માંગલધામનો પાટોત્સવ એ હવે ‘પરમઉત્સવ’ બન્યાનું ભાવ દર્શન કરાવતાં મોરારિબાપુ
ગોહિલવાડનાં સુપ્રસિધ્ધ ભગુડામાં માંગલમાં તીર્થધામમાં 'માંગલ શક્તિ સન્માન' સાથે સંતવાણી લોકડાયરો યોજાયો. આ પ્રસંગે મોરારિબાપુએ તેમનાં પ્રેરક ઉદબોધનમાં માંગલધામનો પાટોત્સવ એ હવે 'પરમઉત્સ...