સંસદની સુરક્ષામાં ચૂક બાદ ગૃહ મંત્રાલયનો મહત્ત્વનો નિર્ણય, સુરક્ષાની જવાબદારી CISFને સોંપવામાં આવી
સંસદની સુરક્ષામાં ચૂક બાદ કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં સંસદની સુરક્ષાની જવાબદારી હવે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)ને સોંપવામાં આવી છે. અત્યાર સુ?...
સસ્પેન્શનને કોર્ટમાં પડકારી શકાય નહીં, રાજ્યસભા-લોકસભાના સભ્યો આ નિયમો હેઠળ થાય છે સસ્પેન્ડ
સંસદના શિયાળુ સત્રમાં લોકસભામાં સુરક્ષા ભંગ કરનારા કેટલાક યુવકોની હરકત બાદ વિપક્ષી સાંસદોએ તેના પર પ્રશ્ન કરતા આ અંગે હોબાળો કર્યો હતો. જેથી આ બાબતને અશોભનીય માનતા લોકસભામાં વિપક્ષના વધુ 4...
મહિલા અનામત બિલ પાસ થયા બાદ 2029 પહેલા નહીં થાય લાગૂ? જાણો આ બિલ અંગે બધુ જ
પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબીનેટ બેઠકમાં મહિલા અનામત બિલને મંજુરી આપવામાં આવી છે. જેને હવે સંસદમાં રજુ કરવામાં આવશે. મહિલા અનામત બિલ એ ભારતમાં હાલ ખરડો છે, જે રાજકારણમાં મહ?...
સંસદમાં મહિલા અનામત બિલ રજૂ થતા જ હોબાળો, લોકસભા-વિધાનસભામાં 33 ટકા અનામતની જોગવાઈ
આજે પાંચ દિવસ ચાલનારા વિશેષ સત્રનો બીજો દિવસ છે અને સંસદ નવા ભવનમાં શિફ્ટ થઈ ગયું છે ત્યારે નવા સંસદભવનમાં હાલ પ્રથમ સત્ર ચાલી રહ્યું છે જેમા મહિલા અનામત બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું છે....
મોદી સરકારનો ચોંકાવનારો નિર્ણય, આવતા મહિને બોલાવાયું સંસદનું વિશેષ સત્ર
કેન્દ્ર સરકારે આજે ગુરુવારે એક ચોંકાવનારી જાહેરાત કરી છે. મોદી સરકાર આવતા મહિને સંસદનું વિશેષ સત્ર બોલાવવા જઈ રહી છે જે 5 દિવસ સુધી ચાલશે. કેન્દ્રીય સંસદીય મંત્રી પ્રહલાદ જોશીએ ટ્વિટર દ્વાર?...
સંસદનું વિશેષ સત્ર યોજાશે, 18 થી 22 સપ્ટેમ્બર સુધી ચાલશે, મહત્ત્વના બિલો પર થશે ચર્ચા
એક ચોંકાવનારા નિર્ણયમાં કેન્દ્ર સરકારે સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ X(ટ્વિટર) પર પોસ્ટ કર્યું કે સંસદનું વિશેષ સત્ર 18 થી 22 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ સત્?...
IPC, CRPC અને એવિડેન્સ એક્ટ રદ કરી 3 નવા કાયદાની જાહેરાત, અમિત શાહે ગૃહમાં બિલ રજૂ કર્યુ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે IPC, CRPC અને એવિડેન્સ એક્ટનેુ રિપ્લેસ કરીને 3 નવા કાયદા બનાવવાની જાહેરાત કરી હતી. તેમણે લોકસભામાં કહ્યું કે આજે હું જે ત્રણ બિલ લઈને આવ્યો છું તે તમામ પીએમ મોદીના પા...
સંસદના ચોમાસા સત્રનો આજે છેલ્લો દિવસ, લોકસભાની કાર્યવાહી સ્થગિત, ગૃહમાં હોબાળો યથાવાત
સંસદનું ચોમાસુ સત્ર ત્રણ અઠવાડિયાના હોબાળા બાદ આજે સમાપ્ત થવા જઈ રહ્યું છે. કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ આજે લોકસભામાં કેન્દ્રીય ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (સુધારા) બિલ, 2023 રજૂ કરશે. આ ?...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં ક્રિકેટ કોમેન્ટ્રી સ્ટાઈલમાં સંબોધન કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિપક્ષ દ્વારા લાવવામાં આવેલ અવિશ્વાસના પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપવા લોકસભામાં હાજર છે. મણિપુર હિંસા મુદ્દે વિપક્ષ દ્વારા મોદી સરકારના વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ...
આજે ભારત સૌથી ઝડપી વિકસતું અર્થતંત્ર; ‘બનશે, મળશે’ જેવા શબ્દો પ્રચલનથી બહાર થયા : નાણામંત્રી
મોદી સરકાર વિરુદ્ધ લવાયેલા વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ અંગે કેન્દ્રીયમંત્રી નિર્મલા સીતારમણે કોંગ્રેસ સહિત વિપક્ષના નેતાઓની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે કોંગ્રેસ સપના બતાવતી હતી અને ભા?...