NTA દ્વારા પરીક્ષાઓ પારદર્શક બનાવવા ઉચ્ચ સ્તરીય સમિતિનું નેતૃત્વ ડૉ. કે. રાધાકૃષ્ણન કરશે
કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે જાહેરાત કરી છે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા પરીક્ષાઓનું પારદર્શક, સરળ અને ન્યાયિક સંચાલન સુનિશ્ચિત કરવા માટે નિષ્ણાતોની ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં...