ફાટી નિકળ્યું છે. જ્યારે પશ્ચિમી દેશોએ હમાસના હુમલાને લઈને ઈઝરાયેલને સમર્થન આપ્યું છે, ત્યારે પશ્ચિમ એશિયા...