હરીશ રાણાએ AIIMSમાં 10 દિવસ બાદ લીધા અંતિમ શ્વાસ
ભારતના પ્રથમ નિષ્ક્રિય ઈચ્છામૃત્યુ માટે મંજૂરી મેળવનાર હરીશ રાણાનો મંગળવારે AIIMS પેલિએટિવ કેર યુનિટમાં અવસાન થયું. હરીશ 2013થી કોમામાં હતા અને છેલ્લાં 13 વર્ષથી લાઇફ સપોર્ટ પર જીવન જીવતા હતા. 11 મ?...