ફ્લાઈટ ટિકિટ ખરીદવા પર આપવી પડશે આ સુવિધા, DGCAએ એરલાઈન્સને 27મી માર્ચ સુધીની ડેડલાઈન આપી
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ મુસાફરોની સુવિધા માટે માર્ગદર્શિકા બહાર પાડી છે. DGCA એ તમામ એરલાઈન્સને નિર્દેશ આપ્યો છે કે તેઓ ટિકિટ બુક થયા બાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલય પર ઉપલબ્ધ પેસેન્?...